ટેસ્ટી ઈન્દોરી ખસ્તા કચોરી (Testy Indori Khasta Kachori Recipe In Gujarati)

#JSR
#Post8
# સુપર રેસીપી ઓફ જુલાઈ
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૧ કપ મગની દાળ પાણીમાં પલાળીને એક કલાક રાખવી ત્યારબાદ એક કથરોટમાં 2 કપ મેંદો લેવો તેમાં એક ચમચી મીઠું નાખવું ચમચી પીગળેલું ઘી નાખવું બે ચમચી બેસન નાખવો
- 2
ત્યારબાદ થોડું થોડું પાણી નાખી અને મેંદાનો લોટ બાંધો તેને ભીનું કપડું ઢાંકીને 20 મિનિટ રાખી મૂકો ત્યારબાદ એક લોયામાં ૩ ચમચી તેલ લેવું તેમાં 1/2 કપ ચણાનો લોટ નાખવો અને ધીમે તાપે ચણાના લોટને શેકવો ત્યારબાદ તેમાં સમારેલા મરચાં નાખવા આદુ મરચાની પેસ્ટ નાખવી અને તેને એક મિનિટ સાંતળવા તેમાં મીઠું નાખવું ત્યારબાદ તેમાં બે ચમચી ધાણા નાંખવા બે ચમચી વરિયાળી નાંખી ને ૧ ચમચી જીરું નાખીને બે મિનીટ સાંતળવા ત્યારબાદ તેમાં પલાળેલી મગની દાળ નાખવી આ બધા ને પાંચ મિનિટ સાંતળવા તેમાં એક ચમચી હિંગ નાંખવી
- 3
બે ચમચી સમારેલી કોથમીર નાંખવી એક ચમચી મરચું નાખવું 1/2 ચમચી હળદર નાંખવી એક ચમચી ગરમ મસાલો નાખો આ કચોરી ના મિશ્રણને ઠંડુ પાડી તેમાંથી કચોરી માં અંદર ભરવા માટે બોલ બનાવવા
- 4
ત્યારબાદ કચોરી માટેના મેંદાના લોટમાંથી મોટો લુવો હાથથી દબાવીને વચ્ચે ખાડા જેવા ભાગમાં પુરણ માટે ના મસાલા બોલ બનાવ્યા છે તે વચ્ચે બોલ મૂકો ત્યારબાદ તેને વાળીને કચોરી બનાવી થોડી કચોરી તૈયાર કરી ને એક ડીશમાં ભેગી કરવી ત્યારબાદ એક લોયામાં તેલ લઈને ધીમે તાપે બ્રાઉન કલરની તળવી
- 5
ત્યારબાદ આ કચોરીને સર્વિંગ પ્લેટમાં ગોઠવવી આમ આપણી ઇન્દોરી કચોરી તૈયાર થશે પછી તેને ખજૂર આમલીની ચટણી સાથે ડિશમાંગોઠવી મરચાથી ડેકોરેટ કરી આપણી ટેસ્ટી મસ્ત મસ્ત કચોરી સર્વ કરવી જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
- 6
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
મેક્સિકન કેસેડિયા (Mexican Quesadilla Recipe In Gujarati)
#JSR#Post7# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#JSR#Post6# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
દિલ્હીવાળી ખસ્તા કચોરી (Delhi vali Khasta Kachori Recipe In Gujarati)
#MFF#JSR#moongdaalkachori#delhiwalikhastakachori#indorikachori#tariwalealoo#streetfood#cookpadindia#cookpadgujaratiઆ દિલ્હી અને ઉત્તર ભારતનો પારંપરિક નાસ્તો છે, આ ખસ્તા કચોરીને બે દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. આ કચોરી સ્વાદિષ્ટ બટાકાની કરી અને આમલીની ચટણી સાથે પીરસવામાં છે, જેનો સ્વાદ કચોરીને સ્વાદિષ્ટ વધારે બનાવે છે. Mamta Pandya -
-
-
ઈન્દોરી આલૂ કચોરી (Indori Aloo Kachori Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈઈન્દોરની આલુ કચોરી અને મૂંગ દાલ કચોરી બહુ પ્રખ્યાત છે. અહી હલવાઈને ત્યાં સવાર નાં બ્રેક ફાસ્ટ માટે મોટી સા઼ઈઝની કચોરી મળે.લોકો વિવિધ ચટણી, ડુંગળી અને લીલા મરચાં સાથે આ કચોરી નો આનંદ લે. સાથે ચા / કોફી તો ખરા જ. Dr. Pushpa Dixit -
-
ખસ્તા કચોરી (khasta kachori recipe in Gujarati)
#goldenapron3#week -22#Namkeen#Khasta Kachori#વિકમીલ 1#તીખીખસતા કચોરી અડદ ની દાળ મગની દાળમાંથી બનાવવામાં આવે છે અને બટાકા થી પણ બનાવવામાં આવે છે પરંતુ મગ અને અડદની દાળ થી બનાવેલી ખસતા કચોરી ઘણા દિવસ સુધી સારી રહેશે કારણ કે એમાં બધા જ સુકા મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ અને ખસતા બને છે જેને તમે ચાટ રૂપે દહીં ચટણી અને લીલી ચટણી મીઠી ચટણી નાખીને પણ ખાઈ શકો છો Kalpana Parmar -
ટેસ્ટી તુરીયા અને મગ નું શાક (Testy Turiya Moong Shak Recipe In Gujarati)
#SRJ#Post2#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સુપર રેસીપી ઓફ જુન Ramaben Joshi -
દિલ્હીવાલી ખસ્તા કચોરી (Delhivali Khasta Kachori Recipe In Gujarati)
#MFF#JSR#Monsoon_special#cookpadgujarati આ ખસ્તા કચોરી નોર્થ ઈન્ડિયા મા ખુબ જ પ્રખ્યાત છે. આ કચોરી ત્યાંની પારંપરિક નાસ્તો છે. મેં અહિ આ કચોરી સાથે મસાલેદાર પોટેટો ગ્રેવી સાથે રેસીપી બનાવી છે. આ સંયોજન બવ જ મસ્ત લાગે છે ખાવા મા કારણ કે આ ગ્રેવી ઉપર ખજુર આંબલી ની ખાટ્ટી મીઠ્ઠી ચટણી ઉમેરી ને ખાવામા આવે તો એનો સ્વાદ એકદમ ચટપટો લાગે છે.. આ ખસ્તા કચોરી દિલ્હીમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ કચોરીનું સ્ટફિંગ પણ મગ દાળ થી બનાવ્યું છે. મારા બાળકો ને તો આ ખસ્તા કચોરી ખુબ જ ભાવી. Daxa Parmar -
ઈન્દોરી આલુ કચોરી (Indori Aloo Kachori Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujrati Bhavini Kotak -
-
ડ્રાય મુગદાલ કચોરી (Dry Moongdal Kachori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#disha#disharamani#PR Sneha Patel -
-
સ્વાદિષ્ટ ઝરદા પુલાવ (Swadist Zarda Pulao Recipe In Gujarati)
#JSR#post5# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
આ રેસીપી મારાં બા ની છે...... ઑથેન્ટિક રેસિપી છે રાજસ્થાન ની છે Deepal -
ખસ્તા પ્યાઝ કચોરી(Khasta pyaz kachori recipe in Gujarati)
#MW3#friedઆ કચોરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે Kala Ramoliya -
સ્વાદિષ્ટ મસાલાથી ભરપૂર ભરેલા કારેલાનું શાક
#SRJ#Post1#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સુપર રેસીપી ઓફ જુન Ramaben Joshi -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#Post9# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
ઇન્દોરી કચોરી (Indori Kachori recipe in Gujarati) (Jain)
#JSR#INDORI_KACHORI#KACHORI#CHAT#CHATPATA#STREET_FOOD#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe in Gujarati)
#KS1#cookpadindia#cookpadgujrati#khastakachori jigna shah -
-
ખસ્તા કચોરી (Khasta Kachori Recipe In Gujarati)
#ડ્રાય નાસ્તા રેસીપી#વીકએન્ડ રેસીપી#છટ્ટ સાતમ રેસાપી Saroj Shah
ટિપ્પણીઓ