મુંબઈ કટિંગ ચ્હા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ પર તપેલી માં પાણી ગરમ કરવા મૂકો, તેમાં ઈલાયચી ને છેડે થી તોડી છોતરા સહીત જ ઉમેરો ને ૨ મિનિટ ઉકળવા દો, પછી તેમાં આદુ ને ખમણી ઉમેરી ને સરસ ૨ મિનિટ માટે ઉકળવા દો....જેથી ઈલાયચી અને આદુ ની ફ્લેવર સરસ આવી જાય.
- 2
હવે,તેમાં ખાંડ ઉમેરી ને ઉકાળો ને પછી ધીમી આંચ પર રાખી ને ૨ મિનિટ માટે રાખી લો,તેમાં ચ્હાની ભૂકી ઉમેરી ને ૩ મિનિટ માટે ઉકળવા દો.
- 3
દૂધ ઉમેરી ને ૩ મિનિટ માટે ધીમી આંચ પર રાખી ને સરસ ઉકળવા દો પછી ગેસ બંધ કરીને ૨ મિનિટ માટે રાખો.
- 4
ર મિનિટ પછી ગરણી થી ગાળી લો,ને સર્વિગ ગ્લાસ માં કાઢી ને ગરમાગરમ જ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તંદુરી ચ્હા (Tandoori chai Recipe in Gujarati
#MRCચ્હા એ એક એવું પીણું છે દરેક પોતાની પંસદગી મુજબ અલગ અલગ પ્રકારની તૈયાર કરી પીવે છે. જેમકે સાદી, મસાલા, કડક ચ્હા. શિયાળામાં અને ચોમાસામાં વરસાદ દરમ્યાન ગરમ ગરમ ચ્હા પીવાની પણ લિજ્જત માણવા જેવી ખરી.તો આ ચોમાસાના વરસાદમાં આજે તંદુરી ચ્હાની મજા લઈએ. Urmi Desai -
-
-
કચ્છી સાદી ખીચડી (Kutchi Simple Khichdi Recipe In Gujarati)
#JSR#સુપર રેસીપી ઓફ જુલાઈ#MFF#Monsoon food festival#KRC#કચ્છી ખીચડી#કચ્છી ભાણું રેસીપી#મોનસુન ભાણું Krishna Dholakia -
કોકટેલ સેન્ડવીચ (Cocktail Sandwich Recipe In Gujarati)
#MFF#Monsoon food festival# કોકટેલ સેન્ડવીચ#બ્રેડ રેસીપી#દહીં રેસીપી#સેન્ડવીચ રેસીપી Krishna Dholakia -
થાઈ આઈસ ટી (Thai Ice Tea Recipe In Gujarati)
#RB13#MY RECIPE BOOK#SRJ#Super recipes of the June Krishna Dholakia -
ઈમ્યુનીટી બુસ્ટર ચા (Immunity Booster Tea Recipe In Gujarati)
#immunityઈમ્યુનીટી બુસ્ટર ચ્હાGooood Morniiiiing 🌄Gooood Afternoooooon🌇મૈં ઓર મેરી ખુશનુમા સુબહ & મેરી સુહાની શામ......🤗..... અક્સર યે બાતે કરતે હૈ..... તુમ ☕ હો તો...સુબહ 🌄 ઔર શામ 🌇 કિતની suuuuuundarrrrr હૈ...તુમ ☕ ઊબલતિ હો..... બુલબુલે નિકાલતી હો .... તો પુરે ઘર🏠 મે ખુશ્બુ કી પૂહાર 💦 ઉઠતી હૈ..... તુમ ☕ હો તો ... મુડલેસ હોતે હુએ ભી ચહેરે પર ૧ મીઠી સી મુસ્કાન 🤩😀 આ જાતી હૈ.....Fooooooood Morniiiiing Ketki Dave -
રાજકોટની પ્રખ્યાત ખેતલા આપા ની ચ્હા
#RJS#Rajkotfamousrecipe#Tearecipe#rabaditea આજે રાજકોટ\અમદાવાદ માં ખૂબ જ પ્રખ્યાત એવી ખેતલા આપા ની ચ્હા ની રેસીપી બનાવી છે.આ ચ્હા એકલા દૂધ ની ચ્હા છે...દૂધ ને સરસ ઉકાળી ને પછી ચ્હા બનાવી હોવાથી અસલ દૂધ ની રાબડી જેવો સ્વાદ લાગશે, આ ચ્હા સ્વાદિષ્ટ લાગે છે. Krishna Dholakia -
-
-
-
દેશી વેજ.કેસેડીયા (Desi Veg.Quesadilla Recipe In Gujarati)
#JSR#super recipes of the July#Veg.Quesadilla#Monsoon recipe#MFF#Monsoon food festival ચોમાસા ની ઋતુમાં...વરસતાં વરસાદ માં આપણ ને કંઈક ચટપટું ને ગરમાગરમ ખાવા ની ઈચ્છા થાય છે...તો આજે મેં સરસ મજા ના દેશી વેજ.કસાડીયા બનાવવા નો પ્રયત્ન કર્યો છે....ચણા ના પુડલા અને ઉત્તપમ ની નજીક નું ઘણી શકાય....પણ ખરેખર એકવાર બનાવ્યું...ઘર માં બધાં ને લહેર પડી ગઈ.... Krishna Dholakia -
-
-
-
-
-
-
-
તંદુરી મસાલા ચા (Tandoori Masala Chai recipe in gujarati)
#goldenapron3 #વીક૯ #Tea #પોસ્ટ૩ Harita Mendha -
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#MRCPost - 1મસાલાયુક્ત ચ્હાBarsat 🌧 Me.... Tak Dhina Dhin....Barsat Me Tum Aur Ham Sath Baithe.... CHAI ☕☕Piye .... Hammm Barasatme.... Tak Dhina Dhin.. ...... વરસાદી માહોલ.... વાદળિયું વાતાવરણ..... અને મસ્ત મઝાની આગળ પડતા આદુ, તુલસી, ફુદીનો અને લીલી ચ્હા નાંખેલી અમીરી આખાં દૂધ ની ચ્હા☕☕..... અને એમાં ય વડી લટકામાં લવીંગ તજ મરી & ઇલાઇચિ યુક્ત ચ્હા નો મસાલો એમાં પડ્યો હોય.... તો.... વાહ...વાહ....વાહ...વાહ... બીજું શું જોઈએ???☕☕☕☕☕☕☕☕💃💃💃💃 Ketki Dave -
-
-
-
-
-
લીલી ડુંગળી અને બટાકા નું શાક (Lili Dungri Bataka Shak Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16390273
ટિપ્પણીઓ (8)