પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)

Anupa Prajapati @annu_8623
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ધોઈ પલાળી બાફી ને કોરી કરી લેવી.કાંદા ને છીણી તે નિચવી તેનું પાણી દાળ બાફવામાં ઉમેરી દેવું.શીટ બનાવી લેવી.લીંક આપી છે.
- 2
એક પેન માં તેલ મૂકી તેમાં આદુ તલ હિંગ નાખી કુક કરવું.તેમાં છીણેલા કાંદા ઉમેરવા.થાય એટલે તેમાં ગરમ મસાલો,લીંબુ,ખાંડ,લાલ મરચુ,ફુદીનો કોપરાનું ખમણ નાખી,બાફેલી દાળ ઉમેરી મસાલો રેડી કરી લવો.એક વાટકી માં મેંદો લઈ પાણી ઉમેરી સ્લારી બનાવી લેવી.
- 3
શીટ માંથી પટ્ટી બનાવી સમોસા વડી ચિપકાવી લેવા.તેલ ગરમ કરી તળી લેવા.
- 4
ચટણી જોડે સર્વ કરવા.
- 5
ખૂબ જ સરસ બન્યા હતા પહેલી જ વાર બનાવ્યા
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબીજ ના મુઠીયા
@zaikalogyVaibhavi bhogvala જી ની Recipe ફોલો કરીને પેહલી વાર બનાવ્યા.ખૂબ સરસ બન્યા હતા. Anupa Prajapati -
તવા ચીની પરાઠા (Tawa Chini Paratha Recipe In Gujarati)
કુક પેડ મેમ્બર શિપ્રા જી ની Recipe ફોલો કરીને પેહલી વાર બનાવ્યા.ખૂબ ટેસ્ટી બન્યા હતા. Anupa Prajapati -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6સમોસા એ એવું ફરસાણ છે જે દરેક ને ભાવતા હોઈ છે. નાના મોટા સૌ કોઈ સમોસા ખાતા હોઈ છે. આજે ચેલેન્જ માટે મેં પટ્ટી સમોસા બનાવ્યા છે.પટ્ટી માં ઘણા પ્રકાર ના સમોસા બનાવી શકીએ છે. ચાઈનીઝ,બટાકા ,વટાણા, કાંદા,પૌઆ,ચણા દાલ ના .. બનાવી શકાઈ છે. મેં આજે બટાકા,વટાણા,અને કાંદા મિક્સ ,અને પૌંઆ વટાણાકાંદા ના સ્ટફિંગ વાળા સમોસા બનાવ્યા છે. એટલો ટેસ્ટી સ્વાદ આવ્યો છે કે બહાર ન સમોસા પણ ન ભાવે. તો અમને ખુબજ ટેસ્ટી લાગ્યા.. તો તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાઇ કરો. Krishna Kholiya -
-
-
-
ચીઝ કેપ્સિકમ પટ્ટી સમોસા (Cheese Capsicum Patti Samosa Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#cookpad_gujસમોસા એ ભારત નું સૌથી વધુ પ્રચલિત એવું વ્યંજન છે જે ભારત બહાર પણ એટલું પ્રચલિત છે. સમોસા માં વિવિધ પુરણ ભરી ને બનાવાય છે. છતાં બટાકા ના પુરણ વાળા સમોસા વધુ પ્રચલિત છે અને લોકો ને વધુ પસંદ આવે છે. સમોસા ના બહાર ના પડ બે પ્રકારે બનાવાય છે. જેમાં એક મેંદા ની પૂરી વણી તેને વાળી ને કોન નો આકાર આપી પુરણ ભરાય છે અને બીજી રીત માં સમોસા બનાવા માટે ની પટ્ટી પેલા7 બનાવી લેવા માં આવે છે. આ સમોસા પ્રમાણ માં નાના બનાવાય છે. સમોસા નું બહાર નું પડ સરસ ક્રિસ્પી થાય એ જરૂરી છે. પટ્ટી સમોસા જે ઈરાની સમોસા, પડી સમોસા તથા નવતાડ ના સમોસા થી પણ પ્રચલિત છે. આજે મેં સિમલા મરચાં અને ચીઝ ના પટ્ટી સમોસા બનાવ્યા છે. Deepa Rupani -
-
-
ચીઝ પનીર પટ્ટી સમોસા (Cheese Paneer Patti Samosa Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#TRO Sneha Patel -
-
વટાણા અને બટાકા ના પટ્ટી સમોસા (Vatana Bataka Patti Samosa Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #cooksnap Nasim Panjwani -
કચ્છી પટ્ટી સમોસા (Kutchi Patti Samosa Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ચણા દાળ સમોસા (Chana Dal Samosa Recipe in Gujarati)
