રાંધવાની સૂચનાઓ
- 1
અડદની અને મગની દાળને સાતથી આઠ કલાક સુધી પલાળી રાખવી. પલળી જાય પછી તેમાંથી બધું પાણી નિતારી અને તેને મિક્સરમાં બે ચમચી જેટલું પાણી નાખીને પીસી લેવી.
- 2
ત્યારબાદ તેને એક જ દિશામાં 15 થી 20 મિનિટ સુધી હલાવવી. જેથી તેમાં હવા ભરાય અને વડા સોફ્ટ અને ક્રિસ્પી થાય.
- 3
પછી તેમાં આદુની પેસ્ટ, ઝીણું સમારેલું મરચું, લીમડાના પાન નાના કટકા કરી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને મિક્સ કરી લેવું.
- 4
પછી તેલ ગરમ મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં વડા પાડી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા. હવે તૈયાર છે અડદની દાળના વડા. તેને નારિયેળની ચટણી સાથે અથવા એકલા પણ ખાઈ શકાય છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લહસુની અડદ દાળ
#EB#Week10#cookpadindia#cookpadgujarati અડદ ની દાળ બહુજ પૌષ્ટિક હોય છે.અમારા ઘરે શનિવારે હું આ દાળ બનાવતી હોઉં છું અને ઉપર લસણ નો તડકો કરીએ એટલે ટેસ્ટ તો અહાહા..... ખૂબ જ સરસ લાગે છે.તે રોટલી,ભાખરી કે રોટલા સાથે સરસ લાગે છે. Alpa Pandya -
અડદની દાળ (Adad Dal Recipe in Gujarati)
#AM1#અડદની દાળતીખી અને ચટાકેદાર અડદની દાળ બનાવી ખૂબ જ સરળ છે. Hetal Siddhpura -
-
-
-
-
અડદ દાળ મસાલા જૈન (Urad Dal Masala Jain Recipe In Gujarati)
#DAL#UDADDAL#Soulfood#rajsthani#LUNCH#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
-
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10અડદ ની દાળ બધા ઘરે બનાવતા જ હશે. બધા ની રીત અલગ અલગ હોય પણ એક વાર આ કાઠિયાવાડી રીત થી અડદ ની દાળ બનાવશો તો બધા આંગળા ચાંટતા રહી જશે. એક વાર જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી રીત થી અડદ દાળ, લોકો નહીં થાકે તમારા વખાણ કરતા Vidhi V Popat -
-
-
-
અડદ દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
બનાવવા માં સરળ અને ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે... Janvi Thakkar -
અડદ દાળ ઘુટ્ટો (Uraddal Ghute Recipe In Gujarati)
#DR#adaddalghutto#uraddalghute#cookpadgujratiમહારાષ્ટ્રમાં સાતારાની અડદ દાળનો ઘુટ્ટો ખૂબ પ્રખ્યાત છે. અડદ પચવામાં ભારે હોય છે, તેથી તેમાં કોથમીર, નારિયેળ, લીલાં મરચાં, લસણ અને આદુ ઉમેરી બનાવવામાં આવે છે.મહારાષ્ટ્રમાં આવેલ સાતારી લોકો આ દાળનો ઉપયોગ આ પ્રકારથી કરે છે, જેથી આ દાળ સ્વાદિષ્ટ અને પચવામાં હલકી પડે. Mamta Pandya -
-
-
-
-
પંચમ દાળ વડા (Pancham Dal Vada Recipe In Gujarati)
💐 પાંચજાતની દાળ પલાળીને પીસીને આ ટેસ્ટી વડા બનાવ્યા છે.#Trend.#week. 2.# post. 1.રેસીપી નંબર 79. Jyoti Shah -
-
મગની દાળ (mag dal recipe in Gujarati)
#goldenapern3#weak25#satvikહેલો, ફ્રેન્ડ્સ આ દાળ ઓછા તેલમાં અને ઓછા મસાલાથી બનાવેલી છે. હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
-
-
ધાબા સ્ટાઈલ મૂંગ દાલ (Dhaba Style Moong Dal Recipe In Gujarati)
#DRઆ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે અને બનાવવામાં પણ ઇઝી છે અને ખૂબ જ સરસ લાગે છે Kalpana Mavani -
-
-
કાળી ચૌદસ ના અડદ ની દાળ ના વડા (કકળાટ કાઢવા ના વડા)
#DFT#cookpadindia#Cookpadgujaratiઅડદ ની દાળ ના વડા Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16433410
ટિપ્પણીઓ (3)