કેસર સોજી ડ્રાયફ્રુટસ હલવો (Kesar Sooji Dryfruits Halwa Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

કેસર સોજી ડ્રાયફ્રુટસ હલવો (Kesar Sooji Dryfruits Halwa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
3 સવિઁગ
  1. 1વાટકો ઘી
  2. 1,વાટકી રવો /સોજી
  3. 3/4 વાટકીખાંડ
  4. 1 વાટકીપાણી
  5. કેસર થોડા તાતણા
  6. 1/2 વાટકીડ્રાયફ્રુટસ
  7. ચપટીઇલાયચી નો પાઉડર
  8. બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘી ગરમ કરવા રાખો ત્યાર બાદ તેમા સોજી એડ કરી સુંગધ આવે ત્યા સુધી શેકો

  2. 2

    ત્યાર બાદ એક તપેલી મા પાણી ગરમ થાય એટલે ખાંડ એડ કરી ઓગાળી લો ત્યાર બાદ તેમા કેસર ડ્રાયફ્રુટસ ઇલાયચી પાઉડર નાખી બરાબર મિક્સ કરો

  3. 3

    હવે સોજી મા થોડુ ઘી નાખી ફરી એકવાર મિક્સ કરો ત્યાર બાદ ખાંડ ની પાણી નાખી બરાબર હલાવી ઢાંકણ ઢાંકી થીજવા દો

  4. 4

    હવે તેને ફરી મિક્સ કરો ત્યાર બાદ સવિઁગ બાઉલ મા કાઢી બદામ ની કતરણ થઈ ગાર્નિશ કરી

  5. 5

    તો તૈયાર છે રાજસ્થાન સ્પેશિયલ ડ્રાયફ્રુટસ સોજી હલવો

  6. 6

    ફેસ્ટિવલ સ્પેશિયલ રેસિપીઝ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes