ડ્રાયફ્રુટસ સેવ નુ બીરંજ (Dryfruits Sev Biranj Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
#cookpadgujarati
#Cookpadindia
#WLD (ફેસ્ટિવલ સ્પેશિયલ)
ડ્રાયફ્રુટસ સેવ નુ બીરંજ (Dryfruits Sev Biranj Recipe In Gujarati)
#cookpadgujarati
#Cookpadindia
#WLD (ફેસ્ટિવલ સ્પેશિયલ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી મા ગરમ પાણી કરવા રાખો ત્યાર બાદ એક એલ્યુમિનિયમ પેન મા ઘી નાખી સેવ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી ધીમા તાપે શેકો ત્યાર બાદ તેમા ધીરે ધીરે પાણી એડ કરતા જવુ
- 2
હવે તેમા કેસર ખાંડ ટેસ્ટ અનુસાર એડ કરી બરાબર મીક્ષ કરો સેવ ટુટે નહી તેનુ ધ્યાન રાખવુ સેવ છુટુ થવા લાગે એટલે ડ્રાયફ્રુટસ નાખી ઢાંકણ ઢાંકી દો હવે તેને સવિગ બાઉલ મા કાઢી ઉપર થી બરાબર ડ્રાયફ્રુટસ નાખી દો
- 3
તો તૈયાર ઈન્સ્ટન્ટ બની જાય તેવો ડ્રાયફ્રુટસ સેવ નો બિરંજ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી ઝરદા ડ્રાયફ્રુટસ પુલાવ (Shahi Zarda Dryfruits Pulao Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR (ફેસ્ટિવલ સ્પેશિયલ) Sneha Patel -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR#post8#Sptember Super 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
કેસર સોજી ડ્રાયફ્રુટસ હલવો (Kesar Sooji Dryfruits Halwa Recipe In Gujarati)
#COOKPADGUJARATI#COOKPADINDIA#LSR Sneha Patel -
બીરંજ સેવ બદામ બરફી (Biranj Sev Badam Barfi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
ગાજર ડ્રાયફ્રુટસ હલવો (Gajar Dryfruits Halwa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC1 Sneha Patel -
ડ્રાયફ્રુટસ અંગુર રબડી જૈન રેસિપી (Dryfruits Angoor Rabdi Jain Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#vasantmasala#aayencookeryclub#SN3 Sneha Patel -
ગાજર હલવા ડ્રાયફ્રુટસ બોલ્સ (Gajar Halwa Dryfruits Balls Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
ડ્રાયફ્રુટસ રોઝ ફાલુદા (Dryfruits Rose Falooda Recipe In Gujarati)
#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
બીરંજ સેવ(Biranj Sev Recipe In Gujarati)
#SSR#સૂપર સપ્ટેમ્બર રેશીપી#પરંપરાગત રેશીપી#RJS#PSR#ATW2#TheChefStory#Week2 સામાન્ય રીતે થોડા વરસો પહેલાં એટલેકે 20-25 વષૅ પહેલાં કંઈ પણ નાનો પ્રસંગ હોય કે કોઈ મહેમાન આવે તો મોટેભાગે રવાનો શીરો,લાપશી,લાડુ,કે બીરંજ સેવ જ બનાવવામાં આવતી એ સિવાયના ઓપ્સન બહુ ઓછા હતા.કારણ એડવાન્સમાં આયોજન કરવામાં આવેલું ન હોય અને અચાનક મહેમાન આવે કે પ્રસંગ(સગાઈ, મગમુઠ્ઠી-ચાંદલા)ગોઠવાઈ જાય ત્યારે ઝડપથી બની જાય તેવી રેશીપીમાંની આ બીરંજ એક પરંપરાગત રેશીપી અને શુભ મનાતીજે રેશીપી હું આપ સમક્ષ રજુ કરૂ છું. Smitaben R dave -
-
અંગુર ડ્રાયફ્રુટસ રબડી (Angoor Dryfruits Rabri Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CookpadTurns6 Sneha Patel -
ડ્રાયફ્રુટસ વેડમી (Dryfruits Vedmi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LB (લંચ બોકસ રેસિપીઝ) Sneha Patel -
-
સ્વીટ કોર્ન ડ્રાયફ્રુટસ રબડી (Sweet Corn Dryfruits Rabdi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙બીરંજ સેવ એ ગુજરાત ની જાણીતી અને પારંપરિક સ્વીટ છે. મારા સાસુ બનાવતા અને તેમને અતિપ્રિય. આજે શ્રાધ્ધ નિમિત્તે બનાવી છે.આ ઘંઉની એકદમ બારીક સેવ માર્કેટ માં સરળતાથી મળી જાય છે. બનાવવી એકદમ સહેલી છે. અને ઝડપથી બની જાય છે.Bigginers અને bachelors પણ બનાવી શકે. Dr. Pushpa Dixit -
-
ડ્રાયફ્રુટસ મેંગો રોલ કટ (Dryfruits Mango Roll Cut Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
પડ વાળી જીરા પૂરી (Pad Vali Jeera Poori Recipe In Gujarati)
#FFC7#cookpadgujarati (ફેસ્ટિવલ સ્પેશિયલ)#Cookpadindia Sneha Patel -
કેસર ડ્રાયફ્રુટસ દૂધ પૉવા (શરદ પુનમ સ્પેશિયલ)(Keshar Dryfruits Doodh Pauva Recipe in Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
બીરંજ સેવ (Biranj Sev Recipe In Gujarati)
#SSR આ એક સ્વીટ છે જે વાર તહેવારે બનાવવા માં આવે છે. Varsha Dave -
સેવ નો બીરંજ (Sev Biranj Recipe In Gujarati)
હોળી નો તહેવાર આંગણે આવીને ઉભો છે અને સેવ નો બીરંજ તો બનતા હી હૈ. આ એક વિસરતી ગુજરાતી મીઠાઈ છે.#HR Bina Samir Telivala -
-
-
ડ્રાયફ્રુટસ શાહી ટુકડા (Dryfruits Shahi Tukda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#Vasantmasala#aaynacookeryclub#SN3 Sneha Patel -
બીરંજ સેવ વીથ કસ્ટર્ડ (Biranj sev with Custard Recipe In Gujarati)
#30mins#SSR#cookpadgujarati#cookpadindia#cookpad તહેવારોના સમયમાં, કોઈ પ્રસંગ હોય ત્યારે કે પછી અચાનક કોઈ મહેમાન જમવા આવી જાય ત્યારે બીરંજ સેવ બનાવવી ખૂબ જ સરળ રહે છે. મેં આજે બીરંજ સેવને કસ્ટર્ડ વાળા દૂધમાં કુક કરીને બીરંજ સેવ વીથ કસ્ટર્ડ બનાવ્યું છે. કસ્ટર્ડ વાળા દૂધમાં પાતળી બીરંજ સેવ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ વાનગી બનાવવામાં 25 થી 30 મિનિટ જેટલો જ સમય લાગે છે. એટલા માટે જ્યારે કોઈ વખત અચાનક જ ગળ્યું ખાવાનું મન થાય અને ઓછા સમયમાં એક હેલ્ધી અને સ્વાદિષ્ટ ડીશ બનાવવી હોય ત્યારે બીરંજ સેવ વીથ કસ્ટર્ડ એક સારું ઓપ્શન છે. Asmita Rupani -
ખજુર ડ્રાયફ્રુટસ ચોકલેટ (Khajoor Dyfruits Chocolate Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
માવા ના ગુલાબ જાંબુ ફેસ્ટિવલ સ્પેશિયલ રેસિપીઝ (Mawa Gulab Jamun Festival Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KRC Sneha Patel -
More Recipes
- મેથી ની ભાજી ના ઢેબરાં (Methi Bhaji Dhebra Recipe In Gujarati)
- ગ્રીન મસાલેદાર રોટલો (Green Masaledar Rotlo Recipe In Gujarati)
- મેથી મટર મલાઈ પરાઠા (Methi Matar Malai Paratha Recipe In Gujarati)
- ઢોકળા પ્રિમિકસ (Dhokla Premix Recipe In Gujarati)
- એપલ ઓરેન્જ જ્યુસ (Apple Orange Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16674904
ટિપ્પણીઓ (2)