શેર કરો

ઘટકો

૫ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૧/૨ કપઘી
  2. ૨ ચમચીદળેલી ખાંડ
  3. ૨ નંગ તુલસીના પાન
  4. ટુકડા૬-૭ બરફનાં

રાંધવાની સૂચનાઓ

૫ મિનીટ
  1. 1

    એક બાઉલમાં બરફનાં ટુકડા અને ઘી ઉમેરી ને ૨ મિનીટ માટે ફેટી લો.

  2. 2

    માખણ તૈયાર થઈ જાય એટલે વધારાનું પાણી નિતારીને કાઢી લો.

  3. 3

    પછી તેમાં દળેલી ખાંડ ઉમેરીને મિક્સ કરી લો.

  4. 4

    તો માખણ મિસરી તૈયાર છે. તુલસીના પાન મૂકી ભગવાનને ધરાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Similar Recipes