મહારાષ્ટ્ર ફેમસ કાંદા પૌંઆ (MAharashtra Famous Kanda Pauva Recipe In Gujarati)

Rupal Gokani @rgokani
મહારાષ્ટ્ર ફેમસ કાંદા પૌંઆ (MAharashtra Famous Kanda Pauva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બટેકા ને બાફી લેવા ને પૌંઆ ના ધોયે ને 30 મિનિટ રાખી દેવા
- 2
ત્યાર બાદ એક પેન તેલગરમ મુકાવુ એમા રાઈ જીરુ લીમડો સુકુ મરાચુ તમાલ પત્ર નાખી ને વાઘર કરવો ડુંગળી ટામેટાં મરચા નાખી સાતલવુ ત્યાર બાદ બટેકા નાખી ને પૌંઆ નાખી દેવા
- 3
ત્યાર બાદ ઉપર મુજબ બધો મસાલો નાખી દેવો ને બધુ મિક્સ કરી લેવી
- 4
ત્યાર છે ગરમ ગરમ કાંદા પૌંઆ ને સેવ ડુંગળી શીંગદાણા નાખી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાંદા પૌંઆ
#બ્રેકફાસ્ટ.મોર્નિંગ નો નાસ્તો એ આખા દિવસ માટે જરુરી છે.ઘણા લોકો સવાર ના નાસ્તા ને અવોઇડ કરે છે પણ સવાર નો નાસ્તો કરવો એ આપણા શરીર ને એનર્જી પુરી પાડે છે. Krishna Kholiya -
-
કાંદા પૌવા મહારાષ્ટ્રીયન ફેમસ (Kanda Pauva Maharashtrian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MAR Sneha Patel -
મિક્સ કઠોળ સેવ ઉસળ (Mix Kathol Sev Usal Recipe In Gujarati)
#Trend#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
#MAR#RB10ઝટપટ બનતો અને સ્વાદિષ્ટ નાસ્તો એટલે કાંદા પૌંઆ Maitri Upadhyay Tiwari -
-
-
-
-
-
-
-
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARબટાકા પૌવા તો અવર નવર બનાવીએ છીએ પરંતુ આજે મહારાષ્ટ્રીયન કાંદા પૌવા બનાવ્યા છે. સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
કાંદા પૌંઆ (Kanda Poha Recipe In Gujarati)
સવારના નાસ્તામાં કે પછી સાંજે ઓછી ભૂખ હોય ત્યારે અથવા ઘરે અચાનક મહેમાન આવી જાય અને ઘરમાં કોઈ નાસ્તો ના હોય ત્યારે કાંદા પૌંઆ ફટાફટ બની જાય છે.આ ડીશ માટે ખૂબ જ ઓછા ઘટકોની જરૂર પડે છે.વડી, કાંદા પૌંઆથી ભૂખ પણ સંતોષાય છે.#MBR8 Vibha Mahendra Champaneri -
-
-
-
-
કાંદા પૌવા (Kanda Pauva Recipe In Gujarati)
#MARકાંદા પૌવા એ ઓછી સામગ્રીમાં ફટાફટ બનતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે.સવારે નાસ્તા માં ચા સાથે કે રાતના ખાણા માં લઇ શકાય છે.અને બાળકોના લંચ બોક્સ માટે પણ ઝડપથી તૈયાર કરી શકાય છે. Riddhi Dholakia -
ભાજણી ની ચકરી મહારાષ્ટ્રીયન ફેમસ (Bhajani Chakli Maharashtrian Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MAR Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16296652
ટિપ્પણીઓ (13)
Delicious👌👌