હોમમેડ માખણ (Homemade Makhan Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

હોમમેડ માખણ (Homemade Makhan Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકોદૂધ ની મલાઈ
  2. 1 ચમચીદહીં મેળવણ માટે
  3. ઠંડુ પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પવાલીમા મલાઈ એકઠી કરો.
    તેને ફીજમાથી બહાર કાઢી ને 1/2
    કલાક રાખો.

  2. 2

    પછી તેમાં એક ચમચી દહીનુ મેળવણ ઉમેરીને મીક્ષ કરીને ચાર
    કલાક માટે ઢાંકીને મૂકો.

  3. 3

    ચાર કલાક પછી તેમાં ચમચાની મદદથી પાંચ મિનિટ હલાવો.પછી તેમાં ઠંડુ પાણી ઉમેરો પછી ખૂબ
    હલાવો જેથી માખણ ઉપર તળવા
    લાગશે.

  4. 4

    પછી કાણાંવાળા ચમચાની મદદથી માખણ બીજા વાસણમાં કાઢી લો.તો
    તૈયાર છે આપણું માખણ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes