ગોળના ચુરમા લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)

Devyani Baxi @devyani123
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ ઘઉંનો જાડો લોટ લઈ તેમાં તેલનું સરખું મોણ નાખો ત્યારબાદ લોટ ને ગરમ પાણીથી બાંધો કઠણ લોટ બાંધવો ત્યારબાદ મુઠીયા વાળવા અને એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરવું ત્યારબાદ તેમાં મુઠીયા તળવા મુઠીયા કડક હોયતો કરકરા થાય
- 2
ત્યાર પછી ગોળ ને ઝીણો સમારવો મુઠીયા ઠંડા થાય પછી તેને મિક્સર જારમાં કર્કરા દડવા તે દળમાં સમારેલો ગોળ ઉમેરવો તે ખૂબ જ સરસ રીતે મિક્સ કરો
- 3
દળમાં ગોળ મિક્સ થાય ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરી લાડુના દળમાં નાખી સરસ રીતે મિક્સ કરવું ઇલાયચી પાઉડર નાખો બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેના નાના નાના લાડુ વાળવા ગોળના ચુરમા લાડુ તૈયાર
Similar Recipes
-
-
-
-
-
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી એટલે 10 દિવસ માટે ઉજવાતા ગણેશોત્સવ ની શરૂઆત. બાપ્પા ની પધરામણી એટલે ભક્તિ મય વાતાવરણ. અવનવા પ્રસાદ અને નીતનવી વાનગીઓ ની મજા. અહીં મેં ચુરમા લાડુ બનાવ્યાં છે. Jyoti Joshi -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#HRઅમારા ઘરમાં હોળીની પૂનમ આવે એટલે ચુરમાના લાડુ બને છે મારા બા દાદાન ચુરમાના લાડુ બહુ ભાવે છે મારા દાદા અને બા એક્સપાયર થઈ ગયા એટલે અમે હોળી ઉપર ચુરમાના લાડુ બનાવી છે. Hinal Dattani -
-
-
-
-
-
-
ચુરમા ના ગોળ લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#RB 15#COOKPAD GUJRATI#COOKPAD INDIA Jayshree Doshi -
ચુરમા ના ગોળના લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#MAલગભગ પારંપરિક બધીજ મિઠાઈ હું મારી મમ્મી પાસેથી શીખી છું.મારી પહેલી ગુરૂ..... મા નો હાથ અડે એટલે કોઈપણ વાનગી પ્રસાદ જ બની જાય🙏🏻આપણી જનરેશન પછીની જનરેશન કદાચ આપણી પારંપરિક મિઠાઈ નો સ્વાદ ભુલી જ જશે. લાડુ, બિરંજ, લાપસી,પુરણપોળી, જલેબી,દૂધપાક , ખીર, હલવો, સાટા,કે કેટલીય એવી મિઠાઈ કે જેનાથી અજાણ છે.મિઠાઈ કે ગળ્યાના સ્થાનમાં આજકાલ પેનકેક, કેક કે ચોકલેટે લઈ લીધુ છે.વાર તહેવારે બનતી મિઠાઈ ક્યાં હવે બને છે. હોળી, દિવાળી ,સાતમ આઠમ કે કાળી ચૌદશ હોય ખાસ પ્રકારના મિષ્ટાન બનતાં ગોળની પૂરી કે ભાખરી , ઘી ગોળ ભાત, લાપસી... શીરો અને હા લાડુ..મિઠાઈની શરૂઆત એટલે લાડુ.. અલગ અલગ ઋતુ પ્રમાણે ના લાડુ....ચુરમાના લાડુ કાયમ... વારે તહેવારે બનાવવામાં આવતાં.. બનાવટ પણ કહેવી પડે.. અનુભવી વડવાઓની અમુલ્ય ભેટ જ કહી શકાય.ભરપૂર ઘી માં તળાતા મુઠીયા.. ધીરજ માંગે એવું કામ. ખાસ લાડુ માટે જ દળેલો લોટ... પાછો ચણાનો લોટ... જાયફળ,ઇલાયચી, ગુંદર , ખડી સાકર , દ્રાક્ષ અને ગોળ આ સંયોજનથી બનતી વાનગી.. આમતો મિઠાઈનો રાજા લાડુ....જે પડઘી પાડવામાં આવે.એટલે કે તેની બેઠક તૈયાર કરવામાં આવે...પાછો ખસખસથી શોભતો... Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા નું પ્રીય ભોજન ચુરમા ના લાડુ Jigna Patel -
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#CJMweek1#cookpadindia#cookpadgujaratiચુરમા લાડુ અથવા ચુરમા ગોળ ના લાડવા એ ખાસ પ્રસંગો અથવા તહેવારો દરમિયાન બનાવવામાં આવતી ભારતીય મીઠાઈ છે. ચુરમા લાડુ એ પરંપરાગત ગુજરાતી તેમજ રાજસ્થાની મીઠાઈ છે, જે ખાસ કરીને ગણેશ ચતુર્થી,હોળી અથવા દિવાળી જેવા તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે. મોટે ભાગે ગુજરાતી ઘરોમાં આ સ્વાદિષ્ટ વાનગી સામાન્ય રીતે દાળ -ભાત, પૂરી, વાલ નુ શાક અથવા રીંગણા બટાકા નુ શાક અને લાડવા જેવી થાળી સાથે પીરસવામાં આવે છે. Riddhi Dholakia -
ચુરમા ના ગોળવાળા લાડુ (Churma Jaggery Ladoo Recipe In Gujarati)
#gurupurnima special#prasad recipe Dr. Pushpa Dixit -
-
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા ના પ્રિય લાડુચુરમા ના લાડુ Vyas Ekta -
-
-
-
-
-
More Recipes
- દુધીના મુઠીયા(Dudhi Muthiya Recipe in Gujarati)
- ખાટી મીઠી કઢી(Khati Mithi Kadhi Recipe In Gujarati)
- રોસ્ટેડ ટોમેટો & કેરેમલાઈઝ્ડ ઓનિયન પાસ્તા(Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujarati)
- સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
- બ્રેડ કટકા (Bread Katka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16494359
ટિપ્પણીઓ