ફલાફલ,હમસ ડીપ..સલાડ

Tanvi Bhojak
Tanvi Bhojak @cook_15804392

આ લેબનીઝ ફૂડ છે..જેમાં શાકભાજી, ઓલિવ ઓઇલ, ફૂટ, લસણ,જીરા પાવડર, લીંબુ, બલગર જેવાં ધાન નો ઉપયોગ કરી પારંપરિક લેબનીઝ સ્વાદ માણી શકાય છે જે વિવિધતા થી બનાવાય છે...અને આ એક મજા પડે એવું સ્ટાટર છે..

ફલાફલ,હમસ ડીપ..સલાડ

આ લેબનીઝ ફૂડ છે..જેમાં શાકભાજી, ઓલિવ ઓઇલ, ફૂટ, લસણ,જીરા પાવડર, લીંબુ, બલગર જેવાં ધાન નો ઉપયોગ કરી પારંપરિક લેબનીઝ સ્વાદ માણી શકાય છે જે વિવિધતા થી બનાવાય છે...અને આ એક મજા પડે એવું સ્ટાટર છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ફલાફલ બનાવવા માટે સામગ્રી
  2. 1.1 કપછોલે ચણા.
  3. 2..1ડુુંગળી
  4. 3.3 ટી સ્પૂનલસણ
  5. 4.1 ટી સ્પૂનલાલ મરચુું પાવડર
  6. 51 ટી સ્પૂનલીલુ મરચાં
  7. 6.1/2ટી સ્પૂન મરી પાવડર
  8. 7.1/2ટી સ્પૂન જીીરુ નો પાવડર
  9. 8.2 ટી સ્પૂનકોથમીર
  10. 9.1 ટી સ્પૂનમેેેદો,અથવા બ્રે્ડ નો ભૂૂકો
  11. 10..મીઠું સ્વાદ પ્રમાણે
  12. 11..તળવા માટે તેલ
  13. હમસ ડીપ બનાવવાની સામગ્રી.
  14. 1..1કપ બાફીને નીતારેલા છોલે ચણા
  15. 2.1 ટી સ્પૂનલસણ
  16. 3. 2ટી સ્પૂન તાહીની (સફેેેદ તલ,શેેકી ને તેેેની પેેેસ્ટ)
  17. 4.4 ટી સ્પૂનલીબુુ નો રસ
  18. 5.2 ટી સ્પૂનઓલિવ ઓઇલ
  19. 6.મીીઠું અને મરી પાવડર પ્રમાણસર
  20. 7.જરુર મુજબ પાણી
  21. 2.ઓલિવ ઓઇલ
  22. #સજાવટ માટે #
  23. 1.લાલ મરચુું પાવડર
  24. 3.કોથમીીીર
  25. 4..ટામેટુ, કાકડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાબૂલી ચણા ને 7થી8કલાક પલાળીને ફરી થી ચોખ્ખું પાણી થી ઘોઈ ને નીતારી લેવુ..મીકસર મા કાબૂલી ચણા ને અઘકચરા ક્રશ કરી લેવાં..તયારબાદ મિકસર માં ડુંગળી, લસણ, લીલાં મરચાં, ક્રશ કરી લેવાં...તેમાં કોથમીર, મીઠું, મરી પાવડર, જીરુ પાવડર, લાલ મરચું પાવડર, મેદો તેમજ બ્રેડ નો ભૂકો નાંખી બરાબર મિક્સ કરી લેવુ..એક પેણી માં તેલ ગરમ કરી તેમાં નાનાં નાનાં ગોળા વાળી ઘીમાં તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો....તો તૈયાર છે ફલાફલ....

  2. 2

    હમસ ડીપ બનાવવા માટે બાફેલા કાબૂલી ચણા માં લસણ,તાહીની,લીબુ નો રસ,મીઠું, મરી પાવડર, અને થોડુક પાણી નાંખી ક્રશ કરી લેવુ.. એક પ્લેટ માં હમસ ડીપ પાથરી ઉપર થી ઓલિવ ઓઇલ નાંખી, કાંટા સ્પૂન થી લાલ મરચાં પાવડર થી ડેકોરેટર કરવુ..આજુબાજુ ફલાફલ ગોઠવી,સલાડ મૂકી ડેકોરેટર કરો...તો તૈયાર છે ફલાફલ, હમસ ડીપ, સલાડ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tanvi Bhojak
Tanvi Bhojak @cook_15804392
પર

ટિપ્પણીઓ

Similar Recipes