તિરંગા સલાડ (Tiranga Salad Recipe in Gujarati)

સલાડ દરેક માટે સ્વાસ્થ્યવર્ધક છે શિયાળામાં સલાડ ખાવું વધારે સારું કેમકે અત્યારે બધા પ્રકારના શાકભાજી મળી રહે છે આજે રિપબ્લિક ડે ના દિવસે દિવસને ધ્યાનમાં રાખીને તિરંગા સલાડ બનાવી છે
હર કરમ અપના કરેંગે એ વતન તેરે લિયે
જય હિન્દ જય ભારત🇮🇳🇮🇳🇮🇳
તિરંગા સલાડ (Tiranga Salad Recipe in Gujarati)
સલાડ દરેક માટે સ્વાસ્થ્યવર્ધક છે શિયાળામાં સલાડ ખાવું વધારે સારું કેમકે અત્યારે બધા પ્રકારના શાકભાજી મળી રહે છે આજે રિપબ્લિક ડે ના દિવસે દિવસને ધ્યાનમાં રાખીને તિરંગા સલાડ બનાવી છે
હર કરમ અપના કરેંગે એ વતન તેરે લિયે
જય હિન્દ જય ભારત🇮🇳🇮🇳🇮🇳
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેપ્સિકમને ઓરેન્જ કેપ્સિકમને અને ડુંગળીને બધાને અલગ અલગ ડીસમાં કટ કરો
- 2
પછી એક વાડકીમાં ઓલિવર લઈ તેમાં મીઠું મરી પાઉડર સેક્સ ઓરેગાનો ચીલી ફ્લેક્સ સેક્સ લસણની ખીણ વધુ ઉમેરીને બરાબર મિક્સ કરી દો પછી બધું અલગ અલગ ડીસમાં સરળ સાંભળ્યું છે એમાં થોડું મિક્સ કરીને લગાવી દો
- 3
પછી તેને આપણા તિરંગા ની જેમ ડીશ મા સર્વ કરો તો તૈયાર છેતા કોઝ તિરંગા સલાડ
Similar Recipes
-
તિરંગા પીઝા (Tiranga Pizza Recipe In Gujarati)
#TR#તિરંગા રેસિપી#SJR#શ્રાવણ /જૈન રેસિપી Smitaben R dave -
કોબીનું સલાડ (Kobi Salad Recipe In Gujarati)
#GA4 #Week14#cabbageશિયાળામાં સલાડ ખાવું હેલ્થ માટે ખૂબ જ સારું છે અને શિયાળામાં કોપી પણ બહુ ફાઇન આવે છે ત દરેક લોકોએ સલાડ ખાવું જોઈએ Kalpana Mavani -
સલાડ(Salad recipe in Gujarati)
વેઇટ લોસ માટે આ સલાડ બહુ સારું છે અને સ્વાદિષ્ટ પણ છે.#GA4 #week5 #salad Ruchi Shukul -
-
ત્રિરંગા સલાડ (Tiranga Salad recipe in Gujarati)
સલાડ આપણા સવાસ્થ્ય માટે હેલ્થી, આરોગ્ય વર્ધક, અને ડાઈટ માટે બેસ્ટ ઓપ્શન છે. બધા ના ઘર માં રૂટિન માં અલગ - અલગ પ્રકાર ના સલાડ બનતા જ હોય છે. આજે મેં રિપબ્લિક ડે સ્પેશ્યલ ત્રિરંગા સલાડ બનાવ્યું છે. Jigna Shukla -
ત્રિરંગા નુડલ્સ (Triranga Noodles Recipe In Gujarati)
હેપ્પી રિપબ્લિક ડે સ્પેશિયલ ત્રિરંગા નુડલ્સ🧡🤍💚🇮🇳 Falguni Shah -
તિરંગા ઈડલી (Tiranga Idli Recipe In Gujarati)
#TRઆજનો દિવસ દરેક ભારતીય માટે અતિ વિશેષ છે..આજના દિવસે ભારત ને આઝાદી મળી હતી .એ વાત ને આજે ૭૫ વર્ષ પૂરા થયા.. આજે આઝાદી ના અમૃત મહોત્સવ માં કુકપેડ પણ એમાં ભાગ લઇ રહ્યું છે અને તિરંગા ની વાનગી બનાવાય છે .મેં પણ આજે તિરંગા ઈડલી બનાવીને આઝાદીના અમૃત મહોત્સવ માં મારું યોગદાન આપ્યું છે.. Sangita Vyas -
સલાડ (Salad Recipe in Gujarati)
સલાડ એવી વસ્તુ છે જે તમે રોજ ઉપયોગ કરો છો. ઘણીવાર એવું થાય કે એક જ પ્રકાર ના શાકભાજી વાળું સલાડ ખાઇ ને કંટાળો આવે ત્યારે તેમાં અલગ ડ્રેસિંગ કરી ને એડ કરવાથી અલગ ટેસ્ટ મળી રહે છે. Disha Prashant Chavda -
તિરંગા પાસ્તા (Tiranga Pasta Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#TricolorPasta#TirangaPasta#IndependenceDaySpecial.(Tricolor Pasta).🇮🇳🇮🇳 15 ઓગ્સ્ટ 1947નાં રોજ થી ઇતિહાસમાં આ સૌથી સુંદર દિવસ કહેવાય છે. ભારત દેશને બ્રિટશ શાસનથી આઝાદી મળ્યાં બાદ આ દિવસ આપણે ક્યારે પણ વિસરી નહી શકીએ. આ આઝાદી આપણા દેશના ફ્રીડમ ફાઈટરૅસની તપસ્યા અને બલીદાન થી મળી છે. આજની આ વાનગી ભારત દેશની 75 વર્ષગાંઠ પર અર્પિત કરીએ. 🇮🇳🙏જ્ય હીંદ 🇮🇳🙏. Vaishali Thaker -
સલાડ (Salad Recipe In Gujarati)
#Immunityઈમ્યુનીટી બુસ્ટર સલાડImmunity Booster Salad Daman Me Jiske...Kyun Na Khushi se Wo Diwana Ho Jaye...Aise Risque Corona Kal Me Pesh Duwao ka Nazarana Ho jaye....આજે તમારા માટે ઈમ્યુનીટી બુસ્ટર સલાડ લઈને આવી છું..... આ સલાડ ના એકેએક ingredients ના ફાયદા ની વાત કરવા જાઉં તો..... આખો નિબંધ લખાઈ જાય.....એટલું જરૂર થી કહીશ કે Sunday Ho Ya Monday...Roj khao Ye IMMUNITY BOOSTER SALAD Ketki Dave -
ચીઝ કોનૅ સાલસા સલાડ (Cheese Corn Salsa Salad Recipe In Gujarati)
#MA આ મારી મમ્મી નું ફેવરિટ સલાડ છે, નાના હોય ત્યારે વેજિટેબલ્સ ના ભાવે તો મમ્મી આવી રીતે ઉપરથી ચીઝ એડ કરી આ સલાડ જમાડતી, એ બહાને વેજિટેબલ્સ પણ જમાઈ અને પૂરતા વિટામિન્સ મળી રે. Rachana Sagala -
ચિકપીસ સલાડ (Chickpea Salad Recipe In Gujarati)
સલાડ ઘણી બધી જુદી-જુદી રીતે બને અને સલાડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું. કાચા શાકભાજી સાથે મગ, ચણા કે છોલેનું કોમ્બીનેશન ખૂબ સરસ છે. આ સલાડ પ્રોટીનથી ભરપૂર હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સલાડને સવારે કે બપોરે ભોજનમાં લઈ શકાય. Dr. Pushpa Dixit -
કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ ડ્રેસિંગ
નો ફાયર રેસિપી#NFR : કલર ફૂલ સલાડ વીથ મેયોનીઝ dressingદરરોજ ના જમવાના સલાડ નો ઉપયોગ કરવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ સાથે dressing હોય તો સલાડ નો ટેસ્ટ બમણો થઈ જાય. Sonal Modha -
-
