સ્વિટ ટાકોઝ એપલ સિનેમન ડ્રાયફ્રુટ વિથ આઈસ્ક્રીમ

HEMA OZA
HEMA OZA @HemaOza

#ATW2
#TheChefStory
ખુબ ખુબ આભાર શેફ સાગરજી એ શીખવેલ એપલ પરાઠા માંથી પ્રેરણા લઈને મે આ રેસીપી બનાવા નો પ્રયત્ન કયોૅ છે. એપલ સિનેમન ટેસ્ટ લાજવાબ લાગે છે.
Thank you for Chef sagarji.

સ્વિટ ટાકોઝ એપલ સિનેમન ડ્રાયફ્રુટ વિથ આઈસ્ક્રીમ

#ATW2
#TheChefStory
ખુબ ખુબ આભાર શેફ સાગરજી એ શીખવેલ એપલ પરાઠા માંથી પ્રેરણા લઈને મે આ રેસીપી બનાવા નો પ્રયત્ન કયોૅ છે. એપલ સિનેમન ટેસ્ટ લાજવાબ લાગે છે.
Thank you for Chef sagarji.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 1 વાટકીમલટીગ્રેન આશીર્વાદ નો લોટ
  2. 1 વાટકીગોળ
  3. 1 ચમચીતલ
  4. તળવા માટે તેલ
  5. 1નાનું સફરજન
  6. 3 ચમચીકાજુ બદામ પિસ્તા સમારેલા
  7. 1 ચમચીઘી
  8. 1 ટુકડો તજ
  9. 1 કપવેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ટાકોઝ બનાવવા માટે

  2. 2
  3. 3

    એક બાઉલ માં લોટ લઈને તેમાં તલ ને મુઠી પડતું મોણ નાખી લો એક વાટકા મા ગોળ સમારી તેમા 4 ચમચી પાણી નાખી પલાળી રાખો. હવે ગોળ ઓગળી જાય એટલે તેનાથી લોટ બાંધી લો

  4. 4

    હવે ટાકોઝ વણી લો એક કડાઈ માં તેલ ગરમ કરી ચીપીયા ની મદદથી તળી લો.

  5. 5

    હવે સફરજન ને ખમણી લો. તજ નો ભુકો કરી લો. એક વધારીયા માં ઘી લ ઈ તેમાં ડા્યફૂટ સાતમી લો ને એક ડીશ માં લ ઈ લો. તેમાં જ ઘી મુકી તજ નો ભુકો ને ખમણેલું સફરજન મુકી થોડીવાર થવા દો.

  6. 6
  7. 7

    હવે ટાકોઝ ને એસેમ્બલ કરો ટાકોઝ માં પહેલા એપલ સિનેમન ડ્રાયફ્રુટ મુકો પછી આઈસ્ક્રીમ મુકી ઉપર થોડા ડ્રાયફ્રુટ મુકી ગાર્નિશ કરો. તો આપણા સ્વિટ ટાકોઝ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
HEMA OZA
HEMA OZA @HemaOza
પર

Similar Recipes