રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને કુકરમાં જરૂર મુજબ પાણી નાખીને ચારથી પાંચ સીટી વગાડી લો ત્યારબાદ થોડું ઠંડું પડે પછી તેની છાલ કાઢીને મેશ કરી લો ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકી હિંગ રાઈ આદુ મરચાની લસણ પેસ્ટ એક મિનિટ માટે સાંતળો પછી તેમાં હળદર મીઠું લીંબુનો રસ ખાંડ નાખી મેશ કરેલા બટાકા ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 2
અને તેના ગોળા વાળી લો પછી એક બાઉલમાં ચણાનો લોટ મીઠું અને જરૂર મુજબ પાણી નાખીને ખીરું તૈયાર કરી લો અને કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ત્યારબાદ બનાવેલા ગોળાને ચણાના લોટમાં ડીપ કરી બંને બાજુથી વડાને તેલમાં ગોલ્ડન રંગ ના તળી લો
- 3
ત્યારબાદ પાઉં લઈ વચ્ચેથી કટ કરી ચટણી લગાડી વડુ મુકી સર્વિંગ પ્લેટમાં લઈને ગરમાગરમ સર્વ કરો ખૂબ જ ટેસ્ટી બને છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વડાપાઉં (Vada Pav Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જઆ રેસિપી હું મારી મમ્મીને ડેડીકેટ કરવા માંગુ છું♥️♥️♥️🥰♥️♥️♥️ Falguni Shah -
-
-
વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujratiવડાપાઉં નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવે.. વડાપાઉં નો લસણ વાળો તીખો અને ચટપટો ટેસ્ટ દરેક ને ખૂબ જ પસંદ આવે ક્યારેક અચાનક કોઈ મહેમાન આવી જાય તો પણ ફટાફટ બની જાય.અને દિવસ માં ગમે ત્યારે સવાર હોય કે રાત આ ટેસ્ટી વડાપાઉં ગમે ત્યારે ખાઈ સકાય. Bansi Chotaliya Chavda -
-
-
-
વડા પાઉં ચાટ (Vada Pav Chaat Recipe In Gujarati)
#PSઆપણે હંમેશા વડા પાવ બટાકા વડા બનાવી બંને અંદર ચટણી લગાડી લસણિયો મસાલો લગાવી અંદર વડુ નાખી વડાપાવ એવી રીતના જ લઈએ છીએ પરંતુ આજે મેં વડાપાઉ ચાટ બનાવ્યું છેપરંતુ બટાકુ વડુ બનાવી નહીં પરંતુ બટાકા વડા નો મસાલો કરી અને એ મસાલાને ની અંદર નાખી શેકી અને એને ચાટ બનાવ્યું છે. Manisha Hathi -
-
ચીઝ વિથ મેયો વડાપાઉં (cheese with mayo vadapav recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#વેસ્ટવડાપાઉં નો જન્મ સપના ઓ નાં શહેર મુંબઈ માં થયો હતો.જે અત્યારે આખા ભારત માં ખૂબજ ચાઉ થી ખવાય છે. મુંબઈ જેવી કપ થી દોડતા શહેર માં લોકો પાઉં ને વચ્ચે થી કાપી તેમાં બટાકા નું વડું મૂકી ખાતા હતા જેથી ખાવા માં સમય નાં વેડફાય.અત્યારે તો આ સિમ્પલ સા વડા પાઉં ને પણ અલગ અલગ ફ્લેવર્સ માં બનાવવા માં આવે છે મે પણ આ વડા પાઉં ને ચીઝ તથા માયોનીસ સાથે બનાવ્યું છે. Vishwa Shah -
-
-
બટર મસાલા વડાપાઉં(butter masala vadapav recipe in gujarati)
#વેસ્ટ#ઓગસ્ટ#cookpadgujarati#cookpadindia પંજાબી સબ્જી સાંભળીને બધા માં મોઢા માં પાણી આવે જાય.એમાં પણ સીઝલર્ એટલે ફુલ કોર્સ મેનુ.અત્યારે વરસાદી માહોલ માં આવી પ્લેટર ખાવાની મઝા પડી જાય. Jagruti Chauhan -
વડાપાઉં
આમ જોઈએ તો વડાપાવ મુંબઈનું street food કહેવાય છે પરંતુ હવે દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનતા વડાપાઉં નો ટેસ્ટ અલગ અલગ હોય છે પરંતુ આપણે અહીં ઓથેન્ટિકલી વડાપાઉં કેવી રીતે બનાવવામાં આવે છે તે જોઈશું#cookwellchef#ebook#RB11 Nidhi Jay Vinda -
-
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
રાજસ્થાની લોકો તીખું ખાવાના શોખીન હોય છે અને તેમાં પણ મિર્ચી વડા મળી જાય તો કંઈક અલગ જ મજા હોય મિર્ચી વડા મારા હસબન્ડ ના ફેવરિટ છે આજે એમનું બર્થ ડે છે તો મેં તેમના માટે ખાસ મિર્ચી વડા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
આલુ ટિક્કી ચાટ ફરાળી (Aloo Tikki Chaat Farali Recipe In Gujarati)
#MRCવિકેન્ડ રેસીપીઆલુ ચાટ ખૂબ જ ટેસ્ટી બને છે અને ફરાળમાં પણ ખાઈ શકાય એ રીતે મેં બનાવ્યા છે Kalpana Mavani -
વડાપાઉં
#ઇબુક૧#૨૭# વડાપાઉં તો સ્પેશિયલ બોમ્બે ના વડાપાઉં તરીકે વખણાય છે ઝડપી લાઈફમાં ખાવા નું પણ ઝડપી બની જાય એવું અને જંકફૂડના શોખીન માટે વડાપાઉં ખાસ છે mamtabhatt829@gmail.com Bhatt -
-
સેઝવાન વડાપાઉં (Schezwan Vadapav Recipe In Gujarati)
#FD આ વડાપાવ હું મારા સૌથી સૌથી સૌથી ખાસ મિત્રને dedicate કરું છું. thakkarmansi -
દાબેલી (Dabeli recipe in Gujarati)
દાબેલી કચ્છી વાનગી નો પ્રકાર છે જે ડબલ રોટી તરીકે પણ ઓળખાય છે. પાઉં ની વચ્ચે બટાકા નું સ્વાદિષ્ટ ફિલિંગ અને ચટણી મુકવામાં આવે છે. કાંદા, લીલા ધાણા, મસાલા વાળા શીંગદાણા અને દાડમ ઉમેરવા થી દાબેલી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB1#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ચીઝ વડાપાઉં (Cheese Vadapav Recipe in Gujarati)
#Famઆજે મેં મારા પરિવાર માટે બોમ્બે સ્ટાઇલ વડાપાઉં બનાવ્યા છે. તમે પણ ટ્રાય કરજો charmi jobanputra -
ઉલ્ટા વડાપાઉં (Ulta Vada Pav Recipe In Gujarati)
ઉલ્ટા વડાપાવ એ સુરતની સ્ટ્રીટ ફુડ રેસીપી છે.વડાપાવ તો બધાએ ખાધા જ હશે પણ ઉલ્ટા વડાપાવ નવું વર્ઝન છે તો તમે જરૂર ટ્રાય કરશો ખૂબ જ ટેસ્ટી લાગે છે.#ATW1 #TheChefStory Nisha Soni -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16244551
ટિપ્પણીઓ