મસાલા થેપલા (masala thepla recipe in gujarati)

Monika Dholakia @cook_22572543
મસાલા થેપલા (masala thepla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઇ તેમાં તેલ અને બધા જ મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં જરૂર પુરતું પાણી ઉમેરતા જાઓ ને બહુ કઠણ પણ નહીં અને નરમ પણ નહીં તેવો લોટ તૈયાર કરો.
- 2
ત્યારબાદ લોટમાં એક ચમચી તેલ ઉમેરીને મસળી લો. દસ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ તેને લુઆ કરી વણી લો. તવી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં થેપલા ને બંને સાઇડ તેલ લગાવીને શેકી લો.
- 3
તો તૈયાર છે મસાલા થેપલા. થેપલા ચા અથવા સુકીભાજી જોડે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#SJRચા સાથે નાસ્તામાં ,અથાણા સાથે મસાલા થેપલા ખરેખર ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
મસાલા થેપલા/દહીં થેપલા (Masala Thepla/Dahi Thepla Recipe In Gujarati)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ ની રેસિપી ધોધમાર વરસાદ અને ગરમાગરમ મસાલા થેપલા.. બેસ્ટ કોમ્બો.. Foram Vyas -
-
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20 ગુજરાતીઓ માટે થેપલા રોજ ની વાનગી છે અને લગભગ દરેક ઘરમાં બનતા હોય છે અને સૌને બહુ જ પસંદ હોય છેSaloni Chauhan
-
પાલક થેપલા(Palak Thepla)
પાલક થેપલા બોવ જ ટેસ્ટી ને બનાવા માં પણ easy છે.મારા ઘર માં થેપલા જોડે બધા ને ચા ભાવે છે,આ થેપલા સાથે કેરી નો છુંદો બોવ મસ્ત લાગે છે.#CB6 surabhi rughani -
થેપલા(Thepla Recipe in Gujarati)
##week4#gujaratiગુજરાતી ઘરમાં થેપલા ના બને એવું તો કોઈ દિવસ શક્ય છે ખરા? આજે મેં વધેલી ખીચડીના થેપલા બનાવ્યા છે જે ખુબજ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. છે જે ચા , આલુભાજી, દહીં, મુરબ્બો જોડે સર્વ કરવામાં આવે છે. Namrata sumit -
મેથી ના લસણીયા થેપલા (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
મેથીના થેપલા ગુજરાતીઓની મનગમતી ડીશ .થેપલા સવારના ચા સાથે નાસ્તામા અથવા ડીનર મા પણ ખાઈ શકાય. અમારા ઘરમાં અઠવાડિયામાં એક દિવસ મેથીના થેપલા બને મેથીના લસણવાળા થેપલા બધાને બહુ જ ભાવે . Sonal Modha -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલી છમ મેથીના થેપલા ખૂબ જ સરસ બને છે. શિયાળામાં જ્યારે કુણી અને લીલી છમ મેથી ખૂબ સરસ આવે છે ત્યારે ગુજરાતી લોકોના ઘરમાં મેથીના થેપલા અચુક બનતા હોય છે. લીલી મેથી ને બારીક સમારી, ઘઉંના લોટમાં ભેળવી, મસાલો કરી ખૂબ જ સ્વાદિષ્ટ થેપલા બનાવવામાં આવે છે. મેથીના થેપલા ને સવારના નાસ્તામાં, બાળકોના લંચ બોક્સમાં કે પછી સાંજના જમવામાં પીરસી શકાય છે. આ થેપલા ખૂબ જ ફરસા અને સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
મેથી મસાલા ભાખરી (Methi Masala Bhakhari Recipe In Gujarati)
ભાખરી એ એક એવી વાનગી છે જે દરેક આપણા ગુજરાતીઓના ઘરમાં તો બનતી જ હોય છે પરંતુ આજે મેં ભાખરી માં થોડું વેરિયેશન કર્યું છે અને તેમાં કસુરી મેથી નો ઉપયોગ કરી મેથી મસાલા ભાખરી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે#માઇઇબુક#ફટાફટ Nidhi Jay Vinda -
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4#Week20#THEPLA થેપલા એ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ગુજરાતી વાનગી છે, જેનો દેખાવ ભાખરી જેવો હોય છે. તે ઘઉંના લોટમાં મસાલા ભેળવીને, તેને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા ખૂબ જ હેલ્થી છે. એમતો થેપલા ચા સાથે ખાવા ની મજા જ આવે પણ વઠવાળી મરચાં જોડે પણ સરસ લાગે છે. Dimple 2011 -
થેપલા (Thepla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી થેપલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ થેપલા ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ થેપલા ચા, કોફી અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week20 Nayana Pandya -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#FD #Divyesh jasani#cookpadindiaપોચાં રૂ જેવાં દૂધીના થેપલા સાથે આદું મસાલા વારી કડક ચા Dhara Jasani -
મસાલા થેપલા
#માઇઇબુક# પોસ્ટ ૮ થેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓની ખૂબ પ્રખ્યાત વાનગી છે અને દરેક ગુજરાતી ઘરોમાં અવાર નવાર બનતી રહે છે.#GA4#Week20#Thepla Rajni Sanghavi -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. ઠંડીમાં મેથી ખાવી ખૂબ જ ગુણકારી રહે છે એટલે આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે. Palak Talati -
મેથી મસાલા પૂરી (Methi Masala Poori Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#સ્નેક્સરાંધણ છઠ આવે એટલે દરેક ના ઘરમાં ઠંડુ બનાવવાની તૈયારી શરૂ થઈ જાય.મેં પણ સાતમ માટે મેથી મસાલા પૂરી બનાવી.મેથી મસાલા પૂરી ચા સાથે તેમજ શાક સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaDudhi thepala થેપલા એ ગુજરાતી વાનગી છે. તે ગુજરાતીઓ ના ઘર માં અવારનવાર બનતા જ હોય છે. થેપલા ઘણી બધી રીતે બનતા હોય છે. મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને સોબર એવા દૂધી ના થેપલા ની રેસીપી આપણે જોઈએ. Janki K Mer -
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧ મસાલા થેપલા એ ગુજરાતી ભોજનનો એક અવિભાજ્ય ભાગ છે, જે નિયમિત ભોજન, મુસાફરી અને પિકનિક માટે વપરાય છે Foram Vyas -
કસૂરી મેથી- મસાલા થેપલા
#AM4થેપલા એ ગુજરાતી ભોજનનું અભિન્ન અંગ છે. ટ્રાવેલિંગ કરવાનું હોય કે, પિકનિક, ગુજરાતીઓના દિમાગમાં પહેલું નામ થેપલાનું જ આવે! છુંદો, દહીં કે અથાણા સાથે થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વડી, થેપલા ગરમ ગરમ હોય તો પણ ખાવાની મજા આવે અને ઠંડા થઈ જાય પછી પણ તેનો સ્વાદ અનેક ગણો વધી જાય. તમે તેમાં મેથી, દૂધી, આદુ ,મરચાં, કોથમીર વગેરે પણ ઉમેરીને થેપલાની વિવિધ વેરાયટી બનાવી શકો છો. થેપલા ખાવાની મજા ત્યારે જ આવે જ્યારે તે સોફ્ટ અને ટેસ્ટી બન્યા હોય. આ રીતે થેપલા બનાવશો તો એકદમ સ્મૂધ અને સ્વાદિષ્ટ બનશે. Riddhi Dholakia -
-
મસાલા ક્રિસ્પી ભાખરી (Masala Crispy Bhakhri Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. Falguni Shah -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા મળી જાય પછી બીજી કોઈ વસ્તુની જરૂર ખરી?😄💕મસાલા થેપલા વિશે વધુ જણાવવા જેવું છે જ નહીં કારણકે દરેકના ઘરમાં અલગઅલગ પદ્ધતિથી સવારે ટીફીનમાં, બાળકોને લંચબોક્સમાં કે રાત્રે જમવામાં બનતા જ હોય છે.જે નાના મોટા દરેકના પ્રિય હોય જ છે.#LB Riddhi Dholakia -
મેથી ના થેપલા (Methi Thepla recipe in Gujarati)
#GA4 #Week19મેથીની ભાજીથેપલા એ પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી છે. થેપલાે જલ્દીથી બગડતા નથી એટલે બહારગામ જતી વખતે ખાસ લઈ જવાતા હોય છે. Chhatbarshweta -
-
મસાલા આલુપુરી
#માઇઇબુક#પોસ્ટ૨૪મસાલા આલુપુરી નાસ્તામાં તેમજ ડિનરમાં ચા, દૂધ, કોફી કે ચટણી સાથે ખૂબ સારી લાગે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. મસાલા આલુપુરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. Divya Dobariya -
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતીઓને થેપલા બહુ જ ભાવતા હોય છે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાય ત્યારે સાથે થેપલા ખાખરા છૂંદો અથાણું હોય જ થેપલા અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ મારા ઘરે મેથીના થેપલા બને. Sonal Modha -
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#LB#cookpadgujarati#cookpadindia મસાલા થેપલા lunch box માટે એકદમ સરળ બની જાય એવી રેસીપી છે અને નાના હોય કે મોટા બધા માટે હેવી નાસ્તા માટે બનાવી આપવામાં આવે તેવી રેસીપી છે. सोनल जयेश सुथार -
મગદાળ મસાલા ખાખરા(Moong Dal masala khakhara recipe in Gujarati)
#KC#Cookpad_guકહેવાય ને કે ગુજરાતીઓના ઘરમાં થેપલા અને ખાખરા કોઈ દિવસ ખૂટે જ નહીં. સવારના નાસ્તામાં ભાખરી, થેપલા કા તો ખાખરા તો હોય જ. ખાખરા અલગ-અલગ ઘણી રીતે બનાવાય છે. મેં આજે મગની દાળ ના ખાખરા બનાવ્યા છે.ખાખરા બનાવવા માં થોડી વાર લાગે પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
મસાલા ભાત(Masala Bhaat Recipe in Gujarati)
વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખૂબ જ હેલ્દી છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13201759
ટિપ્પણીઓ (2)