મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી મા બધું ઉકાળી સોસ નાખી ને બરાબર ઊકળી જાય એટલે રેડી છે. શાકભાજી સાવ બારીક અને બારીક સમારવું. ચોપર માં કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
Masala box chllange#cooksnapchallenge#મસાલાબોક્સ Vaishaliben Rathod -
-
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#WCR#ચાઈનીઝ રેસીપી ચેલેન્જશિયાળામાં ગરમાગરમ સૂપ કોને ન ભાવે?? તેમાં પણ મનચાઉં સૂપ.. શરદી થઈ હોય તો જો આ સૂપ પીવો તો ખૂબ જ રાહત મળે. Dr. Pushpa Dixit -
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SJC શિયાળાની મોસમમાં આ બધા હોટ સૂપ પીવાની મજા કંઈક ઔર હોય છે તમે અલગ અલગ જાતના સૂપ બનાવીને પી શકો છો Tasty Food With Bhavisha -
-
-
વેજીટેબલ મનચાઉં સૂપ (Vegetable Manchow Soup Recipe In Gujarati))
#MRC#Cookpadindia#Cookpadgujrati જીભનો ચટાકો એટલે ચાઈનીઝ વાનગીઓ.એકવાર ખાવ એટલે વાંરવાર ખાવાનું મન થાય.. પછી કોઈ પણ ઋતુ હોય સૂપ આપણે કોઈ પણ સમયે લેવું પસંદ કરીએ છીએ. Vaishali Thaker -
-
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#MFF વેજ મનચાઉં સૂપ with વેજ ચીઝ ગાર્લિક બ્રેડ Parul Patel -
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2 આ સૂપ મારા બાળકો ને બહુ જ ભાવે છે.શિયાળા માં આ સૂપ પીવા ની વધારે મજા આવે છે. Vaishali Vora -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
#SPRમનચાઉં સૂપ શિયાળામાં પુષ્કળ શાકભાજી નો ઉપયોગ કરી ને બંને છે.. ગાજર અને કોબીજ,લીલી ડુંગળી, કેપ્સીકમ આદું આ બધાં માંથી આપણા શરીરમાં પુષ્કળ વિટામિન અને મિનરલ્સ મળે છે..એટલે શિયાળામાં શરીરને ગરમી મળી રહે છે..અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2શિયાળામાં ગરમા ગરમ વેજ મન્ચાઉ સુપ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રહે છે આ સુપ આદુ, લસણ અને મરચાની ના સ્વાદથી ભરપૂર હોય છે. Hetal Siddhpura -
-
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2અમારા ઘર માં સૌ નો પ્રિય સૂપ છે. શિયાળા માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે. આ રીતે બનાવા થી રેસ્ટોરન્ટ જેવો જ બને છે. Arpita Shah -
-
-
-
મનચાઉં સૂપ (Manchow Soup Recipe In Gujarati)
ખાસ કરીને શિયાળામાં અને જો શરદી થઈ હોય ત્યારે ગરમાગરમ🔥મનચાઉં સૂપ મળે તો જલસો પડી જાય. અહીં મેં નુડલ્સ તળીને ન નાખતાં લીલી ડુંગળીથી ગાર્નિશ કર્યું છે જેથી વધુ હેલ્ધી વર્જન બને. Dr. Pushpa Dixit -
-
-
-
વેજીટેબલ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#week20હાલ શિયાળા. માં ખુબ જ પ્રમાણ માં જાત જાત ના શાક ભાજી આવે છે,બધા જ શાકભાજી માં જુદા જુદા વિટામિન્સ અને કેલ્સિયમ,આયર્ન ભરપૂર માત્રામાં હોય છે,તો સીઝન દરમિયાન મન ભરી ને શાકભાજી ખાવા જોઈએ અને લાભ ઉઠાવવો જોઈએ,તો અહી મે મનચાઉં સૂપ બનાવ્યો છે ,જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું. Sunita Ved
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16487958
ટિપ્પણીઓ