પનીર ટીકા (Paneer Tikka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ બાઉલ મા પનીર ના ટૂકડા નાંખો... હવે સરસવ તેલ, મીઠું, મરચુ & હીંગ નાંખી સારી રીતે મિક્સ કરો... હવે રેડ કેપ્સિકમ નાખી બાજુમા રાખો
- 2
૨૦ મિનિટ રહી મસ્કા મિક્ષ્ચર તૈયાર કરો : એના માટે ૧ બાઉલ મા મસ્કા દહીં, મેયોનીઝ, લાલ મરચુ,હીંગ, ધાણાજીરૂ,મીઠું,દાળિયા પાઉડર, આદુ મરચાની પેસ્ટ,& અજમો મસળીને નાંખો...& એને હાથ થી સારીરીતે મીક્ષ કરો..... હવે પનીર & કેપ્સિકમ નાંખો... હાથથી જ મીક્ષ કરો....
- 3
૧ નોનસ્ટિક પેન મા પહેલા સરસીયુ નાંખી એનો ધૂમાડો થવા દો... હવે બટર નાંખો & હવે ધીમા તાપે પનીર ને ચારે બાજુ શેકાવા દો...વચ્ચે વચ્ચે ઉપર બટર કે ઘી નાંખો...ચારે બાજુથી શેકાઈ જાય એટલેગેસ બંધ કરી એને સર્વિંગ ડીશ મા કાઢો....ઉપર તંદૂરી મસાલો ભભરાવો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાદા પનીર ટીકા (Simple Paneer Tikka Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસાદા પનીર ટીકા Ketki Dave -
ઇન્ડિયન પનીર ટીકા (Indian Paneer Tikka Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiઇંડિયન પનીર ટીકા Ketki Dave -
તંદુરી બ્રોકોલી (Tandoori Broccoli Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiતંદુરી બ્રોકોલી Ketki Dave -
-
બેંગન ભરતા (Baingan Bharta Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujaratiબેંગન ભરતા Ketki Dave -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર બટર મસાલા Ketki Dave -
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#PSR#cookpadindia#cookpadgujaratiપંજાબી સબ્જી રેસીપીપનીર બટર મસાલા Aavo Hujurrrrr Tumkooo... PANEER BUTTER MASALA KhilaunDil ❤️ Zooooom jaye Aise Ras Aaswad me le chaluuuuu... Ketki Dave -
પનીર અફઘાની કરી (Paneer Afghani Curry Recipe In Gujarati)
#PC#cookpadindia#Cookpadgujaratiપનીર અફઘાની કરી Ketki Dave -
-
-
-
દહીં પાપડ સબ્જી (Curd Papad Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiદહીં પાપડ સબ્જી Ketki Dave -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#SD#cookpadindia#Cookpadgujaratiપંજાબી છોલે Ketki Dave -
-
તવા પનીર કુલ્ચા પીઝા (Tawa Paneer Kulcha Pizza Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપનીર પીઝા Ketki Dave -
મખની સૉસ ફોર પાસ્તા (Makhni Sauce For Pasta Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati મખની સૉસ ફોર પાસ્તા Ketki Dave -
-
પનીર વેજ. હોટ ડોગ (Paneer Veg Hot Dog Recipe In Gujarati)
#FDS#cookpadindia#Cookpadgujaratiપનીર વેજ હૉટ ડોગ મારી ફ્રેંડ કલ્પનાની આ ખૂબ જ પ્રિય વાનગી છે... અત્યાર સુધી અમે બહાર થી મંગાવી દેતા હતા..... આ મારો પહેલો પ્રયાસ છે... & હવે તો વારંવાર બનાવતી રહીશ.... Ketki Dave -
જુવાર નુ ખીચુ (Jowar Khichu Recipe In Gujarati)
#MFF#cookpadindia# Cookpadgujaratiજુવાર નુ ખીચું Ketki Dave -
ટામેટા ગાજર & દૂધીનો સુપ (Tomato Carrot Bottle Gourd Soup Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujaratiટામેટા, Ketki Dave -
ચીઝી પાલક (Cheesy Palak Recipe In Gujarati)
#WLD#MBR7#cookpadindia#cookpadgujaratiચીઝી પાલક Ketki Dave -
ઇટાલિયન પોટેટો (Italian Potatoes Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiઈટાલિયન પોટેટો આ રેસીપી મેં MONIKA JAIN Ketki Dave -
કાજુ ચૉકલેટ મોદક (Cashew Chocolate Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકાજુ ચૉકલેટ મોદક Ketki Dave -
તરબુચ ના વ્હાઇટ ભાગના મુઠિયા (Watermelon White Part Muthia Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiતરબુચ ના વ્હાઇટ ભાગના મુઠિયા Ketki Dave -
સ્ટ્રોબેરી ચટણી આચાર (Strawberry Chutney Aachar Recipe In Gujarati)
#WP#cookpadindia#cookpadgujaratiસ્ટ્રોબેરી ચટણી આચાર Ketki Dave -
-
-
આચારી આલુ (Aachari Potatoes Recipe In Gujarati)
#SJR#cookpadindia#Cookpadgujaratiઆચારી આલુ Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16730746
ટિપ્પણીઓ (21)