સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્લેટમાં પાપડી પૂરી ગોઠવી દો. ઉપર મેશ પોટેટો મૂકી બધી ચટણી વારાફરતી મૂકો.
- 2
હવે ચાટ મસાલા ભભરાવી, ડુંગળી મૂકો. છેલ્લે કોથમીર ભભરાવો. અને ઝીણી સેવ ભભરાવી સર્વ કરો. અહીં મેં શેરડી નાં રસ સાથે સર્વ કર્યું છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈન્સ્ટન્ટ પાણી પૂરી (Instant Panipuri Recipe In Gujarati)
#NFR#No fire recipe challange Dr. Pushpa Dixit -
સેવપૂરી (Sev Puri Recipe In Gujarati)
#NFR#cookpad_guj#cookpadindiaભારત નું પ્રચલિત ચાટ ની શરૂઆત મુંબઇ, મહારાષ્ટ્ર થી થઈ હતી. સ્ટ્રીટ ફૂડ ની સાથે સાથે સેવપૂરી રેસ્ટોરન્ટમાં પણ પીરસાય છે. ગરમી માં આમ પણ ભારે ભોજન ખાવાની અને બનાવા ની ઈચ્છા થતી નથી ત્યારે ચાટ એ ઉત્તમ વિકલ્પ રહે છે. Deepa Rupani -
-
-
બોમ્બે સ્ટાઇલ સેવ પૂરી (Bombay Style Sev Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#streetfood#cookpadindia#cookpad_guj Parul Patel -
-
-
-
આલુ પાપડી ચાટ (Aloo Papdi Chaat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Gujarati#Week8#FFC8 : આલુ પાપડી ચાટ#FFC8 : આલુ મીની ( પાપડ )પાપડી ચાટચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ભેળ , છોલે ચાટ ઘણી બધી ટાઈપ ના ચાટ બનાવતા હોય છે તો આજે મેં આલુ ચાટ બનાવ્યું. Sonal Modha -
-
-
સ્પ્રોટસ દહીં પૂરી (Sprouted Dahi Puri Recipe In Gujarati)
#EBહેલ્થી દહીં પૂરી ની રેસીપી મૂકી છે, જેમાં મિક્સ સ્પ્રોટસ છે,જે મારાં ઘરે ઉનાળા મા ખાસ બને છે અને બધાની પસંદ છે Ami Sheth Patel -
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PS#post1#cookpadindia#cookpad_gujચટપટી ચાટ એ ભારતીય ભોજન નું મુખ્ય અંગ ગણી શકાય. ભારતભર માં દરેક પ્રાંત,પ્રદેશ અનુસાર વિવિધ ચાટ ખવાય છે. એમાં પાણી પૂરી, દહીં પૂરી, સેવ પૂરી, આલુ ટીક્કી ચાટ, રગડા પેટીસ , ભેળ પૂરી જેવી ચાટ બધે જ એટલી પ્રચલિત છે.ચાટ એ એવું વ્યંજન છે જે તમે નાસ્તા તરીકે અથવા મુખ્ય ભોજન તરીકે પણ ખાય શકો છો. ગરમી માં જ્યારે ખાવાની ઈચ્છા ઓછી થતી હોય ત્યારે દહીં પૂરીજેવા વ્યંજન વધુ પસંદ આવે છે. Deepa Rupani -
-
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#Week3દહીં પૂરી નામ સાંભળીને મોઢા માં પાણી આવી જાય. સાંજે નાસ્તામાં બેસ્ટ ઓપ્શન છે. ઝટપટ બની જાય છે. Chhatbarshweta -
-
બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SFCStreet food recipe challenge Parul Patel -
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
#EB#week3#PSચટપટી વાનગી નું નામ આવે એટલે સૌથી પેહલા પાણી પૂરી અને ચટણી પૂરી જ યાદ આવે . Deepika Jagetiya -
-
-
બ્રેડ કટકા(Bread Katka Recipe In Gujarati)
રાજકોટ /જામનગર /સ્પેશિયલ રેસીપી#RJS : બ્રેડ કટકા જામનગરનુ પ્રખ્યાત street food મા નુ આ એક બ્રેડ કટકા છે. ચાટનું નામ સાંભળતા નાના-મોટા ના મોઢામાં પાણી આવી જાય છે. તો આજે મેં ડીનર મા બ્રેડ કટકા બનાવ્યા. જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધાને ભાવે તેવી ચાટ ડીશ છે.તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Modha -
-
મેંગો પૂરી(mango puri recipe in Gujarati)
#માઇઇબુકઅત્યાર સુધી બધા એ પાણીપુરી, મસાલાપુરી, દહિપુરી, સેવપુરી તો ખાધી હશે અને ઘરે બધા બનાવતા પણ હશે. પરંતુ આજે હું એકદમ યુનિક એને બધા ને ભાવે એવી ચટપટી પૂરી ની રેસિપી લઈને આવી છું. આ રેસિપી એક વાર જરૂર થી ટ્રાય કરજો. નાના બાળકો થી લઈ નાના મોટા બધાને ભાવશે. Saloni Niral Jasani -
-
-
શેરડી નો રસ (Sugarcane Juice Recipe In Gujarati)
#NFR#નો Fire Recipe#SRJ#super recipes of June Dr. Pushpa Dixit -
ભેળ અને ભેળ પૂરી(bhel puri recipe in gujarati)
પહેલાના સમયમાં ચોપાટીની ભેળપૂરી ખૂબ વખણાતી. મુંબઈમાં ભેળની મજા માણવી હોય તો ગલીને નાકે નાનકડું ઠેલું લઈને ઉભા રહેતા ફેરિયા (ભૈયા)ની પાસે ખાવી જોઈએ. મુંબઈમાં સેવપુરી-ભેળપુરીનો વ્યવસાય મોટે ભાગે ઉત્તર પ્રદેશના વતનીઓ ચલાવે છે અને તેમને 'ભૈયાજી' કહીને સંબોધાય છે. Vidhi V Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16280499
ટિપ્પણીઓ (6)