કોર્ન પનીર સલાડ (Corn Paneer Salad Recipe In Gujarati)
આ સલાડ એકદમ હેલ્ધી & ટેસ્ટી છે #GA4 #Week8 Zarna Patel Khirsaria -
પાસ્તા સલાડ (Pasta Salad Recipe In Gujarati)
#GA4#Week5જયારે સલાડ નું નામ ave એટલે સીધા કાચા શાકભાજી દેખાય. પણ હવે સલાડ એકલું હેલ્થી ના રહેતા એના નવા ટેસ્ટી વેરિએશન પણ જોવા મળે છે.હું લઈને આવી છું પાસ્તા સલાડ જે ખાવામાં બહુ જ યમી લાગે છે. Vijyeta Gohil -
ગ્રીક સલાડ (Greek salad recipe in gujarati)
સલાડ નિયમિત ખાવું જોઇએ. કાચા વેજીટેબલ્સ હેલ્થ માટે બહુ જ સારા છે. તેમાંથી સારા પ્રમાણ માં ફાઇબર મળે છે. કદાચ રોજ એક ના એક પ્રકાર નું સલાડ ખાઈને કંટાળી ગયા હોવ તો આ સલાડ ચોક્કસ ટ્રાય કરજો. આપણે usually જે ingredients થી બનાવતા હોઈએ તેનો જ વપરાશ કરીને આ સલાડ બનાવી શકાય છે.#સાઇડ Nidhi Desai -
કેરેટ સૂપ
#સ્ટાર્ટમિત્રો અહિયા મેં ખૂબ જ હેલ્દી અને સિમ્પલ દરેક સિઝનમાં મળી રહે તેવા ઓરેન્જ કલરના ગાજરમાંથી કેરેટ સૂપ તૈયાર કરેલ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે Khushi Trivedi -
તિરંગા સ્પગેટી (Tiranga Spaghetti Recipe In Gujarati)
#TRઆઝાદીના અમૃત મહોત્સવ માં "ઘર ઘર તિરંગા" માંતિરંગો તો લહેરાવિશું જ,સાથે સાથે તિરંગા ની વાનગીઓ પણ બનાવીશું..આજે મેં તિરંગા સ્પગેટી બનાવી છે અને વેજીટેબલ ના રસ માંથી જ રંગો આપ્યા છે..સેફ્રોન રંગ કેસરિયા એટલે કે ભારત માતા માટે ગમે ત્યારે જાન ન્યોછાવર કરી શકીએ એટલુ શૌર્ય અને તાકાત..સફેદ રંગ... શાંતિ અને અમન માટે,દરેક ભારતીય ભાઈચારો રાખી શાંતિ થી રહે.લીલો રંગ.. સમૃધ્ધિ અને ખેત,ખલિયાન માટે..દેશ માં કદીય ભૂખમરો ના રહે અને માં અન્નપૂર્ણા ની મહેર હંમેશા ભારત માતા પર બની રહે..🇮🇳 Sangita Vyas -
-
પ્રોટીન સલાડ (Protein Salad Recipe in Gujarati)
સલાડ ના માધ્યમથી વિટામીન, મીનરલ્સ, આયન,ની કમી પૂરી થાય છે. ડાયટીશિયન ના અનુસાર સલાડ ને જમ્યા પહેલા ખાવું જોઇએ.લીલા શાકભાજીમાં વિટામીન 12 ની માત્રા વધારે હોય છે.આજે મેં પોટીન થી ભરપુર પનીર અને કઠોળ, શાકભાજી નો ઉપયોગ કરી 2 ર્પકાર ના સલાડ બનાવ્યા છે. જેમા મેં સામગ્રી કાચી અને બાફી ને લીધી Varsha Patel -
તિરંગા રાઈતા (Tiranga Raita Recipe In Gujarati)
#TR ભારત નાં વતની હોવા નું ગૌરવ છે. જય હિન્દ. મેરા ભારત મહાન HEMA OZA -
મેક્સીકન સલાડ(mexican salad recipe in gujarati)
#મેક્સીકન સલાડ અમેરિકા ની સાઉથ માં મેક્સિકોમાં ખવાઈ છે.જે થોડું તીખું હોય છે. એમા કઠોળ ,ચીઝ હોય છે. Mrs Viraj Prashant Vasavada -
મેયો સલાડ(mayo salad recipe in gujarati)
#સાઇડસાઈડ ડીશ ની વાત કરીએ એને સલાડ ના આવે એવું તો ના બને.આપણા ભોજન માં એનું આગવું મહત્વ હોય છે.સલાડ માંથી મેક્ઝીમમ ફાઇબર મળે છે. વેઈટ લોસ કરવા માટે લોકો સલાડ એન્ડ ફ્રૂઈટ્સ પાર વધારે મારો કરતા હોય છે. અને વિના પણ સલાડ પચવામાં સરળ એને પેટ ને ફૂલ રાખે છે.સલાડ આમ તો એમ જ પીરસવામાં આવે તો બહુ ભાવતું નાઈ તો મેં આજે જે સલાડ બનાવ્યું છે આ બનાવામાં સહેલું એને ખાવામાં સુપર યમ્મી છે.ક્યારેક ક્યારેક ડાઈટ નું ભૂત મને પણ વળગે છે તોઆ સાઈડ ડીશ મારી મેઇન ડીશ માં આઈ જાય છે 😂😂આ સલાડ મેં રેગ્યુલર શાકભાજી નો જ ઉપયોગ કર્યો છે. એક્સઓટિક શાકભાજી બહુ મોંઘા એને મળવામાં પણ મુશ્કેલ છે તો આ બનાવી લો હેલ્થી સલાડ. Vijyeta Gohil -
માય સ્ટાઈલ બ્રાઉન રાઈસ હેલ્ધી પ્લેટર વિથ ગ્રીન તાહીની ડ્રેસિંગ
ગાર્લિક અને પાર્સલી ફ્લેવર ના બ્રાઉન રાઈસ સાથે તાહિની ડ્રેસિંગ. બોલ પીનટ સલાડ અને સોતે કરેલા વેજીટેબલ્સ. અને એકદમ ઓછા તેલમાં શેકેલી અળવી. એક સરસ કોમ્બિનેશન છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે કંઈ હેલ્ધી પરફેક્ટ મીલ ખાવું હોય અત્યારે આ ઓપ્શન બેસ્ટ રહે છે. આ રેસીપી મારી પોતાની છે. Disha Prashant Chavda -
હેલ્ધી સલાડ વિથ ડ્રેસિંગ (Healthy Salad With Dressing Recipe In Gujarati)
આપણા ઘરમાં દરરોજ ના જમવાના માં લગભગ દરરોજ સલાડ તો બનતું જ હોય છે.તો આજે મેં સલાડ માટે નું ડ્રેસિંગ પણ બનાવ્યું છે.એના થી સલાડ એકદમ ટેસ્ટી લાગે છે 😋. Sonal Modha -
-
તિરંગા બરફી (Tricolour Barfi Recipe In Gujarati)
#independenceday21#tricolour_recipe#ff1#mithai#CookpadGujarati આજે ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો જાતિ અને પંથના લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે. આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભળી છે. જેમને દેશને આઝાદ કરવા કુરબાની આપી. આજના આ શુભ દિન ની ઉજવણી કરવા માટે મેં બધાનું ગળ્યું મોં કરવા માટે તિરંગા બરફી બનાવી છે..જે મે દૂધ અને મિલ્કપાઉડર માંથી બનાવી છે. આ બરફી ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી માંથી ઝટપટ બની જતી મીઠાઈ છે..જે એકદમ સોફ્ટ ને સ્વાદિસ્ટ બની છે... Happy Independence Day to all of You Friends..Jay Hind..🇮🇳🇮🇳🙏🙏 Daxa Parmar -
મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે. Asmita Rupani -
More Recipes
ટિપ્પણીઓ (2)