રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા, બટાકા, દૂધી, રીંગણાં ધોઈ લો. કૂકર મા બધા શાક 2 ચમચી પાણી નાંખી બાફી લો.
- 2
એક મોટા નોન સ્ટિક પેન માં બટર અને તેલ ગરમ કરો. તેમાં સૂકા મરચાં, લવિંગ અને હિંગ નો વઘાર કરો.હવે તેમાં ડુંગળી, સઅંતરી લો. હવે તેમાં ટોમેટો અને લસણ પીસીને સાંતળી લો.
- 3
બાફેલા શાક પોટેટો મેશરથી છુંદો કરી લો. હવે ભાજી મા બધા શાક અને મસાલો મિક્સ કરો.5 મિનિટ સાંતળી લો. હવે તેમાં પાણી નાંખી દો. 5-10 મિનિટ ઉકાળો. ઉપર 2 ચમચી બટર નાંખી દો. ધાણાભાજી પણ છાંટી દો.
- 4
બટર મા પાઉં સેકી ગરમ પાઉંભાજી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઉંભાજી(Pavbhaji in gujarati recipe)
#CT#cookpadgujaratiપાવભાજી બધા ની ફેવરીટ.... મારા ગ્રામ ની પ્રવીણ પાઉં ભાજીની સૌથી જૂની અને પ્રખ્યાત.... તેના જેવો ટેસ્ટ લઈ આવવો થોડો મુશ્કેલ પણ એક નાનો પ્રયાસ.... KALPA -
પાઉંભાજી (Pav Bhaji Recipe In Gujarati)
#ChooseToCook લગભગ બધાં ની જ પસંદ વાનગી માં ની એક સાંજે ગરબા માં જવું હોય બપોરે શાકભાજી સમારી બાફી ને નીકળી જાવ તો રસોઈ સહેલી બની જાય ને આવી ગરબા ગણગણતા ભાજી વધારો.... 💐🌹 HEMA OZA -
-
-
પાઉંભાજી
#week3#RB3 મારા ઘર ના બધા જ સભ્યો ને પાવભાજી ખૂબ જ પસન્દ છે હું મારા ઘરના હરએક વ્યક્તિને તે ડેડિકેટ કરવા માંગુ છુ.સોમનાથ વેરાવળ માં પ્રવીણ ની ભાજી વખણાય છે જે મને મારાં જ્યોતિ ભાભી એ શીખવાડી છે, મેં એજ રીત ના બનાવવા નો પ્રયત્ન કર્યો છે. Bhavna Lodhiya -
-
-
જૈન પાઉંભાજી ની ભાજી
#માઇઇબુક #પોસ્ટ૪ #pavbhaji #tastyfood #streetfood #jainbhaji #jainfood #વિકમીલ3 Krimisha99 -
પાઉંભાજી (Pavbhaji Recipe in Gujarati)
#GA4#WEEK24 એકદમ બજાર જેવો કલર અને ટેસ્ટ જોતો હોઈ તો આ રીત થી ભાજી ચોક્કસ બનાવજો.. Aanal Avashiya Chhaya -
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#pavbhaji#butterPavBhaji#streetFood#cookpadgujrati Mamta Pandya -
-
-
-
-
પાઉંભાજી (Pau Bhaji Recipe In Gujarati)
બધાને પસંદ આવે એવી આ વાનગી છે અને મારી રીત એક દમ સરળ અને બિલકુલ હોટેલ જેવા સ્વાદ વાળી થાય છે માટે એક વાર જરૂર જોજો મારી રીત અને ઘરે બનાવજો પણ હું બધા શાકભાજી ઓછી વાપરું અને તો પણ ખૂબ સરસ થાય છે Vandana Dhiren Solanki -
-
પાઉંભાજી
#ડીનર આમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્ધી છે ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે ને બધાને ભાવે છે. Vatsala Desai -
-
-
-
ડબલ ફ્રાય બટર પાવભાજી (Double Fried Butter Pav Bhaji Recipe In Gujarati)
#GA4#Week24#cauliflower Divya Dobariya -
-
પાઉંભાજી (Paubhaji Recipe in Gujarati)
#GA4#Week24#Cauliflower#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળીઆપડે સાદા પાવ ભાજી તો ખાઈ એ જ છીએ .પણ આ મા મે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Jagruti Chauhan -
-
કાર્ટૂન ફેસ સ્ટાઇલ પાઉંભાજી ઢોસા
બાળકો માટે ની બર્થડે થીમ હોવાથી મેં આ ઢોસા સ્પેશ્યિલ બાળકો ને ગમે એ રીતે ઢોસા પર કાર્ટૂન ફેસ બનાવ્યા છે. જે બાળકો ને ખુબ ગમશે અને ખાવાની પણ મજા આવશે. Prerna Desai -
પાઉંભાજી (Paubhaji Recipe In Gujarati)
નાના મોટા બધા ની ફેવરિટ અને ટેસ્ટી વાનગી હોવાથી વારંવાર બને છે. Rajni Sanghavi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16386184
ટિપ્પણીઓ