#EB#Week7#cookpadindia#cookpadgujarati#samosa#pattisamosa#surti#chanadalદર વર્ષે 5 સપ્ટેમ્બર ને વર્લ્ડ સમોસા ડે તરીકે ઉજવવા માં આવે છે. ભારતીય માટે સમોસા અજાણ્યા નથી. પરંતુ આશ્ચર્ય ની વાત એ છે કે આપણા પ્રિય સમોસા નો ઉદ્ભવ ભારતમાં થયો નથી. કહેવાય છે કે સમોસા નો ઉદ્ભવ 10 મી સદી દરમિયાન મધ્ય પૂર્વના પ્રદેશમાં થયો હતો. સમોસાનો પ્રથમ સત્તાવાર ઉલ્લેખ ઇરાની ઇતિહાસકાર અબોલ્ફઝલ બિહાકી ની રચના તારિખ-એ બેહાગી માં જોવા મળ્યો, જેમાં સમોસા ને ‘સમબોસા’ તરીકે ઓળખવામાં આવ્યા. સમોસા કદમાં નાના હોવાથી મુસાફરો દ્વારા નાસ્તા તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા.સમોસા ઘણા પ્રકાર ના હોય છે. તેમાં નો એક પ્રકાર છે પટ્ટી વાળા સમોસા જે સુડોળ ત્રિકોણાકાર ના હોય છે. તેમાં જાત-જાત નું સ્ટફિંગ ભરવા માં આવે છે. પટ્ટી વાળા સમોસા માં સુરત શહેર ના ચાના ની દાળ ના સમોસા ખૂબ પ્રખ્યાત છે જે મેં અહીં પ્રસ્તુત કર્યા છે. મારા ઘર માં અમેચણા ની દાળ ના સમોસા માં કાણું પાડી ને ઉપર લીંબુ નીચવી ને ખાઈએ છીએ જેથી તેનો સ્વાદ ખુબ નિખરી ઉઠે છે. મારા ઘર માં આ સમોસા બધા ને ખૂબ જ પ્રિય છે. આ સમોસા ને લાંબા સમય સુધી ફ્રીઝર માં કાચા સ્ટોર કરી શકાય છે. Vaibhavi Boghawala -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
કુક પેડ મેમ્બર નીરવ જી ની રેસિપી ફોલો કરીન પેલી વાર મસાલા પાવ બનાવ્યા.ટેસ્ટી બન્યા હતા. Anupa Prajapati -
ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)
#KS6પટ્ટી સમોસા સાંજ ની ચા કે કિટ્ટી પાર્ટી માટે સૌથી સરળ અને ટેસ્ટી નાસ્તો છે. આ ઘર ની બનાવેલ પેસ્ટરી શીટ માંથી બને છે. પણ આજ કાલ બહાર ત્યાર શીટ પણ મળે છે. તમે એમાંથી આ આરામ થી ને જલ્દી થી બનાવી સકો છો. Komal Doshi -
મેથી મટર પુલાવ (Methi Matar Pulao Recipe In Gujarati)
આપણા કુક પેડ મેમ્બર સોનલ પટેલ જી ની રેસિપી ફોલો કરીને પેહલી વાર બનાવ્યા છે.really ખુબ સરસ બન્યા હતા.thank you sonal ji. Anupa Prajapati -
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#EB#Week7સમોસા નું તો નામ સાંભળી ને જ ખાવા નું મન થઇ જાય છે અને સમોસા તો નાસ્તા માં કે ફરસાણ માં ખાઈ શકાય છે અને જોં વરસાદ પડતો હોય તો આ ગરમા ગરમ સમોસા ખાવા ની ખુબ જ મઝા આવે છે. ગ્રીન ચટણી સાથે કે ટામેટા કેચ અપ સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6મેં પટ્ટી સમોસા ફસ્ટ ટાઈમ બનાવ્યા છે. મારાં ઘરે બધાને બહુજ ભાવ્યા ને ખુબજ ઇન્જોય કર્યું..😊😊😊🙏🙏 Heena Dhorda -
-
ચણા ની દાળ ના સમોસા (Chana Dal Samosa Recipe In Gujarati)
#MW3#સમોસાઆ સમોસા ચણા ની દાળ, કાંદો, ફુદીનો અને વિવિધ મસાલા ના મિશ્રણ થી બનતા સુરત ના ખૂબ ફેમસ અને સ્વાદિષ્ટ સમોસા છે. Kunti Naik -
વેજીટેબલ પરોઠા અને પટ્ટી સમોસા (Vegetable Paratha Patti Samosa Recipe In Gujarati)
આ પરાઠા મારા મમ્મી મને ટીફીન માં આપતા ને સાંજે જયારે સ્કુલ માં થી આવું ત્યારે એમાં થી સમોસા બનાવેલા હોય. મારા મમ્મી આ બન્ને વાનગી બહુજ સરસ બનાવતા.આ મારા માટે છે મારી મમ્મી ની એક અવિસ્મરણીય યાદ.#childhoodટુ ઈન વન રેસીપી: વેજીટેબલ પરાઠા અને પટ્ટી સમોસા Bina Samir Telivala -
-
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
પટ્ટી સમોસાનું નામ પડતા જ અમદાવાદના નવતાડના સમોસા યાદ આવે. એવી જ રીતે સુરતમાં પણ ડુંગળી- ચણાની દાળના સમોસા વખણાય છે.મેં ડુંગળી-ચણાની દાળના સમોસા બનાવ્યા છે.#EB Vibha Mahendra Champaneri -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#patti samosaWeek7 Tulsi Shaherawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16378778
ટિપ્પણીઓ (3)
Tasty tasty