મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકો ઘઉંનો લોટ
  2. ઝૂડી મેથી
  3. ૧ વાટકીકોથમીર
  4. પાવરુ તેલ
  5. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧/૪ ચમચીહળદર
  7. ચપટીહિંગ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. જરૂર મુજબ પાણી
  10. વાટકો તેલ થેપલા ચોડવવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં મેથી અને કોથમીર ધોઈને સમારીને ઉમેરી દેવી અને બધો મસાલો ઉમેરી અને લોટ બાંધી લેવો.

  2. 2

    પછી લોટને દસ મિનિટ સુધી રેસ્ટ આપવો.

  3. 3

    ત્યારબાદ લોટમાંથી મીડીયમ સાઈઝના લુઆ બનાવી થેપલા વણી લેવા અને બંને બાજુ તેલ લગાવી ને થેપલાને ચોડવી લેવા.

  4. 4

    હવે તૈયાર છે થેપલા. સાતમા ઠંડા થેપલા સાથે અથાણું સૂકી ભાજી ખાવાની ખૂબ જ મોજ પડે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes