ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

Chetna Rakesh Kanani
Chetna Rakesh Kanani @CRK1234

#DP

ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)

#DP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 min preparation time20 min cooking time
4person
  1. 2 વાટકીતપકીર
  2. 1 વાટકીશીંગદાણા નો સહેજ દરદરો ભૂક્કો
  3. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. તલ
  6. 1 પેકેટ ઇનો
  7. 1 ચમચીતેલ
  8. 1/2 ચમચી જીરૂ
  9. લીમડો
  10. 1 વાટકીથોડુ ખાટુ દહીં
  11. જરૂરત મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

10 min preparation time20 min cooking time
  1. 1

    પેલા તપકિર ને શીંગદાણા ના ભૂકા ને એક વાસણ માં નાખી ને દહીં અને જરૂરત મુજબ પાણી નાખી ને 2 /3કલાક પલાળી રાખો.ઇન્સ્ટન્ટ પણ કરી શકાય.તો દહીં થોડું વધારે ખાટુ લેવું.

  2. 2

    પછી ઢોકળા કરવા ટાઈમે એ ઢોકળીયા માં પાણી નાખી ને ગરમ થવા દો એટલી વાર માં ખીરા માં મીઠું સ્વાદાનુસાર,મરચાં આદુ ની પેસ્ટ,તલ નાખી ને બરાબર હલાવી લો.તેમાં ઢોકળા કરવા સમયે એક બાઉલમાં એક થાળી જેટલું ખીરું લઈ ને એમાં એક પેકેટ ઇનો નાખી ને હળવે હાથે મિક્સ કરો.પછી ઢોકળીયા માં થાળી મૂકી દો.થાળી માં તેલ લગાવવું.

  3. 3

    મીડિયમ ટુ હાઇ ફ્લેમ પર 15/20 મિનિટ થવા દો.વચ્ચે એકવાર ચેક કરી લેવું.last માં આકા પાડી ને ઉપર થી વઘાર રેડવો.તપેલા મા વઘાર નહી કરવાનો. નહીતર તે ભૂકો થઈ જશે.વઘાર માં તેલ ગરમ થઇ એટલે જીરૂ ને તલ લીમડો નાખી ને વઘાર તૈયાર કરવાનું.

  4. 4

    ગ્રીન ચટણી,ટોમેટો ની ચટણી સાથે સર્વ કરો.ગરમ ગરમ સરસ લાગે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Rakesh Kanani
પર

ટિપ્પણીઓ

Similar Recipes