કોબીજ ના મુઠીયા

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

@zaikalogy
Vaibhavi bhogvala જી ની Recipe ફોલો કરીને પેહલી વાર બનાવ્યા.ખૂબ સરસ બન્યા હતા.

કોબીજ ના મુઠીયા

@zaikalogy
Vaibhavi bhogvala જી ની Recipe ફોલો કરીને પેહલી વાર બનાવ્યા.ખૂબ સરસ બન્યા હતા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપ(ચોખા,તુવેરદાળ,અડદ દાળ,ચણા ની દાળ)
  2. બધી દાળ મિક્સ (મિક્સ દાળ લોટ પણ ચાલે)
  3. 1/2કોબી
  4. 1 tspતલ
  5. 1 tspઆદુ મરચા ની પેસ્ટ
  6. 1 tbspલીલાં ધાણા
  7. તેલ જરૂર મુજબ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1 ચમચીરાઈ
  10. ચપટીસજી ના ફૂલ
  11. 1લીંબુ
  12. 1ચમચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ ને 4,5 કલાક પાણી નાખી પલાળી દેવો.અથવા દાળ ચોખા પલળી, ક્રશ કરી તો પણ ચાલે, અથો નથી લાવવાનો

  2. 2

    એ લોટ માં કોબી છીણેલી,લીલાં ધાણા, તેલ, તલ આદુ મરચા ની પેસ્ટ,મીઠું,ખાંડ,સજી ના ફૂલ બધા મસાલા કરી મુઠીયા બનાવી સ્ટિમ કરી લેવા.

  3. 3

    તેને એમજ તેલ નાખી ને પણ ખાઈ શકાય

  4. 4

    વઘાર માટે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ લીમડી મરચા નાખી લાલ મરચુ,ખાંડ મીઠું નાખી વઘારી લેવા. સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes