રાઇતું (Raita Recipe In Gujarati)

Smitaben R dave @Smita_dave
રાઇતું (Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પલાળેલી રાઈમાંથી એક વાટકીમાં પાણી નીતારી લો.અને પત્થરની ખરલમાં રાઈને જીણી વાટી લો પછી તેમાં એક ચમચી તેનું નીતારેલુ પાણી ઉમેરી લસોટો પાણીની જરૂર લાગે તેમ નીતારેલુ પાણી ઉમેરી લસોટતા જાઓ.લસોટાઈને એકદમ મલમ જેવુ થાય પછી 5-7મિનીટ ફીણો.જેથી તેમાં જેણ (ફીણ)આવે.રાઈમાં જેણ વધુ આવે તેમ રાઈની તીખાશ આવે અને રાઇતું ટેસ્ટી બને.
- 2
હવે ફીણેલી રાઈને દહીંમાં ઉમેરી દો અને મીઠું અને ખાંડ ઉમેરો અને મિક્સ કરી લો.
- 3
ત્યારબાદ તેમાં કેળાં, કાકડી,તથા દાડમના દાણા ટોપરૂ મરચાંની કટકીઓ ઉમેરી મિક્સ કરી લો.કાજુ-બદામની છીણ ઉમેરી દો અને મિક્સ કરી લો.કોથમીર તથા ટેસ્ટ મુજબ લાલ મરચું પાઉડર ઉમેરી શકાય
હવે સર્વિંગ બાઉલમાં રાઇતું લઈ સર્વ કરો - 4
તૈયાર થયેલ રાઇતું સર્વિંગ બાઉલમાં લઈ થેપલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
"રાઇતું"(raitu recipe in gujarati
#સાતમ#વેસ્ટ ગુજરાતગુજરાતમાં બાર મહિને આવતો તહેવાર શિતળા સાતમ .બહેનો હોંશેહોંશે વિવિધ રસોઈ બીજ-ત્રીજથી બનાવવાનું શરૂ કરે .કારણ ઘણાને આ સાતમ નિમિત્તે તાવડો ન મંડાય.તેથી ઘણા એકલા થેપલા જ બનાવે.પણ રાઇતું તો સૌ બનાવે જ.થેપલા-રાઇતું એક અનોખું જ સંયોજન .બીજી બધી ભારે વાનગી એટલે કે,મિઠાઈ ફરસાણ ખાય તેને પચવામાં મદદ કરતી વાનગી એટલે 'રાઇતું' તો આજે હું આપની સમક્ષ રાઇતું ની રેશિપી લઈને આવી છું. જે તમે જરૂરથી બનાવશો. Smitaben R dave -
દૂધી-સાબુદાણાની ખીર
#SJR#શ્રાવણ/જૈન રેશીપી#SFR#શ્રાવણ ફેસ્ટિવ રેશીપી#RB20#માય રેશીપી બુક Smitaben R dave -
શીતળા સાતમની કુલેર પ્રસાદ (Shitla Satam Kuler Prasad Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેશીપી#SFR#શ્રાવણ ફેસ્ટીવ રેશીપી Smitaben R dave -
-
-
વેજ. પીઝા ફરાળી (Veg Pizza Farali Recipe In Gujarati)
#AA2#અમેઝિંગ ઓગષ્ટ 2#SJR#શ્રાવણ/જૈન રેશીપી Smitaben R dave -
-
કારેલા નું ક્રીસ્પી શાક (Karela Crispy Shak Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/જૈન રેશીપી Smitaben R dave -
-
-
ફરાળી ચટપટી પેટીસ
#ATW1#TheChefStory#week1#SJR#શ્રાવણ/જૈન રેશીપી#RB20#માય રેશીપી બુક Smitaben R dave -
-
ચીકુ ચોકલેટ મિલ્કશેક (Chikoo Chocolate Milkshake Recipe In Gujarati)
#CDY#cookpadindia#cookpadgujratiઆપણે બાળકો ને ભાવતી જાત- જાતની વાનગીઓ બનાવતા હોઈએ છીએ.અને બાળકો હોંશે - હોંશે ભાવતી વાનગી ખાતા પણ હોય છે. પરંતુ મિલ્ક નાના બાળકોને ભાવતું હોતું નથી. આપણે અલગ પ્રકારથી મિલ્ક રેસિપી બનાવશુ તો બાળકો ચોક્કસ ટ્રાય કરશે. મિલ્કથી બાળકો ને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે એ માટે મે મિલ્ક માં ચોકલેટ ફ્લેવરમા ચીકુ ચોકલેટ મિલ્કશેક બનાવ્યો છે. જે બાળકો ને ખુબ જ પસન્દ આવશે. Jigna Shukla -
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેશીપી.#RB 20#Week 20#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
કાકડીનું રાઇતું (Kakadi Raita Recipe in Gujarati)
#સાઇડ#પોસ્ટ_૨કાકડી અને દહીં બંને બહું ગુણકારી અને ઠંડક આપનાર છે. Urmi Desai -
ફ્રુટ રાઇતું (Fruit Raita Recipe In Gujarati)
#SJR#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
રાઈસ ચીલા
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB20વીક 20શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJR Kamlaben Dave -
ચોકલેટ બરફી
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB20વીક 20શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJR Juliben Dave -
ચોકલેટ બરફી
અમેઝિંગ ઓગસ્ટ 🥮🧁🧋🥙#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB17વીક 17શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJR Kamlaben Dave -
-
રાઈસ ચીલા
#AA2શ્રાવણ ફેસ્ટિવ રેસીપીસ 🍟🥙😍#SFRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB20વીક 20શ્રાવણ / જૈન રેસીપીસ 🍟🥙😍#SJRસ્ટ્રીટ ફૂડ રેસીપી ચેલેન્જ 🤩🤩#ATW1#TheChefStory Juliben Dave -
-
રાઇતું (Raita Recipe In Gujarati)
#SJR શ્રાવણ મહિના ની સાતમ માં બહેનો ઠંડું એકટાણુ કરે, એકટાણા માં રાઇતું હોય તો મજા પડી જાય. 😋 Bhavnaben Adhiya -
-
દાડમ બીટ નું ફરાળી રાઇતું (Pomegranate Beetroot Farali Raita Recipe In Gujarati)
#RC3#WEEk3#RED Smitaben R dave -
ચટપટો ફરાળી ચેવડો (Chatpata Faral Chevda Recipe In Gujarati)
#SJR#post4#SFR#Cookpad#CooKgujarati#Cookpadindia# શ્રાવણ જૈન રેસીપી Ramaben Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16450047
ટિપ્પણીઓ (4)