ફરાળી ગાંઠિયા (Farali Ganthiya Recipe In Gujarati)

વ્રત ઉપવાસ માં ખવાય તેવા ફરાળી ગાંઠિયા. આજે મેં મોગા ના લોટ માં થી ગાંઠિયા બનાવ્યા. ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે 😋.
ફરાળી ગાંઠિયા (Farali Ganthiya Recipe In Gujarati)
વ્રત ઉપવાસ માં ખવાય તેવા ફરાળી ગાંઠિયા. આજે મેં મોગા ના લોટ માં થી ગાંઠિયા બનાવ્યા. ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે 😋.
રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટાકા ને ખમણીમા ખમણી લેવા ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી દેવા અને લોટ નાખી મિક્સ કરી લેવું જરૂર મુજબ પાણી નાખીને સેમી સોફ્ટ બાંધી લેવો.
- 2
તૈયાર કરેલા લોટ માંથી મોટો લુવો કરી સંચા મા ગાંઠીયા ની જારી રાખી સંચા ને તેલ થી ગ્રીસ કરી લેવો. પછી તેમાં લોટ ભરી લેવો અને ગરમ તેલ માં ગાંઠિયા પાડી લેવા.
- 3
મીડીયમ ફલેમ પર ગાંઠિયા crispy થાય એ રીતે તળી લેવા.
- 4
ગાંઠિયા ને ટિસ્યુ પેપર માં કાઢી લેવા. જેથી તેમાં રહેલું extra તેલ નીકળી જાય.
- 5
Serving પ્લેટમાં કાઢી ગરમ ગરમ સર્વ કરવા.
તો તૈયાર છે ફરાળીગાંઠિયા
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને બધી જ ટાઈપ ના ગાંઠીયા બહું જ ભાવે તો આજે મેં તીખા ગાંઠિયા બનાવ્યા. અત્યારે મોમ્બાસામા વરસાદ છે તો ગરમ ગરમ મસાલા ચા સાથે ગાંઠિયા ખાવા ની મજા પડી જાય. Sonal Modha -
ફરાળી પરોઠા (Farali Paratha Recipe In Gujarati)
આજે એકાદશી છે તો મેં ફરાળ માં ખાવા માટે રાજગરા ના લોટ માંથી ફરાળી પરોઠા બનાવ્યા. Sonal Modha -
તીખા ગાંઠિયા (Tikha ganthiya Recipe In Gujarati)
#કુકબુક આજે મેં સવાર ના નાસ્તા માં તીખા ગાંઠિયા અને ચા બનાવ્યા છે.. Daksha Vikani -
લસણીયા ગાંઠિયા (Lasaniya Ganthiya Recipe In Gujarati)
#RC1#Week1આપણે તીખાં ગાંઠિયા તો બનાવતાજ હોય પણ એમાં થોડું લસણ અને સંચળ ઉમેરો તો એક અલગ જ સ્વાદ લાગે તો મેં આજે લસણયા ગાંઠિયા બનાવ્યા છે Dipal Parmar -
ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati)
#goldenapron3#week18#બેસનઆ ગાંઠિયા તીખા ગાંઠિયા કરતા પાતળા અને સેવ કરતા જાડા હોય છે ચા સાથે નાસ્તા માં ખુબ જ મજા આવે છે. ટેસ્ટ માં તીખા અને ચટપટા હોય છે. એક વાર જરૂર ટ્રાય કરજો બાળકો ને ખુબ ભાવશે. Ushma Malkan -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભાવનગરી ગાંઠિયા સાથે સેવ મિક્સ કરીને દાળ ભાત અને સંભારા સાથે બહુ જ ભાવે. અને સવાર ના નાસ્તા માં મસાલા ચા સાથે પણ સરસ લાગે.તો મેં આજે ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Sonal Modha -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
ફરાળી શાક સાથે રોટલી પૂરી પરોઠા હોય તો જમવાની મજા પડી જાય.. તો આજે મેં ફરાળી મસાલા પૂરી બનાવી. Sonal Modha -
ફરાળી ટાકોસ
#જૈન#ફરાળીઆમ તો આપણે ટાકોસ ખાઈએ જ છીએ પણ આજે મેં ફરાળી ટાકોસ બનાવ્યા છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. એકવાર જરૂર થી બનાવજો. Bhumika Parmar -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3# વણેલા ગાઠીયા#cookpadgujarati#cookpadindiaવણેલા ગાંઠિયા ગુજરાતી લોકો ને બહુ ભાવે, અને સવાર ના નાસ્તા માં ગાંઠિયા સાથે મરચા, ચટણી, સંભારો હોય એટલે ગાંઠિયા ની મજા જ કઈ જુદી.... તો ચાલો બનાવેએ ગરમા ગરમ વણેલા ગાંઠિયા 😋😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ફરાળી ખમણ (Farali Khaman Recipe In Gujarati)
#ff1#EB#week15આ મારી ઇનોવેટિવ ડીશ છે.મેં સુરતમાં રસાવાળા ખમણ નો ટેસ્ટ કર્યો.શ્રાવણ મહિનો ચાલે છે તો મેં ફરાળી રસદાર ખમણ બનાવી કાઢ્યા.. ટેસ્ટ માં મસ્ત બન્યા છે આમાં nutrition થી ભરપૂર એવો રાજગરા નો ઉપયોગ કર્યો છે Sonal Karia -
ફરાળી મુઠીયા (Farali Muthia Recipe In Gujarati)
શિવરાત્રી સ્પેશિયલ ફરાળી રેસીપીસ#FR : ફરાળી મુઠીયાદર વખતે ફરાળ મા ફરાળી શાક ફરાળી ખીચડી પણ ન ભાવે તો આજે મે ફરાળી મુઠીયા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટ મા yummy 😋 બન્યા છે . મને આશા છે કે તમને મારી આ રેસીપી જરૂર થી ગમશે . Sonal Modha -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
સ્વામીનારાયણ ના ફરાળી લોટ થી આલુ-પરાઠા બનાવ્યા છે. આ લોટ ખૂબ જ સોફ્ટ બંધાય છે અને સ્ટફિંગ કરવું પણ સરળ પડે છે. Dr. Pushpa Dixit -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#RC1#week1Yellow recipe...પીળી રેસીપી માટે આજે મે સવાર ના નાસ્તા મા વણેલા ગાંઠિયા બનાવ્યા જે અને સાથે મરચા ની ચટણી, ગાજર નો સંભારો અને તળેલા મરચા ખુબજ સરસ પોચા ગાંઠિયા બન્યા છે. તમે જરૂર ટ્રાય કરજો. Payal Patel -
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ નિમિત્તે આજે મેં ફરાળી પેટીસ બનાવી છે. ફરાળી પેટીસ બનાવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
વાનગીનું નામ :તીખા ગાંઠિયાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
ફરાળી મિકસ વેજ ઉત્તપમ વીથ ફરાળી ચટણી
#સુપરશેફ3#ઉપવાસ#ફરાળીશ્રાવણ મહીના સ્પેશ્યલ ફરાળી વાનગી આ વાનગી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો... Nehal Gokani Dhruna -
ફરાળી સાબુદાણા વફલ્સ
#RB20#SFR#SJR#cookpadgujarati#cookpadindia#cookpad આપણે ત્યાં શ્રાવણ મહિનો એટલે વ્રત, ઉપવાસ અને તહેવારોનો મહિનો. વ્રત ઉપવાસ દરમ્યાન પીરસવામાં આવતી ફરાળી વાનગીને કંઈક નવી જ રીતે અને નવા સ્વાદ સાથે પીરસવામાં આવે તો વ્રત ઉપવાસ નો આનંદ બમણો થઈ જાય છે. મેં આજે સાબુદાણા અને બટાકાનો ઉપયોગ કરીને ફરાળી સાબુદાણા વફલ્સ બનાવ્યા છે. આ વફલ્સ નાના-મોટા સૌને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા બને છે. Asmita Rupani -
ઠેઠરી (Thethri Recipe In Gujarati)
