મગ મસાલા સ્ટીક

Shilpa Kikani 1 @shilpa123
રાંધવાની સૂચનાઓ
- 1
મગનો લોટ લઇ તેમાં ઉપર જણાવેલા મસાલાઓ એડ કરી સારી રીતે મિક્સ કરી ઠંડા પાણી વડે પરાઠા જેવી કણક બાંધી લો
- 2
બાંધેલ કણક માંથી એક મોટો લૂઓ લઈ તેમાં અટામણ લઈને મોટો રોટલો વણી લો સાઈડ માંથી કટ કરીને ચોરસ બનાવી લો અને તેમાં ફોક વડે કાણા પાડી લો અને તે પછી તેને સ્ટીકમાં કટ કરીને તૈયાર કરો
- 3
તેલ ગરમ કરી તેમાં સ્ટિકને ગુલાબી થાય ત્યાં સુધી તળી લો ઠરે એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek3#MBR3 : ભાત અને મેથી ના થેપલાગુજરાતીઓની ફેવરિટ ડીશ એટલે થેપલા. Flight મા જાય તો પણ મેથીના થેપલા અને છુંદો તો સાથે જ હોય . અમારા ઘરમાં થેપલા બધા ને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ છે તો આજે મેં લેફ્ટ ઓવર રાઈસ અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai -
પનીર ટીકા મસાલા (ધાબા સ્ટાઈલ)
#goldenapron3#વીક 12આ ધાબા સ્ટાઈલ બનેલી રેસીપી છે જેથી થોડી બટરી ને યમી સ્પાઈસી ટેસ્ટ લાગે છે. Vatsala Desai -
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆપણે ચીઝ ગાર્લિક બ્રેડ તો રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. ચીઝ ગાર્લિક મસાલા પાવ ખૂબ જ ટેમ્પટીંગ રેસીપી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો Bhavini Kotak -
-
ક્રિસ્પી પોટેટો
#બટાકા#ક્રિસ્પી પોટેટો#17/04/19હેલ્લો મિત્રો , બાળકોને ફ્રેન્ચ ફ્રાઈસ ખુબજ ભાવે છે. આજે મેં થોડા ટ્વિસ્ટ સાથે તળ્યા વગર બટાકાની ચીપ્સ બનાવી છે, જે બાળકો ને ખુબજ ભાવશે. Swapnal Sheth -
-
-
-
મીઠું શક્કરપારા (Salty Shakkarpara Recipe In Gujarati)
છોકરાઓને પણ દરરોજ નવા નવા નાસ્તા જોઈએ તો આજે મેં ઘઉંના લોટના હેલ્ધી salty શક્કરપારા બનાવ્યા. ટીવી જોતા જોતા પણ બધાને કાંઈ ને કાંઈ બાઈટીંગ જોઈએ જ તો મારા ઘરમાં ફરસી પૂરી તીખા ગાંઠિયા ચકરી અને મીઠું પારા હોય જ. આવી વસ્તુ નાના મોટા બધા ને બહુ જ ભાવે . crunchy and testy. Yummy 😋 Sonal Modha -
-
-
મસૂરદાળ કટલેટ્સ :(masur dal cutlet recipe in gujarati)
#સુપરશેફ4 વિક 4ગ્લુટીન ફ્રી મસૂરદાલ કટલેટસ ખૂબજ સ્વાદિષ્ટ અને બહારથી ક્રીસ્પી તેમજ અંદરથી સોફ્ટ બને છે. નાની –મોટી પાર્ટીઓમાં સ્ટાર્ટર તરીકે, પોટ્લક ડીનર પાર્ટીઓ કે ઘરમાં નાસ્તા તરીકે કે બાળકોને લંચ બોક્ષમાં આપવા માટે ખૂબજ અનુકુળ રહે છે. કેમકે કટ્લેસ્ટ અગાઉથી બનાવી ફ્રીઝ્માં મૂકી, જોઈએ ત્યારે ફ્રાય કે શેલો ફ્રાય કરી ગરમા ગરમ કટલેટ્સ ગ્રીન ચટણી, ટોમેટો કેચપ કે ટોમેટો સાલ્સા સાથે સર્વ કરી શકાય છે. આમ તો મસૂરદાળનો ઉપયોગ ઓછો થાય છે. પણ મારી ફેંડ જ્યારે મારે ત્યાં આવે ત્યારે તેની મસૂરદાળ કટલેટ્સની ખાસ ફર્માઈશ હોય છે. આજે તેને યાદ કરતા કરતા મેં આ રેસિપિ બનાવી છે. Shobhana Vanparia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16936570
ટિપ્પણીઓ