રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં જીરા અને ઘી સિવાય નું બધુજ ભેગું કરીને હલાવો.
- 2
પછી એક વઘારીયા માં ઘી મૂકીને જીરા નો વઘાર કરો અને આ મિક્સ માં નાખો.
- 3
અને હલાવીને ઠંડુ થઈ જાય એટલે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેયોનીઝ પાસ્તા (Mayonnaise Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#week4#cookpad_gujarati#cookpadindiaમેયોનિસ એ ઘટ્ટ અને ક્રીમી સોસ કે ડ્રેસિંગ છે જે સામાન્ય રીતે સેન્ડવિચ, બર્ગર, સલાડ, પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઇસ વગેરે માં વપરાય છે. વધારે મેયો ના ટૂંકા નામ થી ઓળખાતું આ ડ્રેસિંગ ઈંડા સાથે અને ઈંડા વિનાના બન્ને મળે છે.મેયોનિસ પાસ્તા એ ઝડપ થી બનતી પાસ્તા ની રેસિપિ છે જેમાં તમે તમારી પસંદ ના પાસ્તા લઈ શકો છો. મેં એલબો પાસ્તા જે મેક્રોની થી ઓળખાય છે તે વાપર્યા છે અને સાથે શાક અને મકાઈ પણ ઉમેર્યા છે. Deepa Rupani -
બીટ & મિક્સ સલાડ રાઇતું (Beetroot Mix Salad Raita Recipe In Gujarati)
#RC3Week 3Red colour Heena Dhorda -
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ5સેઝવાન ફ્રાઇડ રાઈસ એ એક તીખી તમતમતી અને સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. ભાત અને વિવિધ શાકભાજી સાથે બનતી આ વાનગી માં સેઝવાન સોસ એ ખાસ ઘટક છે. Deepa Rupani -
-
-
સ્પિનાચ ક્લિયર સૂપ (Spinach Clear soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલ#પોસ્ટ2વરસાદ ની મૌસમ માં ભજીયા - પકોડા તો ભાવે જ ,પણ કાયમ ખવાય નહીં ને. વરસાદી ઠંડી સાંજ ના ગરમાગરમ સૂપ ની મજા કાઈ ઓર જ હોય છે વળી સ્વાસ્થ્ય માટે પણ સારું. મને તો ગરમ ગરમ સૂપ બહુ જ ભાવે. આજે મારી પસંદ નું સ્વાસ્થ્યપ્રદ સૂપ તમારી સાથે શેર કરું છું.પાલક ની સાથે શાક વાળું આ સૂપ જોવા માં તો સુંદર છે જ પણ સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani -
સેઝવાન મેયો ગ્રીલ્ડ સેન્ડવિચ (Schezwan Mayo Grilled Sandwich Recipe In Gujarati)
#GSR#ChooseToCook#cookpad_gujaratiમૂળ ઇંગ્લેન્ડ ની સેન્ડવિચ હવે દુનિયાભર ના લોકો ની પસંદ બની ગયી છે. ભારત માં સેન્ડવિચ નું આગમન મોરોક્કો વાયા ઇથોપિયા થી થયું હતું. સેન્ડવિચ એ મૂળ બ્રેડ ની સ્લાઈસ ની વચ્ચે શાક, મીટ, ચીઝ થી બનતું વ્યંજન છે. સેન્ડવિચ ને તમે તમારી પસંદ ન ઘટકો વાપરી બનાવી શકો છો. સેન્ડવિચ બનાવામાં વિવિધ સોસ, સ્પ્રેડ, ડીપ નો ઉપયોગ થાય છે અને સેન્ડવિચ ને ગ્રીલ અથવા ટોસ્ટ કરી ને ખાઈ શકાય છે.આજે મેં ભારત માં ખાસ ખવાતી સેઝવાન પનીર સેન્ડવિચ અને મેયો વેજ સેન્ડવિચ ને એક સેન્ડવિચ માં ભેળવી ને બનાવી છે. Deepa Rupani -
-
-
પીઝા(Pizza Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડસઆજે હું તમારી માટે લાવી છું પીઝા હટ જેવા પિઝા તો આપડે જોઈ લેશુ સુ સુ જોશે પહેલા સેઝવાન ચટણી મેયોનીઝ ટોમેટો સોસ ત્રણે ને મિક્સ કરીલેવા નું આ આપડો પિઝા સોસ તૈયાર છે હવે પિઝા રોટલો બટર લગાવી ને સેકી લેશુ પછી ની છે ઉતારીને તેના પર સોસ લાગવસુ પછીમેં કાંદા સિમલા મરચા ટમાટર મકાઈના દાણા કોબી કોથમરી બધું બારીક ચોપ કરી ને તેમાં આપડે લાલ મરચું ચાટ મસાલો પાઉંભાજી મસાલો નાખી ને મિક્સ કરી લેશુહવે જે રોટલા પર સોસ લગાવીયો છે એના પર આ કાંદા મરચા કોબી ટમાટર મિક્સ કરેલા છે એ પાથરી દેસુ પછી ફ્રાય પેન પર બટર લગાવી ને ધીમા આંચ પર સેકી લેશુ જયારે એ ક્રિશપિ થવા આવે એટલે ઢાંકણું ખોલી ને જોઈ લે સુ પછી ઉપરથી ચીઝ નાખશુ પછી ઓરિગેનો ચિલિફ્લેક્સ નાખશુ તો તૈયાર છે આપડા પિઝા હટ વાળા પિઝા Trupti Sheth -
ઓટસ વેજ ઉપમા (Oats Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma આપ બધા જાણતા જ હશો કે ઓટસ કેટલા હેલ્થ માટે ફાયદારૂપ છે...વેઈટ લોસ માટે તો આ ઉત્તમ છે.... કારણ કે એમાં ભરપૂર માત્રા મા ફાયબર હોય છે... અને આમાં તો સાથે વેજીટેબલ્સ પણ છે એટલે જાણે સોના મા સુગંધ ભળી. Taru Makhecha -
-
-
મેયોનીઝ બ્રેડ રોલ્સ(મોન્સૂન સ્પેશ્યલ)
આ રેસિપી મેં youtube ના અલગ અલગ, 3, 4 શૈફ ને ફોલ્લૉ કરી થોડું મારું વેરિએશન અડદ કરી બનાવી છે... આ માયોનેઝ બ્રેડ રોલ્સ નો તમે એક વાર સ્વાદ માણસો તો ક્યારેય નહિ ભૂલો.#સુપરશેફ3#માઇઇબુક Taru Makhecha -
-
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
#FFC7#oatschilla#cookpadindia#cookpadgujaratiસામાન્ય રીતે નાસ્તા માં ખવાતા ચીલા વિવિધ ઘટકો થી બની શકે છે. ફાઇબરયુક્ત ઓટ્સ ના લાભ થી સૌ કોઈ જાણકાર છે જ. આજે મેં શાકભાજી અને ઓટ્સ ની સાથે ચીલા બનાવ્યા છે જે નાસ્તા માટે સ્વાદસભર અને સ્વાસ્થયપ્રદ વિકલ્પ છે. વડી બાળકો ના ટિફિન માટે પણ શ્રેષ્ટ છે. Deepa Rupani -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4 #Week18French Beans Specialફણસી નો ઉપયોગ કરી મિક્સ વેજ સબ્જી બનાવીશું. Chhatbarshweta -
વેજીટેબલ ટોર્તિયા સૂપ
#નોનઇન્ડિયનઆ મેક્સિકન સૂપ માં ટોર્તિયા ની ક્રિસ્પીનેસ અને શાક નો રસિલો સ્વાદ આવે છે. સાથે ચીઝ તેના સ્વાદ માં ચાર ચાંદ લગાવે છે. Deepa Rupani -
નાચોસ કેસરોલ
#નોનઇન્ડિયનઆ એક સ્વાદિષ્ટ મેક્સિકન વાનગી છે જે નાના મોટા સૌ ને પસંદ આવે છે. Deepa Rupani -
સોજી ટોસ્ટ (Sooji Toast Recipe In Gujarati)
#LCM1#MBR5#week5#cookpad_gujarati#cookpadindiaસોજી ટોસ્ટ અથવા રવા ટોસ્ટ એ ઝડપ થી બની જતું, નાસ્તા માટે નું શ્રેષ્ટ વિકલ્પ છે, વડી ભરપૂર શાકભાજી ને લીધે સ્વાસ્થ્યપ્રદ પણ છે. બ્રેડ, સોજી અને વિવિધ શાક ભાજી ઉમેરી ને બનાવતું આ વ્યંજન ને સેકી ને બનાવાય છે. તમારી પસંદ ની કોઈ પણ બ્રેડ વાપરી શકો છો. Deepa Rupani -
હરિયાળા મૂંગ
#લોકડાઉન#પોસ્ટ2પ્રોટીન થી ભરપૂર એવા મગ એ બીજા કઠોળ ની સરખામણી એ પચવા માં પણ હલકા છે. જૈન જ્ઞાતિ માં બહુ જ ઉપયોગ માં લેવાતા મગ ને મેં આજે એકદમ નવું રૂપ આપ્યું છે અને પૌષ્ટિક મગ ની વધુ પૌષ્ટિક વાનગી બનાવી છે. ભરપૂર લીલા શાકભાજી સાથે બનેલા આ મગ સ્વાદ અને સ્વાસ્થ્ય નો ઉત્તમ સંગમ બને છે. જેને આપણે ભાત, રોટી પરાઠા કે એમ જ ખાઈ શકીએ છીએ. Deepa Rupani -
-
-
ફણગાવેલા મઠ-સિંગ દાણા ચાટ
#ચાટફણગાવેલા કઠોળ ના સ્વાસ્થ્ય લાભ થી આપણે સૌ માહિતગાર છીએ જ. એ પણ જાણીએ છીએ કે તેને રાંધ્યા વગર વાપરવા થી વધારે લાભ થાય છે. આજે ચાટ અને સલાડ બંને માં ચાલે એવી વાનગી પ્રસ્તુત છે. Deepa Rupani -
-
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#WCR#cookpad_gujarati#cookpadindiaહક્કા નુડલ્સ એ એક જાણીતું ઇન્ડો ચાઈનીઝ વ્યંજન છે જે ચાઈનીઝ ભોજન પીરસતા રેસ્ટોરન્ટ સિવાય ફાસ્ટ ફૂડ જોઇન્ટ્સ અને રોડ સાઈડ ના ચાઈનીઝ ફૂડ જોઇન્ટ્સ માં મળતા જ હોય છે. હક્કા નુડલ્સ ને એકલા અથવા તો મન્ચુરિયન જેવી ગ્રેવી વાળી વાનગી સાથે પીરસવા માં આવે છે. એવું કહેવાય છે કે ચીન ના "હક્કા" સમાજ દ્વારા આ નુડલ્સ બનાવ્યા હતા અને તેથી તે હક્કા નુડલ્સ થી ઓળખાય છે. 18 મી સદી માં જ્યારે ઘણા ચીની ભારત ના કલકત્તા અને મદ્રાસ શહેર માં સ્થાયી થયા ત્યારે હક્કા નુડલ્સ સાથે લાવ્યા અને ભારત માં પ્રચલિત થયા. Deepa Rupani -
મિક્સ વેજીટેબલ ચીઝ સલાડ (Mix Vegetable Cheese Salad Recipe In Gujarati)
#GA4#Week17 hemendra chudasama
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16343506
ટિપ્પણીઓ (2)