#CRC : ઠેઠરીઠેઠરી એ છત્તીસગઢ ની ફેમસ વાનગી છે. તીખા ગાંઠિયા જેવી સીમીલર રેસિપી છે. જે ખાવામાં એકદમ crispy અને ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
ફરાળી સ્ટફડ પરાઠા (Farali Stuffed Paratha Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી જન્માષ્ટમી....ઉપવાસ....બાળકો ને આમ તો બધાં ને પ્રિય ફરાળી પરાઠા....રાજગરા ના લોટ અને બટાકા નું પૂરણ ભરી બનાવ્યાં છે.... Krishna Dholakia -
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
અમે લોકો એકાદશી નો ઉપવાસ કરીએ તો ફરાળ માં દર વખતે કાંઈ નવી નવી રેસિપી બનાવતી હોઉં આજે આલુ સેવ બનાવી. Sonal Modha -
ફરાળી શાક પૂરી (Farali Shak Poori Recipe In Gujarati)
#વ્રત રેસીપી#નવરાત્રી ફરાળી રેસીપી#cookpad india#cookpad Gujarati Saroj Shah -
ફરાળી વડા (Farali Vada Recipe In Gujarati)
#SJR- શ્રાવણ મહિના માં ઉપવાસ, વ્રત આવતા હોય છે. તેમાં રોજ ફરાળી વાનગીઓ શોધવી પડે છે. અહીં ફરાળી વડા બનાવેલ છે. થોડા અલગ રીતે બનાવેલ આ વડા જરૂર થી સ્વાદિષ્ટ લાગશે.. વડા માં આપણે બટાકા ના માવા માં મસાલા ઉમેરતા હોઈએ છીએ પણ અહી મેં બટેટાના માવા ને થોડો સાંતળી ને લીધેલો છે જેથી અલગ જ સ્વાદ ઉમેરાય છે.. જરૂર ટ્રાય કરશો. Mauli Mankad -
ક્રિસ્પી ફરાળી પૂરી (Crispy Farali Poori Recipe In Gujarati)
ભીમ અગિયારસ ના દિવસે વિષ્ણુ ભગવાન ને કેરી નો ભોગ ધરાવવામાં આવે છે. આજે અગિયારસ નો ઉપવાસ કર્યો છે તો ક્રિસ્પી ફરાળી પૂરી બનાવી. સાથે કેરી નો રસ અને બટાકા નું રસાવાળુ ફરાળી શાક બનાવ્યું. Sonal Modha -
ફરાળી પૂરી (Farali Poori Recipe In Gujarati)
ઉપવાસ માં ખાવા માટે આજે મેં કેરી નો રસ બનાવ્યો હતો તો સાથે ફરાળી પૂરી પણ બનાવી. Sonal Modha -
લીલા નાળિયેરની ફરાળી પેટીસ(lila naryeali farali patties recipe in Gujarati (
#સુપરશેફ _3#Week 3#મોન્સૂનસ્પેશિયલ#ઉપવાસફરાળી પેટીસ કે બફ વડા લગભગ દરેક ફરસાણ વારાની દુકાન માં શ્રાવણ માસ માં મળતી હોય છે ઝડપથી બની જતી ને ટેસ્ટમાં એકદમ સુપર લાગે છે ... Kalpana Parmar -
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
ગાંઠિયા ગુજરાતી લોકો નો સવારનો નાસ્તો...આજે મેં સોફ્ટ ને ખાવામાં ટેસ્ટી ભાવનગરી ગાંઠિયા બનાવ્યા. Harsha Gohil -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળી શાક અને બાસુંદી સાથે ફરાળી મસાલા પૂરી બનાવી. અમારા ઘરમાં બધાને ફરાળી શાક સાથે પૂરી રોટલી અથવા પરોઠા જોઈએ. Sonal Modha -
ભરેલા ફરાળી મરચા (Stuffed Farali Marcha Recipe In Gujarati)
#RC4#green#week4 ફરાળ માં આપણે તળેલા મરચા બનાવીએ છીએ.પણ મે અહીંયા ભરેલા મરચા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી અને મજેદાર બને છે.આ મરચા વ્રત, ઉપવાસ, એકટાણાં માં બનાવી શકાય છે. Varsha Dave
More Recipes
ટિપ્પણીઓ (2)