દૂધી નો મોરૈયો
રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર માં તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી દો, જીરૂ તતડે એટલે તેમાં લીલા મરચા અને મીઠો લીમડો નાખી છીણેલી દૂધી નાખી હલાવી લો.
- 2
હવે તેમાં પાણી, છાશ અને સ્વાદ મુજબ મીઠું મરચું, નાખી મોરૈયો એડ કરી બધું ઉકળે એટલે કૂકર નુ ઢાંકણ બંધ કરી ૨ સિટી વગાડી ગેસ બંધ કરવો.
- 3
કૂકર ઠંડુ પડે એટલે મોરૈયો બાઉલ માં કાઢી ઉપર થી કોથમીર અને દાડમ થી સજાવી સર્વ કરો.
- 4
શ્રાવણ માસમાં બનાવો ઝડપ થી કૂકર માં બની જાય તેવો ફરાળી દ્દુધી નો મોરૈયો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe in Gujarati)
#mahashivratri#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
મોરૈયાની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujaratiમોરૈયાની ખીચડી Ketki Dave -
ફરાળી ઢોંસા (Farali Dosa Recipe In Gujarati)
#GA4#Week3Key word: dosa#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દૂધી-સાબુદાણાની ખીર
#SJR#શ્રાવણ/જૈન રેશીપી#SFR#શ્રાવણ ફેસ્ટિવ રેશીપી#RB20#માય રેશીપી બુક Smitaben R dave -
-
-
-
થેપલા ને સૂકીભાજી (Thepla Suki Bhaji Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
શીંગ બટાકા ની ખીચડી (Peanuts Potato Khichdi Recipe In Gujarati)
#SJR#SFR#peanutspotatokhichdi#સીંગબટાકાનીખીચડી#faralikhichdi#cookpadgujarati Mamta Pandya -
-
બટાકા ની સુકી ભાજી ઈન્સ્ટન્ટ રેસિપી (Bataka Suki Bhaji Instant Recipe in Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR Sneha Patel -
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB#week15#moraiyo આ તો આપણે છાશ અને મીઠુ નાંખીને સાદી મોરૈયા ની ખીચડી બનાવીએ છીએ. પણ હુ તો હંમેશા વઘારેલો ખાટો મીઠો મોરૈયો બનાવુ છુ. Colours of Food by Heena Nayak -
પંજરી (જન્માષ્ટમી સ્પેશીયલ) લાલા નો પંજરી પ્રસાદ
#SFR#SJR#RB20#week_૨૦પંજરી (જન્માષ્ટમી સ્પેશીયલ)જન્માષ્ટમી પ્રસાદ Vyas Ekta -
વેજી મોરૈયો (Veggie Moraiyo Recipe In Gujarati)
#EBWeek15મોરૈયો પાચન માં હલકો હોય છે, તેમાં ફરાળી વેજીસ ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16440826
ટિપ્પણીઓ (2)