ચોખાના લોટના મોદક (Rice Flour Modak Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#SGC
#cookpadindia
#cookpadgujarati
ચોખાના લોટ ના મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ટીસ્પૂનઘી
  2. ૧ ટીસ્પૂનબુરુ ખાંડ
  3. ૧.૫ ટીસ્પૂન ચોખાનો લોટ
  4. ચપટીઇલાઈચી પાઉડર
  5. સજાવટ માટે ગોલ્ડન બોલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ ડીશ મા ઘી અને ખાંડ નાંખી ખૂબ ફીણો... એકદમ ફ્લફી થવુ જોઈએ

  2. 2

    હવે એમા ચોખા નો લોટ અને ઈલાયચી પાઉડર નાંખી મીક્સ કરો અને એને મોદક મોલ્ડ મા ભરો

  3. 3

    ૧ મિનિટ પછી એને અનમોલ્ડ કરો....હવે એને સર્વિંગ ડીશમા કાઢો & ગોલ્ડન બોલ થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes