ઝીણી સેવ (Jhini Sev Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. ૨ કપબેસન
  2. ૧/૨ કપતેલ
  3. ૧/૨ કપપાણી
  4. ૧/૪ ટીસ્પૂનહિંગ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં બેસન ને ચાળી લો, એક વાસણમાં તેલ, પાણી લઈ બરાબર ફીણી લો

  2. 2

    તેમાં મીઠું, હીંગ નાખી, ધીરે ધીરે બેસન નાખતા જાવ અને મિક્સ કરો તળવા માટે તેલ ગરમ કરો, સેવ માટે ની જાળી સંચામાં ફીટ કરી બેસન ભરી લો

  3. 3

    હવે ગરમ તેલમાં સેવ પાડી લો, બન્ને બાજુ ફેરવીને સેવ તળી લો, આ સેવ ગરમ ગરમ પણ ખાઈ શકાય અને સ્ટોર પણ કરીને પછી ખાઈ શકાય,

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes