વેજ ઈડલી ટકાટક (Veg Idli Takatak Recipe In Gujarati)

Smitaben R dave @Smita_dave
વેજ ઈડલી ટકાટક (Veg Idli Takatak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવા ને બાઉલ માં લઇ દહીં અને પાણી ઉમેરી પલાળી 15 મિનિટનો રેસ્ટ આપો.15 મિનિટમાં રવો ફૂલીને તૈયાર થઈ જશે.એ દરમ્યાન બધાં વેજ. સમારીને તૈયાર રાખો.વટાણા ફ્રોજન હોય તો પારબોઈલ કરી રાખો.
- 2
ઢોકળીયામા પાણી રાખી ગરમ કરવા મૂકો તૈયાર થયેલ રવામાં લીલાં વટાણા,ગાજર,ટામેટાં, મરચાં ઉમેરી દો. મીઠું નાખી હલાવી લ્યો.હવે ઈનો નાખી ખૂબ ફીણી લ્યો. ઈડલી ના સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી ખીરું પાથરી ઢોકળીયામાં દશ મિનિટ માટે થવા દયો.
- 3
દસ મિનિટ પછી ઈડલી તૈયાર થઈ જાય એટલે ઠંડી થવા દો.ઠંડી થયે કાઢી લ્યો.તૈયાર છે ટકાટક વેજ.ઈડલી.તેને દહીં પર લાલ મરચું છાંટી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચોખા ના લોટ ની ઈડલી (Chokha Flour Idli Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેશીપી ચેલેન્જ Smitaben R dave -
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR#Post5#September Sueper 20#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
-
-
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSRસપ્ટેમ્બર સુપર 20 🥮🧁🧋🥙 રેસીપી ચેલેન્જ માટે ઈડલી ટકાટક ચા સાથે નાસ્તા માં સર્વ કરી. Dr. Pushpa Dixit -
-
સોયા ચીલી ઈડલી ટકાટક (Soya Chili Idli Takatak Recipe In Gujarati)
#30mins#SSR#cookpadindia#cookpadgujarati#leftover Keshma Raichura -
-
-
-
-
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#DTRઈડલી એ ઇન્સંટ નાસ્તા માટે નો બેસ્ટ ઓપ્સન છે.તરત જ બનાવી શકાય છે.અને તેમાં વિવિધ વ્યંજનો ઉમેરી ને વેરીએશન કરી સ્વાદ માં પણ વધારો કરી શકાય છે. Varsha Dave -
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia ઈડલી ટકાટક ઝટપટ બનતી ડીશ છે.તે નાસ્તા માં કે ડીનર પણ ખાઈ શકાય છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે મેં નાસ્તા માં બનાવી જે ખાવાની ખૂબ જ મઝા આવી.તેને અલગ અલગ રીતે બનાવાય છે ગ્રેવી ને અને ઈડલી ને અલગ રાખી ને સર્વ થાય અને ગ્રેવી માં જ ઈડલી ના ટુકડા ઉમેરી મીક્સ કરી ને પણ સર્વ થાય.મેં ગ્રેવી માં જ ઈડલી ના ટુકડા ઉમેરી બનાવી. Alpa Pandya -
-
બટર ઈડલી સ્પાઇસી ટકાટક (Butter Idli Spicy Takatak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
-
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR આજે મે ચોખા ની ઈડલી ટકાટક બનાવી છે જે ટેસ્ટી અને હેલધી પણ છે અને ફટાફટ બની પણ જાય છે hetal shah -
-
ઈડલી ટકાટક વિથ વેજીટેબલ (Idli Takatak With Vegetable Recipe In Gujarati)
#SSRસુરતમાં વેજીટેબલ ઈડલી ખૂબ જ મસ્ત મળતી હોય છે તેમાં બધી ચાઈનીઝ ફ્લેવર ઉમેરવામાં આવે છે મેં આજે સાદી વેજીટેબલ વાળી પણ ટેસ્ટી ટકાટક ઈડલી બનાવી છે Kalpana Mavani -
વેજિટેબલ રવા ઈડલી (Vegetable Rava Idli Recipe In Gujarati)
#goldenapron3#week 14#ડીનર Dharmista Anand -
ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
#SSR સાઉથ ઈન્ડિયન વાનગી બનાવી ને ખવડાવી ગમે તેમાં પણ હવે અલગ અલગ રેસીપી થી વાનગીઓ બનતી જોઇને ખાઈએ છીએ. HEMA OZA -
-
રવા ની ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB આમાં ખીરા ને આથો આવવા દેવાની જરૂર પડતી નથી 15 મિનિટ ની તૈયારી માં બને છે રવો ક્રશ કરવાથી ઈડલી લીસી બને છે Bina Talati -
જાલમુરી (Jhal Muri Recipe In Gujarati)
#SSR#સપ્ટેમ્બર સુપર 20#30mins#fatafat જાલમુરી એ મુખ્ય બંગાળી કલકત્તા શહેરનું ફેમસ સ્ટ્રીટ ફૂડ રેશીપી છે.મુરી એટલે મમરા થોડી પ્રીપેએશન કરતાં એકદમ સરળ અને ફટાફટ વાનગી કહી શકાય.સવારે નાસ્તામાં, ટી ટાઈમમાં, છોટી છોટી ભૂખ,લંચબોકસમા કે રાત્રે હલકા ફૂલકા ડીનરમા પણ લઈ શકાય એવી રેશીપી છે.. Smitaben R dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16541093
ટિપ્પણીઓ (3)