રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વેજીટેબલ ધોઈને સમારી લો અને કુકર માં જરૂર મુજબ પાણી નાખી કુકરમાં ચારથી પાંચ સીટી વગાડી લો અને થોડું ઠંડુ થવા દો
- 2
ત્યારબાદ કડાઈમાં બટર અને તેલ ગરમ કરવા મુકો પછી તેમાં ડુંગળી, ટામેટા, લસણ, કેપ્સીકમ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો પછી તેમાં બધા મસાલા કરો અને બાફેલું વેજીટેબલ ઉમેરી બરાબર મેશ કરી લો અને થોડું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
અને ધીમા ગેસ પર પાંચ થી ૭ મિનિટ માટે મસાલો ચઢે ત્યાં સુધી પાકવા દો તો હવે આપણી ટેસ્ટી બટર બાજી બનીને તૈયાર છે પેટમાં લઈને બટર પાઉં અને કેરીના ચીરીયા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીઝ પાવભાજી (Cheese Pav Bhaji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ડિનરમાં બનાવી હતી Falguni Shah -
-
-
ચીઝ પાવભાજી (Cheese Pavbhaji Recipe In Gujarati)
#MAઆમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી સરસ બને છે પણ આજે મધર્સ ડે સ્પેશિયલ ચીઝ પાવભાજી મારી મમ્મીની જેમ બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે😍🌹❤️ thank you so much my lovely mom🥰 Falguni Shah -
-
-
-
-
-
-
-
-
પાઉં ભાજી
#જોડીમહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે પાઉં ભાજી. પાઉં ભાજી અથવા ભાજી પાઉં એ એક મહારાષ્ટ્રીયન વાનગી છે. પાઉં ભાજી મા ભાજી એ વિવિઘ શાક નું મિશ્રણ છે જેને પાઉં સાથે પીરસવા માં આવે છે. સામાન્ય રીતે ભાજી માં બટેટા, રીંગણા, ફૂલેવર વટાણા જેવા શાક નો ઉપયોગ કરવા માં આવે છે પરંતુ આ ભાજી માં મે બટેટા, રીંગણા, વટાણા, ફૂલેવર ઉપરાંત ગુવાર, ભીંડો, ચોળી જેવા વિવિધ લીલોતરી શાક નો ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
પનીર ચીઝ પાવભાજી (Paneer Cheese Pav bhaji Recipe In Gujarati)
#CWM1 #Hathimasala કુક વિથ મસાલા-૧#CookpadTurns6 Falguni Shah -
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
-
પાઉં ભાજી
#લોકડાઉન#પોસ્ટ6પાઉંભાજી નામ સાંભળી ને મોહ મા પાણી ના આવે એવુ ભાગ્યે જ કોઈક હશે..😜😜 અમારા ઘરે તો બધા ને બઉ જ ભાવે. બધું શાક હોય એટલે પાઉં ભાજી તો બનાવી જ નાખવી. સહેલી અને તરત બની પણ જાય. છાસ સલાડ પાપડ જોડે મઝા આવી જાય.. Khyati Dhaval Chauhan -
-
સ્પાઇસી પાઉં ભાજી
ફેવરિટ વાનગી હોય એટલે પાઉં ભાજી તો હોય જ એ પણ જ્યાં સુધી સિસકારો ન બોલાય એવી તીખી#ફેવરેટ Girihetfashion GD -
-
કુકર પાવભાજી (Cooker Pavbhaji Recipe In Gujarati)
#MBR1#instant#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ખડા પાઉં ભાજી(Khada Bhaji Recipe in Gujarati)
#SSRપાવ ભાજી મહારાષ્ટ્ર ની રેસીપી છે અને મુંબઈ નું સ્ટ્રીટ ફુડ છે. હવે તો પાવ ભાજી કે ભાજી પાવ બધા ની ફેવરિટ થઈ ગઈ છે.પાવ ભાજી અને ખડા પાઉં ભાજી નો basic difference એ છે કે ખડા પાઉં ભાજી નો શબ્દ ખડા - નો અર્થ આખું એવું થાય છે. એટલે ખડા પાઉં ભાજી માં શાક મોટા ટુકડા માં નાંખી મેશ કરાય છે પરંતુ સાવ મેશ કરી રગડો બનાવવાનો નથી. ટેસ્ટ સરખો જ હોય છે.. તો ચાલો બનાવીએ ખડા પાઉં ભાજી. Dr. Pushpa Dixit -
ભાજી પાઉં (Bhaji Pav Recipe In Gujarati)
#RC3Red Recipeમુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ગણાતી ભાજી પાઉ મારી ફેવરીટ વાનગી છે. Hetal Chirag Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16319951
ટિપ્પણીઓ (4)