ટોમેટો ડીપ (Tomato Dip Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

ટોમેટો ડીપ (Tomato Dip Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો
  1. 2 નંગટામેટા ઝીણા સમારેલાં
  2. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  3. 1 નંગલીલું મરચું ઝીણું સમારેલું
  4. સ્વાદ મુજબ મીઠું
  5. 1 ચમચીમરી પાઉડર
  6. 2 ચમચીરેડ ચીલી સોસ
  7. 2 ચમચીટોમેટો કેચઅપ
  8. 2 ચમચીખાંડ
  9. ગાર્નિશ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ટામેટા, ડુંગળી, મરચા લઈ તેમાં મીઠું, મરી અને ખાંડ ઉમેરવા તથા બંને સોસ ઉમેરી એકસરખી રીતે મિક્સ કરવા.

  2. 2

    આ મિશ્રણ ને 10 કે 15 મિનિટ માટે ઢાંકી ને રાખી દેવું. તેમાં પાણી છૂટશે તેમ ડીપ એકદમ થીક થઈ જશે. ત્યાર બાદ આ ડીપ ને કોઈ પણ સ્નેક્સ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

ટિપ્પણીઓ

Similar Recipes