સ્વીટ બન્સ (Sweet Buns Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

Tea time માટે બેસ્ટ.. .
બાળકો ને પણ પસંદ આવે એવા
સ્વીટ, સોફ્ટ અને સ્પોંજી બન્સ..

સ્વીટ બન્સ (Sweet Buns Recipe In Gujarati)

Tea time માટે બેસ્ટ.. .
બાળકો ને પણ પસંદ આવે એવા
સ્વીટ, સોફ્ટ અને સ્પોંજી બન્સ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ આશરે
ટી ટાઈમ માટે
  1. ૧.૨૫ કપ મેંદો
  2. ૧/૨ કપનવશેકું પાણી
  3. ૩ ટેબલસ્પૂનખાંડ
  4. ૧ ટેબલસ્પૂનયિસ્ટ
  5. ૧/૪ ટીસ્પૂનમીઠું
  6. ૧/૨ ટીસ્પૂનહળદર,યલો કલર માટે
  7. ૨ ટેબલસ્પૂનતેલ
  8. ૨ ટેબલસ્પૂનદૂધ,બન્સ પર ચોપડવા
  9. ૧ ટેબલસ્પૂનતેલ,બન્સ થઈ ગયા પછી ઉપર લગાવવા

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ આશરે
  1. 1

    સૌ પ્રથમ નવશેકા પાણી માં ખાંડ અને યિસ્ટ નાખી ઢાંકી ને ૧૦ મિનિટ માટે પ્રુવ થવા રાખી દો.

  2. 2

    લોટ ને ચાળી લો,ત્યારબાદ તેમાં મીઠું,હળદર નાખી પ્રુવ થયેલા મિક્સચર થી નરમ લોટ બાંધો.પછી તેલ એડ કરી ખૂબ મસળી ઢાંકી ને લોટ માં આથો રાખવા મૂકી દો.

  3. 3
  4. 4
  5. 5

    પ્રુવ થયા બાદ લોટ ને પાછો કેળવી ને એક સરખા માપના લુઆ બનાવી round શેપ કરી ગ્રીસ અને ડસ્ટ કરેલા બેક કરવાના container માં ગોઠવી દો અને પાછા દસ મિનિટ માટે પ્રુવ કરવા રાખો

  6. 6
  7. 7

    એ દરમિયાન ovan ને ૧૬૦ ડિગ્રી પર પ્રિ હિટ કરી લો..હવે પ્રુવ થયેલા બોલ્સ પર દૂધ નું બ્રશિંગ કરી બેક કરવા મૂકો.અને ૧૫-૨૦ મિનિટ માટે અથવા ઉપર બ્રાઉન કલર આવે ત્યાં સુધી બેક કરો.
    બહાર કાઢી તેલ અથવા બટર થી બ્રશિંગ કરી damp કપડાં થી દસ મિનિટ માટે ઢાંકી રાખો..

  8. 8
  9. 9

    ત્યારબાદ એક એક બન્સ remove કરી બટર ચોપડી આનંદ માણો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes