વ્હાઈટ ઢોકળા (White Dhokla Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#SFR
શ્રાવણ ફેસ્ટિવલ રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ ચોખાને મેથીના દાણા નાખી આખી રાત પલાળીને રાખો ત્યારબાદ મિક્સર જારમાં જરૂર મુજબ પાણી નાખી બારીક પીસી લો અને બે કલાક માટે ઢાંકીને રહેવા દો
- 2
ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મિક્સ કરી લો અને કડાઈમાં પાણી ગરમ મૂકી સ્ટેન્ડ મૂકી ઢોકળા બનાવવાની થાળીમાં તેલ લગાવી ખીરું પાથરી દો અને ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરો અને ઢાંકીને 8 થી 10 મિનિટ માટે થવા દો
- 3
ત્યારબાદ થોડું ઠંડુ પડે પછી તેને ચપ્પુ ની મદદથી કાપીને અને સર્વિંગ પ્લેટમાં લઈને કોથમીર ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
વ્હાઈટ વઘારેલા ઢોકળા
#LBબાળકોને લંચબોક્સમાં આપવા માટેની વાનગી ખૂબ જ ટેસ્ટી અને સૉફ્ટ બને છે. Falguni Shah -
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati)
આ રેસિપી આથા વગર ના ઈનસ્ટટ ઢોકળાં ની છે #DRC #cookpad. #cookpad india Kirtida Buch -
-
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
-
-
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER : અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળાઅમદાવાદ ખાણીપીણી માટે પ્રખ્યાત છે ત્યાં બધી ટાઈપની વેરાઈટી મળી રહે છે નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવી આઈટમ અમદાવાદમાં મળી જાય છે. લગ્ન પ્રસંગ મા લાઈવ ઢોકળા નુ અલગથી કાઉન્ટર રાખવામા આવે છે .તો આજે મેં ઘરે અમદાવાદના ફેમસ ગરમાગરમ લાઈવ ઢોકળા બનાવ્યા. Sonal Modha -
-
-
-
મેંદા રવા ની ફરસી પૂરી (Maida Rava Farsi Poori Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Dr. Pushpa Dixit -
ઢોકળા (Dhokla recipe in gujrati)
#ભાત હેલો મિત્રો આજે હું લઈને આવી છું ઢોકળા. જે બધા નાં ફેવરિટ હોય છે.મે આજે સોફ્ટ અને જાળીવાળા બનાવ્યા છે. ઢોકળા એક એવી વસ્તુ છે જે ખાઘા પછી પણ સંતોષ ન થાય. Vaishali Nagadiya -
મસાલા થેપલા શીતળા સાતમ સ્પેશિયલ (Masala Thepla Shitla Satam Special Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Dr. Pushpa Dixit -
ખાટા ઢોકળા (Khata Dhokla recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ1 #સ્નેક્સ #post3 આજે બધાની ઘરે અને સ્પેશ્યલ ગુજરાતી ની ઘરે બનતા એક હેલ્ધી સ્ટીમ ઢોકળા બનાવેલ છે... Bansi Kotecha -
-
-
-
સ્ટીમ ઢોકળા (Steam Dhokla Recipe In Gujarati)
#RC1સ્ટીમ ઢોકળા નો સ્વાદ તો તેલ લસણ ની ચટણી સાથે આવે . Archana Parmar -
-
ઢોકળા અને ઈદડા (Dhokla Idada Recipe In Gujarati)
#FamPost-4 આ રેસીપી મારા દાદીજી સાસુ પાસે હું શીખી છું...દાદીજી દળવાની પત્થર ની ઘંટીમાં ઢોકળા નો લોટ હાથે દળી ને બનાવતા...હવે ઘંટી Antique piece બનીને રહી ગઈ છે ...મેં દાળચોખા પલાળી મિક્સર જારમાં પીસીને લીધા છે અને ઢોકળા - ઇદડા બનાવ્યા છે. Sudha Banjara Vasani -
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16453987
ટિપ્પણીઓ (6)