ઓટસ ના ચીલા (Oats Chila Recipe in Gujarati)

Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234

ઓટસ ના ચીલા (Oats Chila Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
  1. 1/2 કપઓસ્ટ્સ
  2. 3/4 કપચણા નો લોટ
  3. 1 ચમચીઆદું મરચા ની પેસ્ટ
  4. 1/2 કપછીણેલું ગાજર
  5. પા કપ ઝીણું સુધારેલું સિમલા મિર્ચ
  6. 1/2 કપસુધારેલું ટામેટું
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/4 ચમચીહળદર
  9. 1/2 કપસમારેલી કોથમીર
  10. 3-4 ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    સૌ પ્રથમ ઓસ્ટ્સ માં પાણી નાખી ને 10 મિનિટ માટે પલાળી લો.

  2. 2

    ઓસ્ટ્સ પલાળી જાય એટલે તેમાં દહીં,આદુ મરચા ની પેસ્ટ નાખી ને હલાવી લો.

  3. 3

    બરાબર મિક્ષ થઈ જાય એટલે તેમાં છીણેલું ગાજર, સુધારેલું સિમલા મિર્ચ ટામેટા,મીઠું, અને હળદર નાખી ને બરાબર મિક્ષ કરી લો.થોડું પાણી નાખી ચીલા જેવું ખીરું તૈયાર કરો.

  4. 4

    હવે તવી ને ગરમ કરો.તવી ગરમ થાય એટલે તેને તેલ થઈ ગ્રીસ કરી ખીરા ને તવી ઉપર સ્પ્રેડ કરો. શાક ને લીધે ચીલા થોડા થિક થશે.

  5. 5

    ચીલા ની બંને બાજુ તેલ લગાવી શેકી લો.

  6. 6

    ચીલા શેકાઈ જાય એટલે તેને chutuney સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavana Pomal
Bhavana Pomal @bhavana1234
પર

ટિપ્પણીઓ

Similar Recipes