બટાકા વડા

Maitri Upadhyay Tiwari
Maitri Upadhyay Tiwari @cook_mai1901
અમદાવાદ

#MFF
#RB12
વરસાદની સીઝનમાં ગરમ ગરમ બટાકા વડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.

બટાકા વડા

#MFF
#RB12
વરસાદની સીઝનમાં ગરમ ગરમ બટાકા વડા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ લોકો
  1. ૫-૬બટાકા
  2. 5 નંગમરચા
  3. 10-12કળી લસણ
  4. 2 વાટકીચણાનો લોટ
  5. 1 ચમચીશીંગદાણા નો ભૂકો
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 2 ચમચી લાલ મરચું પાઉડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ચમચીહળદર
  10. જરૂર મુજબ પાણી
  11. 2 ચમચીખાંડ
  12. 2 ચમચીલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ બટાકાને ધોઈને બાફી લો. ત્યાં સુધી મરચા અને લસણ ઝીણા સમારી તેની ચટણી તૈયાર કરો.

  2. 2

    બટાકા બફાઈ જાય એટલે તેને મેશ કરી તેમાં તૈયાર કરેલી ચટણી, બે ચમચી લાલ મરચું એક ચમચી હળદર જરૂર મુજબ મીઠું અને એક ચમચી ગરમ મસાલો ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી લો. હવે તેમાં લીંબુનો રસ અને ખાંડ અને શીંગદાણા નો ભૂકો ઉમેરી મિક્સ કરી પાંચથી સાત મિનિટ ઢાંકીને રાખી દો. હવે તેના ગોળ લુવા વાળી લો.

  3. 3

    ચણાના લોટમાં જરૂર મુજબ પાણી મીઠું અને 1/4 ચમચી જેટલું લાલ મરચું પાઉડર ઉમેરી મિશ્રણ તૈયાર કરો. તૈયાર કરેલા ગોળ લુવાને આ ચણાના લોટમાં ઉમેરી તેલમાં ક્રિસ્પી તળી લો.

  4. 4

    તૈયાર છે બટાકા વડા તેને સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maitri Upadhyay Tiwari
પર
અમદાવાદ
મને રસોઈનો ખૂબ જ શોખ છે અને નવી વાનગીઓ બનાવીને બધાને ખવરાવવું ખૂબ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes