રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણા ને ધોઈ ને મોટા મોટા ટુકડા મા સમારી લો
- 2
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રીંગણા ને વઘારી લો અને જરૂર મુજબ પાણી ઉમેરી દો અને તેમાં હળદર અને મીઠું ઉમેરી ઢાંકી દો અને બરાબર ચડવા દો
- 3
રીંગણા ચડી જાય પછી તેમાં ટામેટાં ઉમેરો અને બધો મસાલો મિક્સ કરી દો અને બે મિનિટ ઢાંકીને ચડવા દો ત્યાર બાદ તેમના ૨ કપ જેટલું પાણી ઉમેરી દો અને બરાબર ઉકાળી લો અને પછી તેમાં ગાંઠિયા ઉમેરી ઢાંકી દો અને ધીમા તાપે પાંચ મિનિટ સુધી ઉકાળો
- 4
ગાંઠિયા બરાબર ચડી અને પોચા થય જાય એટલે તેમાં હિંગ અને કોથમીર ભભરાવી દો અને ભાખરી કે રોટલી રોટલા સાથે પીરસો
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક
ગાંઠિયા ને કાજુ નું શાક એ કાઠીયાવાડી ડીશ છે. ગાંઠિયા ટામેટાં નું શાક લગભગ બનતું હોય છે. આ એક અલગ રેસિપી છે. તમે રોટલી, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. સ્પાઇસી અને ટેસ્ટી ડિશ છે. Disha Prashant Chavda -
-
-
રીંગણા બટેટા નું ભરેલું શાક(stuff rigan bateka nu saak in Gujarati)
#સુપરસેફ1# માઇઇબુક#પોસ્ટ૧૨ Jayshree Kotecha -
તુરીયા ગાંઠિયા નું શાક (Turiya Ganthiya Shak Recipe In Gujarati)
#ChooseToCookઆ શાક મારા બા ની રેસીપી છે અને મારા બાળકો ને ખુબજ ભાવે છે . તુરીયા નું શાક ને સંભારો જો જમવા માં હોઈ તો બીજું કશુજ જમવામાં જરૂર નથી હોતી Darshna Rajpara -
-
વરાળીયુ ભરેલું રીંગણા બટેટા નું શાક
#સુપરશેફ૧#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ ૩૦ભરેલું રીંગણા બટેટા નું શાક,રોટલી,દાળ,ભાત,રસ,પાપડ,છાસ પરફેક્ટ અને સ્વાદિષ્ટ લંચ બીજું સુ જોઈએ... આજે તો બધા ને મોજ પડી ગઈ...😋 Dhara Soni -
-
-
-
-
-
સોયાબીન ની વડી નું શાક
soybeans foodસોયાબીન એક એવું શાકાહારી ભોજન છે. જેમાં માંસાહારી ના ભોજન કરતાં પણ વધુ પ્રોટીન અને પોષક તત્વો મળે છે. જે સોયાનબીન નું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતાં નથી. તેમાં વિટામિન “બી’’ કોમ્પ્લેક્સ અને વિટામિન “ઈ” પણ ખુબજ પ્રમાણ માં હોય છે. સોયાબીન શરીર નિર્માણ માં એમીનો એસિડ પ્રદાન કરે છે, જે આપના શરીર ની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિધ્ધ થાય છે. સોયાબીનમાં 40 થી 43% પ્રોટીન રહેલું છે. જેમાંથી બધા પ્રકારના જરૂરી એમીનો ઍસિડ સંકલિત માત્રમાં મળી જાય છે, આમ શાકાહારી વ્યક્તિ માટે પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત સોયાબીન છે. વધુમાં તે મિનરલ્સ , વિટામીન્સ અને ક્રૂડ ફાઈબર પણ ધરાવે છે. પ્રોટીન શરીર ના વિકાસ માટે શરીર રચના અને કોશરસ ની બનાવટમાં,દેહધાર્મિક પ્રક્રિયા માટે, રોગ પ્રતિકારક શક્તિ માટે તેમજ જનીન ના બંધારણ માં એક અગત્યનું ઘટક છે. પ્રોટીન ઉપરાંત ખનીજ તત્વો અને વિટામિન ભરપૂર માત્રમાં મળે છે. સોયાબીનના સેવનથી થતા જબરદસ્ત ફાયદાસોયાબીન ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.સોયાબીનમાં મળતા પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.સોયાબીનમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.સોયાબીનનું નિયમિત સેવન વજન ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.પ્રોટીનયુક્ત સોયાબીનનું સેવન મેટાબોલિક સિસ્ટમને સ્વસ્થ રાખે છે.સોયાબીનમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ ઘણા પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ છે.આ રેસિપી મારી ફ્રેન્ડ એ મને શીખવેલી અને મારા ઘર માં બધાને બહુ જ ભાવે છે. Prexita Patel -
-
-
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
અમદાવાદ ધાબા સ્ટાઈલધાબા માં જે રીતે બનાવે છેએ રીતે બનાવયુ છેતમે પણ જરૂર બનાવજોએકદમ અલગ રીતે કર્યું છેનોર્મલ બધા ગાંઠિયા નુ શાક બનાવતા હોય છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week2 chef Nidhi Bole -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16256957
ટિપ્પણીઓ