ચેરી મિલ્કશેક (Cherry Milkshake Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

ચેરી મિલ્કશેક (Cherry Milkshake Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ ગ્લાસદૂધ
  2. ૧૨ થી ૧૫ નંગ ચેરી
  3. ૨-૩ ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચેરી માંથી ઠળિયા કાઢી લેવા...ત્યાર બાદ એક વાસણ માં દૂધ, ચેરી ના ટુકડા અને ખાંડ નાખી ને ગ્રાઇન્ડ કરી લેવું... આ શેક ઠંડો થઈ જાઈ એટલે સર્વ કરી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

ટિપ્પણીઓ

Similar Recipes