રાજસ્થાની લાપસી (Rajasthani Lapsi Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
રાજસ્થાની લાપસી (Rajasthani Lapsi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગોળમાં ૧/૨ કપ પાણી નાખી તેને ગરમ કરી લો. ગોળવાળું પાણી તૈયાર થઈ જશે.
- 2
હવે એક પેનમાં ઘી ગરમ કરો તેમાં બે આખી ઇલાયચી નાખો અને ઘઉંના ફાડા ને નાખી અને ધીમા તાપે શેકો.
- 3
એકદમ બદામી કલરના થાય ત્યાં સુધી ધીમા તાપે શેકવા.
- 4
હવે તેમાં બે કપ ગરમ પાણી નાખી અને મિક્સ કરી લો અને ધીમા તાપે રાખી ઢાંકી દો.વચ્ચેવચ્ચે હલાવતા રહો.
- 5
બધું જ પાણી બળી જાય એટલે તેમાં ગોળવાળુ પાણી નાખી અને મિક્સ કરો.હવે તેમાં કોપરા, બદામ,પિસ્તા ના ટુકડા, કીસમીસ નાખી મિક્સ કરો.ઇલાયચી ના ફોતરા તેમાંથી કાઢી લેવા.ધીમા તાપે રાખી ઘી છુટું પડે એટલે ગેસ બંધ કરી દો.તૈયાર છે રાજસ્થાની લાપસી!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની ફાડા લાપસી (Rajasthani Fada Lapsi Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
રાજસ્થાની લાપસી (Rajasthani Lapsi Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની લાપસી Ketki Dave -
-
રાજસ્થાની સુજી કા હલવા (Rajasthani Sooji Halwa Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની સોજી કા હલવા Ketki Dave -
-
રાજસ્થાની મક્કી કા ઢોકળાં (Rajasthani Makki ka Dhokla Recipe In Gujarati)
#KRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
રાજસ્થાની ફાડા લાપસી (Rajasthani Fada Lapsi Recipe In Gujarati)
#KRC# fada lapis#broken wheat recipe#ghee recipe#jegarry Recipe આજે મેં રાજસ્થાની ટ્રેડીશનલ રીતે ફાડા લાપસી બનાવી છે.ગોળ નો ઉપયોગ કરી ઓછું ઘી વાપરી,કૂકર માં આ લાપસી બનાવી છે. Krishna Dholakia -
-
-
રાજસ્થાની ગટ્ટા પુલાવ (Rajasthani Gatta Pulao Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ગટ્ટા પુલાવ Ketki Dave -
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#Cookoadguj#lapsiલાપસી દરેક શુભ પ્રસંગે કે તહેવારો માં બનતી જ હોય છે. નવરાત્રી ચાલી રહી છે માટે મેં આજે બનાવી લાપસી ગોળ નો ઉપયોગ કરી ને જે હેલ્ધી અને સ્વાદિષ્ટ બની છે. Bansi Thaker -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
રાજસ્થાની ખોબા રોટી ચુરમુ (Rajasthani Khoba Roti Churmu Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : રાજસ્થાની ખોબા રોટી ચુરમુગોળ અને ઘી ખાવા હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. તો મેં આજે રાજસ્થાનથી ખોબા રોટી માંથી ચુરમુ બનાવ્યું. જે ખાવામાં એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
ફાડા લાપસી (Fada Lapsi recipe in Gujarati)
#EB#week10 ફાડા લાપસી એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. પરંપરાગત રીતે આ વાનગી શુભ પ્રસંગોમાં અને તહેવારોમાં ખાસ બનાવવામાં આવે છે. ઘરની સામાન્ય અને પૌષ્ટિક સામગ્રી માંથી જ આ વાનગી સરળતાથી બની જાય છે. ગુજરાતી લોકોમાં આ વાનગી ઘણી જ પ્રચલિત અને પ્રિય છે. Asmita Rupani -
-
રાજસ્થાની દાલ તડકા (Rajasthani Dal Tadka Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10#POST15#COOKPADGUJARATI#FADALAPSI#Gujarati#SWEET Jalpa Tajapara -
રાજસ્થાની ફ્રુટ્સ સલાડ (Rajasthani Fruits Salad Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની ફ્રુટ્સ સલાડ Ketki Dave -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી Ketki Dave -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetrecipe Neeru Thakkar -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
-
-
-
-
-
રાજસ્થાની બેસન ગટ્ટે (Rajasthani Besan Gatte Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની બેસન ગટ્ટે Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16379491
ટિપ્પણીઓ (4)
Yummmmmy