તપકીર નો હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં તપકીર લો તેમાં પાણી ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો, હવે એક કડાઈમાં ખાંડ લો તેમાં પાણી જરૂર મુજબ નાખી ને તેની એક તાર ની ચાસણી બનાવી લો.
- 2
હવે તેમાં તપકીર નું મિશ્રણ ઉમેરી ને ગઠા નો પડે તેવી રીતે તેને બરાબર મિક્ષ કરી લો પછી તેમાં, મગજ તરી ના બી ઉમેરો, કાજુ પણ નાખી ને પછી તેમાં ઘી રેડી દો ને બરાબર મિક્ષ કરી લો,
- 3
હવે તેને ૫ મિનીટ સુધી હલાવતા રહેવું, જ્યારે તે પેન માં ચોંટે નહિ પછી તેને એક કેક મોડ માં બટર પેપર મૂકી ને તેમાં રેડી દો પછી તેને ૩૦ મિનીટ સુધી ઠંડું કરી લો,
- 4
ઠંડું પડી જાય એટલે તેમાં થી તેના પિષ કરી લો પછી તેને એક ડીશ માં મૂકી ને તેને બદામ ની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો. તો ત્યાર છે રક્ષાબંધન પર ભાઈ ને મીઠું મોઢું કરવા માટે એક અલગ મીઠાઈ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)
તપકીર નો હલવો ફરાળ માં ખાઈ શકાય અને જલ્દી બને તેવું. Meera Thacker -
બોમ્બે કરાચી હલવો
#RB19#SJR આજે રક્ષાબંધન નિમિતે મિષ્ટાન માં હલવો બનાવ્યો.ઉપવાસ માં પણ ખાઈ શકાય. Aanal Avashiya Chhaya -
ચોકલેટ ડ્રાયફ્રુટ બરફી (Chocolate Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેશીપી.#RB 20#Week 20#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
ડ્રાયફ્રુટ તપકીર નો હલવો (Dry Fruit tapkir halwa Recipe In Gujarati)
#GA4#Week6#હલવોઉપવાસમાં પણ બેસ્ટ એવો તપકીર નો હલવોનવરાત્રી હતી તમે વિચાર કર્યો આજે માતાજીને શું પ્રસાદ ધરાવવો અને ફટાફટ અમલમાં મૂક્યો આજે તપકીર નો હલવો બનાવી Kalyani Komal -
-
-
-
-
પાન ના મોદક (Paan Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#SGC#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
તપકીર નો હલવો (Tapkir Halwa Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe#post2 આ એક ખુબજ ટેસ્ટી અને હેલ્ધી વાનગી છે..મોટા ભાગે લોકો આ વાનગી કોર્ન ફ્લોર માંથી બનાવે છે.પણ મે આ વાનગી તપકિર નાં લોટ માંથી બનાવી છે.જેથી એ ફરાળ માં પણ ખાઈ શકાય છે. વડી તે એકદમ સ્વાદિષ્ટ,સરળતા થી, ખુબ ઓછા સમય માં બની જાય છે અને સ્વીટ તરીકે પીરસવામાં આવે છે. Varsha Dave -
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#cookpadgujrati.#cookpadindia.# home made. Shilpa khatri -
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#PSR#ATW3#Thechefstory#Week 3#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
ગાજર નો હલવો
#દૂધ#જૂનસ્ટારગાજર નો હલવો લગભગ બધા ને મનપસંદ જ હોય છે. અહીંયા મે તેમાં કલર એસેન્સ કઈ જ વાપર્યું નથી. આશા કરું છું આપ ને પસંદ આવશે Disha Prashant Chavda -
-
-
-
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
રાઈસ ખીર (Rice Kheer Recipe In Gujarati)
અમારા ઘરમાં શુક્રવારે ખીર સાથે ચણા બટાકા નું શાક બને બધા ને દૂધ ની બધી મીઠાઈ બહું જ ભાવે.તો આજે મેં ખીર બનાવી. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16429213
ટિપ્પણીઓ (2)