સ્પીનચ ગાર્લિક પરાઠા (Spinach Garlic Paratha Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

સ્પીનચ ગાર્લિક પરાઠા
કોઈ પણ ટાઈપ ની ભાજી માથી થેપલા પરોઠા બનાવી શકાય છે . તો આજે મે સ્પીનચ ગાર્લિક પેસ્ટ નાખી ને પરોઠા બનાવ્યા.

સ્પીનચ ગાર્લિક પરાઠા (Spinach Garlic Paratha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

સ્પીનચ ગાર્લિક પરાઠા
કોઈ પણ ટાઈપ ની ભાજી માથી થેપલા પરોઠા બનાવી શકાય છે . તો આજે મે સ્પીનચ ગાર્લિક પેસ્ટ નાખી ને પરોઠા બનાવ્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1મોટો કચરો ઘઉંનો લોટ
  2. 1/2 ટીસ્પૂન જીરુ
  3. 1/2 ટીસ્પૂન મરી પાઉડર
  4. 1 ટીસ્પૂનમીઠું
  5. 1 ચપટીહળદર
  6. 1 ચપટીહિંગ
  7. 1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  8. 1 ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  9. 1 ચમચીમીઠું
  10. 3 ચમચીતેલ
  11. 1જુડી સ્પીનચ
  12. 3-4કળી લસણ
  13. જરૂર મુજબ પાણી
  14. પરોઠા શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોટને એક બાઉલમાં ચાળી લેવો. બધા જ મસાલા અને મોણ નાખી દેવુ. સ્પીનચ અને લસણ ને બોઈલ કરી બ્લેન્ડ કરી પેસ્ટ બનાવી લેવી.

  2. 2

    તૈયાર કરેલી પ્યુરી થી સોફ્ટ લોટ બાંધી દસ મિનિટ નો રેસ્ટ આપવો.

  3. 3

    મીડીયમ સાઈઝના લુવા કરી ટ્રાએન્ગલ આપણે પરોઠા જે રીતે કરીએ છીએ તે રીતે વણીને તૈયાર કરી લેવા.

  4. 4

    નોનસ્ટીક પેનમા પરોઠાને બંને બાજુ તેલ મૂકી ગુલાબી થાય તે રીતે ક્રિસ્પી શેકી લેવા.

  5. 5

    તો તૈયાર છે
    સ્પીનચ ગાર્લિક પરાઠા સર્વિંગ પ્લેટમાં લઈ દહીં અને પંજાબી મિક્સ પીકલ સાથે ગરમ ગરમ પરોઠા સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes