મરી ના પાપડ નું તલીયું

Sachi Sanket Naik @cookwithsachi
#કાંદાલસણ
અમે મરી ના પાપડ બનાવ્યા અને જ્યારે પણ પાપડ બનાવીએ ત્યારે તલીયું જરૂર બનાવીએ અમને બધા ને બહુ ભાવે.
મરી ના પાપડ નું તલીયું
#કાંદાલસણ
અમે મરી ના પાપડ બનાવ્યા અને જ્યારે પણ પાપડ બનાવીએ ત્યારે તલીયું જરૂર બનાવીએ અમને બધા ને બહુ ભાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદીયા મિક્ષ કરી ને વણી લેવાં
- 2
હવે એમાં શેકેલા પાપડ ને તોડી ને ખાંડ અને તલ વચ્ચે ભરી આજુબાજુ થી સાલ કરી ને ફરી વણી લેવું પછી ભાગ કરી ઉપર થી તેલ નાખી સર્વ કરવું
- 3
અહીં મે કટલેટ કટર થી શેપ આપ્યો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલીયું
પાપડ અને પાપડી બનાવવા ની સિઝન ચાલુ થઈ ગઈ છે આજે અમે પાપડ બનાવ્યા છે.. જ્યારે પણ પાપડ બને ત્યારે અમારે ઘરે તલીયું બને જ છે.. Sachi Sanket Naik -
પાપડ રોલ (papad roll recipe in Gujarati)
ઉનાળો એટલે પાપડ, અથાણાં ની સીઝન અત્યારે મારા ઘરે પાપડ કર્યા અને દર વર્ષે ની જેમ a વરસે પણ પાપડ નો છેલો દિવસ હોય એટલે પાપડ રોલ તો બનાવ જ. આ વખતે અમે ઇન્સ્ટન્ટ પાપડ રોલ બનાવ્યા છે થોડા જુદી રીતે. પાપડ રોલ ને ઘણા તલિયું, માંડવો પણ કહે છે.તમે એને જો ફ્રિજ માં મૂકી દો તો ૧ મહિના સુધી પણ ખાઈ શકો છો. મારા ઘરે તો બધા ને ખુબ જ ભાવે છે તમે પણ બનાવજો. Aneri H.Desai -
લસણ પાપડ શાક
લસણ પાપડ નુ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવ્યું છે આ એકદમ સરળ રેસીપી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day26 Urvashi Mehta -
પાપડ નું શાક
જ્યારે ઘરમાં કોઈ જ શાક ના હોય અને અચાનક જ કોઈ મહેમાન આવી જાય તો ફટાફટ બનવવાળું આ શાક ખાવા માં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Jyoti Adwani -
-
રાજસ્થાની પાપડ કી સબ્જી
#મિલ્કી આપણે જમવાની સાથે અડદનાં પાપડ અથવા ચોખાનાં પાપડ ખાતા જ હોઈએ છીએ. જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ શાક ખાવાની ઈચ્છા થાય તો આપણે પાપડનું શાક બનાવી શકીએ છીએ, જે રાજસ્થાની રેસિપી છે અને ઝડપથી બની જાય છે તથા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
મેથી ની ભાજી ના થેપલા
#માસ્ટરક્લાસમારા દિકરા માટે સ્ટાર થેપલા બનાવ્યા છે... અને અમે ગળપણ એટલે કે ખાંડ વગર ના થેપલા બનાવીએ છી એ તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik -
પાપડનું તલીયું (Papad Taliyu recipe in Gujarati)
#GA4#WEEK23#PAPAD#PAPADROLLહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા!!!!આશા છે મજામાં હશો....!!!!આજે મેં અહીંયા સાઉથ ગુજરાતની પ્રચલિત અને વિસરાતી જતી વાનગી બનાવી છે..... આજે મેં અહીંયા પાપડ નું તલિયું બનાવ્યું છે કે જે સાઉથ ગુજરાત ના પાપડ ના માંડવા તરીકે પણ ફેમસ છે. પહેલાના સમયમાં જ્યારે પાપડ ની સિઝન આવતી ત્યારે ગૃહિણીઓ ઘરે પાપડ બનાવતા ત્યારે આ વાનગી ચોક્કસથી બનતી હતી. હવે જ્યારે રેડીમેડ પાપડ મળી રહેતા હોવાથી લોકોએ ઘરે બનાવવાનું બંધ કર્યું ત્યારે આ એક વિસરાતી જતી વાનગી બની ગઈ છે. પહેલાના સમયમાં વડીલોને આ ખૂબ જ પ્રિય હતું. આ ખૂબ જ સરળ અને ખૂબ ઓછી સામગ્રીઓમાં એ ફટાફટ તૈયાર થઇ જાય છે. તો ચાલો ત્યારે જોઈ લઈએ પાપડનું તલિયું...... Dhruti Ankur Naik -
ચોખાના પાપડ નું ખીચું
#KS4# ચોખાના પાપડ નુ ખીચુ.ચોખા નુ ખીચું બધાને જ ભાવતું હોય છે .અને લેડીસ ની તો આ સ્પેશીયલ આઈટમ છે. પણ હંમેશા આપણે ચોખાનુ ખીચુ બનાવીએ છીએ. અને આ ખીચું ના પાપડ બને છે. પણ આજે મેં પાપડ નું ખીચું બનાવીયુ છે. જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. Jyoti Shah -
ચટપટો પાપડ ચેવડો
સવારના નાસ્તા માટે સમય ના હોય ત્યારે આ શાહી પાપડ ચેવડો બેસ્ટ ઓપ્શન છે.સાંજે ચા સાથે પણ મજા માણી શકાય છે.હેલ્ધી,હળવો અને ચટપટો નાસ્તો છે.#GA4#week23પાપડ#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
મસાલા પાપડ
#રેસ્ટોરન્ટ#goldenapron3Week1મિક્સ આચાર, સૂપ, સ્ટાર્ટર, રાયતું, સલાડ પછી આવે છે પાપડ. પાપડ એ રેસ્ટોરન્ટમાં મેઈન કોર્સ પહેલા સર્વ કરવામાં આવતા હોય છે. જેમાં અડદનાં રોસ્ટેડ પાપડ, ફ્રાયડ પાપડ, મસાલા પાપડ મુખ્ય છે. આ સિવાય જો તમે ગામઠી રેસ્ટોરન્ટમાં જાઓ તો ત્યાં ગુજરાતી ફૂડ સાથે શેકેલા ખીચા પાપડ, મસાલા ખીચા પાપડ વગેરે સર્વ કરવામાં આવતા હોય છે. તો આજે આપણે અડદનાં તેમજ ચોખાનાં ખીચા મસાલા પાપડ બનાવતા શીખીશું. Nigam Thakkar Recipes -
કાંદા પાપડ નું શાક(onion papad sabji recipe in Gujarati)
#વેસ્ટઆ શાક વિસરાતી વાનગીમાં નું શાક છે.ગુજરાતી ઓનું ફેમસ અને ખુબ જ ઝડપ થી બની જતું શાક છે. જ્યારે કોઇ શાક ન હોય કે ત્યારે મારા ધરે આ શાક બનાવું છું. બધા ને ખુબ ભાવે છે. Bijal Preyas Desai -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
આપણે હોટલમાં જમવા જઈએ ત્યારે મસાલા પાપડ ખાવા નું મન થાયછે પણ એજ પાપડ ધરે બનાવી એ તો મન ભરીને ખાઈ શકાય છે Pinal Patel -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ કારેલા નું શાક બધા ને નથી ભાવતું હોતું પણ જો આ રેસિપી થી કારેલા નુ શાક બનાવશો તો નાના મોટા બધા ને જરૂર થી ભાવશે. Sonal Modha -
ખીચિયા પાપડ ભેળ
#લોકડાઉનહમણાં લોકડાઉન ચાલી રહ્યું છે, એવામાં જો ઘર મા પૂરી, મમરા, સેવ કશુજ ના હોય અને તો પણ ચટપટું ખાવાનું મન થાય, તો બનાવો આ ખિચિયા પાપડ ની ભેળ...એકદમ ટેસ્ટી લાગે છે... Radhika Nirav Trivedi -
પાપડ ના ભજીયા
નમસ્કાર મિત્રો આજે હુ મારી રેસીપી માં પાપડ ના ભજીયા બનાવીશ#India Maya Zakhariya Rachchh -
ચોખા ના પાપડ (Chokha Papad Recipe In Gujarati)
#KS4અહીંયા મેં ચોખા ના પાપડ બનાવ્યા છે તેને પાપડી અથવા સારેવડા પણ કહેવામાં આવે છે...આ પાપડ તમે તળીને અથવા શેકીને પણ ખાઈ શકો છો..અને પાપડ બનાવતી વખતે જે ખીચું બનાવ્યું હોય તેતો બધા ને બહુ જ પ્રીય હોય છે અમારા ઘરમાં બધા ને આ ખીચું બહુ જ ભાવે છે... Ankita Solanki -
પાપડ ચુરી ના પરાઠા
#પરાઠાથેપલાખુબજ ચટપટા લાગે તેવા પરાઠા ની રેસીપી છે.. ક્યારેય વિચાર્યું છે કે પાપડ ને સેવ નું સ્ટફિંગ કરી પરાઠા પણ બને હા બને જરૂર થી બનાવજો ખૂબ ટેસ્ટી બનશે.. Daxita Shah -
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#Papadઆ રેસીપી બહુ જ સરળ છે અને બહુ જ જલ્દી બની જાય છે. આ શાક હું અડદ ના પાપડ સાથે બનાઉં છું પણ આ વખતે ખીચીયા પાપડ સાથે ટરાય કર્યું છે. Vijyeta Gohil -
# પાપડ ના પાત્રા
#ZayakaQueens#પ્રેઝન્ટેશનઆ મારી પોતાના ની મૌલિક વાનગી ફ્યુઝન રેસીપી છે.જે ખુબ જ ઓછા 1 ચમચી તેલ થી બનાવવા મા આવી છે.આપડે અડવી ના પાત્રા બહુ ખાધા. હું આજે સૌના માટે પાપડ ના પાત્રા લઈ ને આવી છું. Snehalatta Bhavsar Shah -
વઘારેલી ઈડલી
#તીખીજોતાં જ થાય ને કે કેવી તીખી તમતમતી હશે મોંમા પાણી આવી ગયુ ને???વઘારેલી ઈડલી મારા ઘરે બધા ને બહુ ભાવે એટલે જ્યારે પણ ઉડલી બનાવુ ત્યારે વધારે જ બનાવું કે બીજે દિવસે સવારે ચા સાથે વઘારેલી ઇડલી ખવાય.. Sachi Sanket Naik -
પાપડ કોર્ન ચાટ (papad corn chaat recipe in Gujarati)
#GA4 #Week23 સાંજ ના થોડુક ચટપટું જમવાનું મન થાય ત્યારે જલ્દી બની જાય તેવું પાપડ કોર્ન ચાટ જે બધા ને પસંદ આવે છે. Kajal Rajpara -
પાપડ નું ગુણીયુ
હું જ્યારથી મેરેજ કરીને આવી છું ત્યારથી મારા મમ્મી સાસુ જ આ બનાવી ને અમને ખવડાવે છેઅને હા આ બનાવવામાં એનના હાથ કે આંગળી ઓ ક્યારેય દુખતી નથી Happy mother’s day 🙏 Prerita Shah -
પાપડ ચવાણું (Papad Chavanu Recipe In Gujarati)
#CB3#DFT ખંભાત નું આ પાપડ ચવાણું ખૂબ જ ટેસ્ટી અને જલ્દી થી બની જાય છે.. દિવાળી ના નાસ્તા માં આ બનાવ્યું છે Aanal Avashiya Chhaya -
-
-
પાપડ પીઝા (Papad pizza Recipe in Gujarati)
#GA4#Week23કચ્ચા પાપડ પક્કા પાપડ, કચ્ચા પાપડ પક્કા પાપડ,કચ્ચા પાપડ પક્કા પાપડ,કચ્ચા પાપડ પક્કા પાપડ 😜 ફેમીલી નાં લગ્નપ્રસંગ એન્જોય કરી ઘરે રીટનૅ થયા અને યાદ આવ્યું કે 23 વીક ની વાનગી મૂકવાની બાકી છે એટલે ઝટપટ પણ કંઈક નવીન ટ્રાય કરવી હતી એટલે મેં પાપડ પીઝા બનાવ્યા છે. Bansi Thaker -
પાપડ રોલ (Papad Roll Recipe In Gujarati )
#GA4 #Week23 પાપડ રોલ એ મારા બહુ જ ફેવરિટ છે. મને બહુ જ ભાવે ખૂબ જ ઝડપથી બની જાય છે આપણા ઘરે જ્યારે મહેમાન અચાનકથી આવે ને તે નાસ્તામાં બનાવીએ તો પણ ચાલે. Varsha Monani -
પાપડ પૌઆ.(Papad poha Recipe in Gujarati)
#GA4#Week23 Post 1 પાપડ પૌઆ એ ગુજરાતી નો જાણીતો નાસ્તો છે. તેને શેકીને અને તળીને બે રીતે બનાવી શકાય.આ નાસ્તો સ્ટોર કરી શકાય.મે તળીને ને બનાવ્યા છે.આ ચટપટો નાસ્તો સૌને પસંદ આવે.તેનો ગુજરાતી થાળી માં સાઈડ ડીશ તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ પાપડ એ નાના મોટા બધા ને જ ભાવે છે.એમાં પણ મસાલા પાપડ તો નાના બાળકો ને પણ ભાવે.અને રોઝ પાપડ તો જોઈને જ ખાવા નું મન થઈ જાય જે દેખાવ માં ખૂબ સરસ લાગે છે.હું તો અવાર નવાર બનાવું છું અને તમે પણ જરૂર ટ્રાય કરજો. Sheth Shraddha S💞R
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12018625
ટિપ્પણીઓ (2)