ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટ
2વ્યક્તિ
  1. 4 નંગઈડલી
  2. 1ચમચો તેલ
  3. 1 ચમચીલાલ મરચું
  4. 1/2 ચમચી હળદર
  5. જરૂર પ્રમાણે મીઠું
  6. 1 ચમચીરાઈ
  7. 1 ચમચીજીરૂ
  8. ચપટીહિંગ
  9. ગાર્નીશિંગ કરવા માટે કોથમીર અને લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

10મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઈડલી બનાવી લેવી પછી તેના નાના નાના ટુકડા કરી લેવા

  2. 2

    એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું નો વઘાર કરી હિંગ નાખી તેમાં ચપટી હળદર નાખી ઈડલીના ટુકડા નાખી બરાબર મિક્સ કરી લેવા

  3. 3

    ત્યાર પછી જરૂર પૂરતું મીઠું લાલ મરચું બીજી થોડી હળદર નાખી બરાબર હલાવી અને ઉપરથી કોથમીર અને લીમડાના પાન થી ગાર્નીશ કરી લેવા

  4. 4

    સર્વિંગ ટ્રેમાં લઇ સર્વ કરો તો તૈયાર છે આપણું ઈડલી ટકાટક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes