રવા ના ઇદડા (Rava Idada Recipe In Gujarati)

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
રવાની અંદર ખાતું દહીં નાખી જરૂર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરો
- 2
તૈયાર કરે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું, બેકિંગ સોડા અને તેલ ઉમેરી સારી રીતે બીટ કર્યો
- 3
ઢોકળીયા ની થાળીમાં તેલ લગાડી ગરમ કરી તેમાં તૈયાર બેટર ઉમેરી ઉપરથી મરી પાઉડર સ્પ્રિંકલ કરો
- 4
10 થી 15 મિનિટ કુક કરી નીચે ઉતારી તેના પીસ કરી એક વઘારીયામાં તેલ લઈ તેમાં રાઈ જીરું અને તલનો વઘાર કરી ઉપરથી રેડી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#Week_14 રવા હાંડવો ઝડપથી બની જાય છે,સવારના તી ટાઈમ ન નસ્તમ માટે કે સાંજે નાની ભૂખ માટે પરફેક્ટ નાસ્તો છે,તો ચાલો બનાવીએ રવા હાંડવો, Sunita Ved -
રવા ઇદડા (Rava Idada Recipe In Gujarati)
#Trend4#Week4આજે મેં રવા ના ઇન્સ્ટન્ટ ઇદડા બનાવ્યા છે. તમારા ઘરે કોઈ અચાનક મેહમાન આવી જાય અને તમને ઇન્સ્ટન્ટ કઈ બનવું હોઈ તો આ ઇદડા ટ્રાય કરજો. charmi jobanputra -
ઇદડા (idada Recipe in gujarati)
#સાતમIdada બનાવવા મા ખૂબ જ સહેલા છે.સાથે ખાવા માં પણ એટલા જ ટેસ્ટી.Komal Pandya
-
ઇદડા (Idada Recipe In Gujarati)
#Trend4#week4દરેક ગુજરાતી ના ઘરે બનતું અને દરેક ને ભાવતું ફરસાણ એટલે ઇદડા Komal Shah -
-
-
-
ઇદડા (Idada Recipe In Gujarati)
#FFC3ઈદડાં એક ગુજરાતી ફરસાણ છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી બનતી હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
રવા ના ઇદડા (Semolina Idada Recipe In Gujarati)
#Trend4 #Week4 આજે મેં રવા ના ઇન્સ્ટન્ટ ઇદડા બનાવ્યા છે. તમારા ઘરે કોઈ અચાનક મેહમાન આવી જાય અને તમને ઇન્સ્ટન્ટ કઈ બનવું હોઈ તો આ ઇદડા ટ્રાય કરજો. charmi jobanputra -
રવા ઈદડા (Rava Idada Recipe In Gujarati)
રવા ઈદડા જ્યારે પણ ઈદડા ખાવાનું મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ બની જતા હોય છે..#Trend4 Nayana Gandhi -
રવા ના ઇડદા (Rava Na Idada Recipe In Gujarati)
#trend#week4સવાર ના નાસ્તા માટે કે સાંજે ચા સાથે કે કોઈ મહેમાન આવે તો ફટાફટ બની જાય એવા ઇન્સ્ટન્ટ ઈડદા ની રેસીપી આ મુજબ છે. Dipika Ketan Mistri -
ઇદડા (Idada Recipe In Gujarati)
#RC2#week2#whiteસફેદ ઈદડા એ એક નરમ અને સ્ટીમ્ડ ગુજરાતી નાસ્તો છે. ઓલ-ટાઇમ મનપસંદ સ્ટાર્ટર માં અથવા ચા ના સમયના નાસ્તા માં પણ આનો આનંદ માણવામાં આવે છે. Payal Sachanandani (payal's kitchen) -
રવા ના ઇન્સન્ટ ઢોકળાં (Instant Rava Dhokla Recipe In Gujarati)
Rava na dhkokla recipe in Gujarati#golden apron ૩#week meal 3 Ena Joshi -
રવા ના ઈદડા (Rava Idada Recipe In Gujarati)
#RC2#cookpadguj#cookpad#cookpadindiaજો તમે હેલ્થ કોન્સિયસ છો અથવા તો ડાયટિંગ કરવાની જરૂર હોય તો નાસ્તા માટે આ એક બેસ્ટ રેસીપી છે. લો કેલેરી તો ખરી જ પણ સાથે હેલ્ધી પણ. Neeru Thakkar -
-
-
રવા નો હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB વીક 14 હાડવોએ ગુજરાતની જૂની પારંપરિક વાનગી છે બધી દાળ્ અને ચોખા પલાળી તેને વાટીને બનાવવામાં આવતહાડવો એ પારંપરિક છે પહેલાના જમાનામાં સગડી પર વઘારી ઢાંકણુ પર સળગતા કોલસા મૂકી ઉપર નીચે બંને જગ્યાએ ધીમે તાપે હાડવો બનાવવામાં આવતું હવે તો આના કુકરમાં બનાવીએ છે પણ પહેલા આવી રીતે બનાવવામાં આવતો હતો અને હવે આજના કોમ્પ્યુટર યુગમાહાડવો હવે દાળ ચોખા પલાળેલા વગર પલાળીને બનાવવામાં આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
રવા અપ્પમ(Rava appam recipe in gujarati)
#GA4#Week11#રવા_અપ્પમ#Green_Onion#CookpadGujarati#cookpadindiaઅપ્પમ એ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ત્યાં સવારે નાસ્તા માં વધારે ખાય છે. મેં અહીં રવા અપ્પમ બનાવ્યા છે. જે ઇન્સ્ટન્ટ છે અને તેમાં લીલા શાકભાજી નો યુઝ કર્યો છે. Henal Kothadiya _ #HENALs_Kitchen -
રવા કેક(Rava Cake Recipe iN Gujarati)
#ટ્રેડિંગમારી નણંદ નું visiting card આવ્યું એના માટે મે ઇન્સ્ટન્ટ રવા કેક બનાવી,જે બનાવમાં સરળ અને ટેસ્ટી છે Hiral Shah -
-
ઇદડા(idada recipe in Gujarati)
#FFC3 સુરત નાં પ્રખ્યાત ઇદડા કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે.તેનાં આથા માં પૌઆ ઉમેરવાંથી પોચા બને છે. Bina Mithani -
રવા હાંડવો (Rava Handvo Recipe In Gujarati)
#EB#week14 રવા હાંડવો ઇન્સ્ટન્ટ બની જતી અને ખુબજ ટેસ્ટી વાનગી છે . જે સરળતા થી બની જાય છે. Varsha Dave -
ઇદડા(Idada Recipe in Gujarati)
#GA4 #week4# Gujarati ગુજરાતી ઇદડા ગુજરાત ની ફેવરીટ રેસીપી છે નાના બાળકો થી લઇને મોટા લોકો ને પણ પસંદ હોય એટલા માટે ઘરે જ આ ઇદડા બનાવ્યા છે Bhagat Urvashi -
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB #Week13 #Rava_Dosa#કેરેટ_ઓનિયન_રવા_ઢોસા #રવાઢોસા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ ઢોસા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ છે.. Manisha Sampat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16430062
ટિપ્પણીઓ