રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપબેસન
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 1 ટી સ્પૂનઅજમો
  4. 1 ટેબલ સ્પૂનસંચળ પાઉડર
  5. 1/2 ટેબલ સ્પૂનમરી પાઉડર
  6. 1/2 ટી સ્પૂનહળદર
  7. 1 ટેબલ સ્પૂનલાલ મરચુ પાઉડર
  8. 2 ટેબલ સ્પૂનતેલ મોણ માટે
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેસન મા બધી સામગ્રી એડ કરી જરુર મુજબ પાણી નાખી સેવ નો લોટ બાંધી લો.

  2. 2

    જાડી,ઝીણી જેવી સેવ પાડવી હોય તે જારી સંચા મા મૂકી સંચા ને તેલ થી ગ્રીસ કરી લોટ ભરી લો.

  3. 3

    તેલ ને ગરમ કરી બધી સેવ પાડી લો. તો તૈયાર છે ચટપટી રતલામી સેવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes