રાજસ્થાની ટીકકર પરાઠા (Rajasthani Tikkar Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મકાઇ નો લોટ, ઘઉં નો લોટ અને ચણા નો લોટ લો.હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા પયુરી અને વાટેલું લસણ ઉમેરવું.
- 2
ત્યારબાદ તેમાં કોથમીર, લાલ મરચું પાઉડર, હળદર, મીઠું, આદુ મરચાં ની પેસ્ટ, આચાર મસાલો અને તેલ અથવા ઘીનું મોણ મુકી મિક્સ કરવું. હવે લોટ ને મસળી તેની કણક તૈયાર કરવી.
- 3
ત્યારબાદ તેલ વાળો હાથ કરી લુઆ કરી લુઆ ને ઘઉં ના લોટ ના અટામણ કરી પરાઠા વણી લેવું. હવે તવી તેલ લગાવી પરોઠા મુકી ઉપર ટામેટુ અને કોથમીર ઉમેરી શેકી લેવું. ગરમ ગરમ દહીં સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની ટિક્કર પરાઠા (Rajasthani Tikkar Paratha Recipe In Gujarati)
#GA4#Week25# Rajasthani આ પરાઠા રાજસ્થાની થાળી માં હોય જ છે. તેમાં ટામેટાં અને ડુંગળી મેઈન હોય છે.તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તેની સાથે દહીં સરસ લાગે છે. Alpa Pandya -
રાજસ્થાની ટિક્કર રોટી (Rajasthani Tikkar Roti Recipe In Gujarati)
#GA4#Week25#rajestaniroti આ ટીકર રોટી a રોટલી નું વેરિયેશન છે. રાજસ્થાની ની ફેમસ રોટી છે....અને મારા ઘરે પણ આચાર અનેદહી સાથે બધાને ખુબ જ ભાવિ.... Dhara Jani -
-
-
રાજસ્થાની રજવાડી બટાકી (Rajasthani Rajwadi Bataki Recipe In Gujarati)
#KRC#Rajsthani Recipe#rajvadi bataki#Akharot recipe#Badam,dry grapes Recipe Krishna Dholakia -
રાજસ્થાની મક્કી કા ઢોકળાં (Rajasthani Makki ka Dhokla Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
રાજસ્થાની ટિકકડ (Rajasthani Tikkad Recipe In Gujarati)
હેલો ફુડી ફ્રેન્ડ્સ...આજ હું તમારા સાથે રાજસ્થાની ટિકકડ ની રેસિપી પણ થોડા ટ્વિસ્ટ સાથે શેર કરીશ. આ એક મલ્ટી ગ્રેઇન રેસિપી છે. સાથે તેમાં આપણે શાક ભાજી નો પણ ઉપયોગ કરીશુ. Komal Dattani -
ગાર્લિક પાલક પરાઠા (Garlic Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6#cookpadindia#cookpadguarati Sweetu Gudhka -
-
રાજસ્થાની દાલબાટી (Rajasthani Dalbati Recipe In Gujarati)
દાલબાટી એ રાજસ્થાન ની વાનગી છે..જે મોટેભાગે શિયાળા માં ખાવા ની મજા આવે છે કારણ કે તે spicy હોય છે.. Stuti Vaishnav -
કેવટી રાજસ્થાની દાળ (Kevati Rajasthani Dal Recipe In Gujarati)
#KRC રાજસ્થાનમાં શાકભાજી ઓછા પ્રમાણમાં મળતા હોવાથી ત્યાંના લોકો આ કેવટી દાળનો ઉપયોગ વારંવાર કરી શાકની ગરજ પૂરી પાડે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ખોબા રોટી Ketki Dave -
-
રાજસ્થાની ગટ્ટા પુલાવ (Rajasthani Gatta Pulao Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ગટ્ટા પુલાવ Ketki Dave -
રાજસ્થાની ખોબા રોટલી (Rajasthani Khoba Rotli Recipe In Gujarati)
#KRC #RB16#COOKPADINDIA#MEDALS#WIN Kirtana Pathak -
-
-
રાજસ્થાની ઓનિયન સ્ટફ પરાઠા (Rajasthani Onion Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week25 Poonam K Gandhi -
-
-
રાજસ્થાની દાલ (Rajasthani Dal Recipe In Gujarati)
#KRC અહીં રણ પ્રદેશમાં ગરમી ખુબ જ હોય ને ખેતી માં ચણા દેશી મકાઈ વધુ પ્રમાણમાં વાવેતર કરે છે ને નાના ગામડા મા લીલોતરી શાક બહુ ઓછા જોવા મળે.તો ચાલો રાજસ્થાન ની સફર રસોડે પહોંચીએ. HEMA OZA -
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#KRC#Cookpadindia#Cookpadgujaratiખોબા રોટી એ મૂળ રજેસ્થાની રોટી છે તેની ઉપર ચપટી ની ડીઝાઈન કરી તેને શેકવામાં આવે છે રોટલી શેકાય જાય એટલે તેની ઉપર ડીઝાઈન સરસ દેખાય છે ને આજ કાલ લોકો અલગ અલગ ડીઝાઈન કરી ખોબા રોટી બનાવે છે Pooja Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16366236
ટિપ્પણીઓ (5)