બટાકા સુકી ભાજી જોધપુરી આલુ
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બટાકા ને બાફી લો બાફી ઠડા થાય એટલે તેને છોલી તેને સમારી લો
- 2
એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હિંગ સુકા લાલ મરચા લીમડા ના પાન નાખી વધાર થવા દો
- 3
વધાર થઇ જાય એટલે તેમાં બાફેલા બટાકા સમારેલા નાંખી તેમાં લાલ મરચું પાઉડર મીઠું સ્વાદાનુસાર હળદર ધાણાજીરું પાઉડર આમચૂર પાઉડર ગરમ મસાલો નાખી બરાબર હલાવી લો તેને કોથમીર થી ગાનીશિગ કરો
- 4
જોધપુરી આલુ રોટલી કે ભાખરી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મારવાડી કઢી(Marvadi Kadhi Recipe in Gujarati)
#KRC#RB4#week_4 My Recipes EBookરાજસ્થાની મારવાડી કઢી Vyas Ekta -
કચ્છી ખારી ભાત
#KRC#CookpadIndia#Cookpadgujrati#RB2#Week 2My recipes EBookકચ્છી રાજસ્થાની રેસીપી Vyas Ekta -
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#SJR#RB17#Week_૧૭#my EBook recipes Vyas Ekta -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#FDS#RB18#week_૧૮#FDSMy recipes EBookદાલ ફ્રાય જીરા રાઈસમારી ફ્રેન્ડ ને દાલ ફ્રાય ખુબ જ ભાવે છે Vyas Ekta -
-
-
જોધપુરી આલુ / રાજસ્થાની આલુ / આલુ ફ્રાય (Jodhpuri aloo Recipe in Gujarati.)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad બેબી પોટેટોસ માંથી બનાવવામાં આવતું જોધપુરી આલુ ખૂબ જ ચટપટું અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી જોધપુરી આલુ, રાજસ્થાની આલુ, ચટપટું આલુ ફ્રાય એમ ઘણા નામોથી પ્રખ્યાત છે. આ વાનગી ઘણા ઓછા સમયમાં ફટાફટ ખુબ સરળતાથી બની જાય છે. તો ચાલો જોઈએ રાજસ્થાનની ખૂબ જ ફેમસ વાનગી જોધપુરી આલુ કઈ રીતે બને છે. Asmita Rupani -
બટાકા ની સુકી ભાજી
#પીળીબટાકા ની ભાજી નાના બાળકો થી લઈ ને મોટા બધાનું ફેવરિટ શાક છે.જયારે ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય ત્યારે બટાકા નું શાક ખૂબ જ સરસ ઓપ્શન છે અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
જોધપુરી આલુ ફ્રાય
#KRC#કચ્છી/રાજસ્થાની_રેસિપી#RB15#week15#cookpadgujarati#Cookpadindia બેબી પોટેટોસ માંથી બનાવવામાં આવતું જોધપુરી આલુ ખૂબ જ ચટપટું અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી જોધપુરી આલુ, રાજસ્થાની આલુ, ચટપટું આલુ ફ્રાય એમ ઘણા નામોથી પ્રખ્યાત છે. આ વાનગી ઘણા ઓછા સમયમાં ફટાફટ ખુબ સરળતાથી બની જાય છે. જો તમે પણ આ રીતથી આ રેસિપી બનાવશો તો તમારા આલુ ફ્રાય પણ ખૂબ જ ટેસ્ટી ને ચટપટા બનશે. Daxa Parmar -
-
-
બટાકા નું છાલ નું રસાવાળું શાક
#RB8#Week _૮#my EBook recipesબટાકા છાલ નુંરસાવાળું શાકઆજે મંગળવાર લંચ બટાકા નું છાલ નુ રસવાડું શાક Vyas Ekta -
-
-
-
-
સ્ટફડ પરવળ (Stuffed Parvar Recipe In Gujarati)
#AA૨#week_૨#RB20#week_૨૦My recipes EBookસ્ટફ્ડ પરવળ Vyas Ekta -
-
આલુ શીંગદાણા ની સુકી ભાજી (Aloo Shingdana Suki Bhaji Recipe In Gujarati)
સાતમ સ્પેશિયલ#SFR chef Nidhi Bole -
-
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#cookpadindia# cookpadgujarati#LB Amita Soni -
-
-
આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)
#EB#RC1#yellow#cookpadindia#cookpadgujarati#week8My ebookPost2 Bhumi Parikh -
-
આલુ પરોઠા (Aalu Parotha Recipe In Gujarati)
#GA4#Week1#post3#paratha#potatoસવાર ના નાસ્તા મા આલુ પરોઠા કે બધાં ને ભાવતા હોય છે. તો આજે મેં સ્વાદ ને થોડો વધારવા ગાર્લીક ફ્લેવર ના આલુ પરાઠા બનાવ્યા છે. Rinkal’s Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16377419
ટિપ્પણીઓ (4)