શાહી પનીર વેજીટેબલ કોલ્હાપુરી

#PSR
# પંજાબી રેસીપી
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
પંજાબ પનીર ની રેસીપી અને ગ્રેવી માટે પ્રખ્યાત છે તેઓ ગ્રેવી નો ઉપયોગ કરી ટેસ્ટી ચટપટી પંજાબી વાનગી બનાવે છે
શાહી પનીર વેજીટેબલ કોલ્હાપુરી
#PSR
# પંજાબી રેસીપી
#Cookpad
#Cookpadgujarati
#Cookpadindia
પંજાબ પનીર ની રેસીપી અને ગ્રેવી માટે પ્રખ્યાત છે તેઓ ગ્રેવી નો ઉપયોગ કરી ટેસ્ટી ચટપટી પંજાબી વાનગી બનાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વેજીટેબલને બાફી લેવા ટામેટાં ડુંગળી અને મરચાને સમારી લેવા ત્યારબાદ આખા ધાણા તીખા તલ મરચા અને કોપરાનું છીણ વગેરેને ક્રશ કરી લેવા મસાલાની પેસ્ટ બનાવી
- 2
ત્યારબાદ એક લોયામાં એક ચમચી તેલ નાખી તેમાં ડુંગળી નાખી મીઠું નાખીને સાંતળવી ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં નાખવા આદુ મરચાની પેસ્ટ નાખી અને તેને સાંતળીને ક્રશ કરીને ટમેટાની ગ્રેવી તૈયાર કરવી ત્યારબાદ પનીરને બટરમાં સાંતળીને ને તૈયાર રાખો
- 3
ત્યારબાદ એક લોયામાં ચાર ચમચી તેલ મૂકવાનું તેલ ગરમ થાય એટલે તેમાં તજના ટુકડા નાખવા લવિંગ નાખો 1/2 ચમચી જીરૂ નાખવું અને હિંગ નાખીને મસાલાની પેસ્ટ નાખવી ત્યારબાદ તેને એક મિનિટ સાંતળવું ત્યારબાદ તેમાં મસાલાની તેને થોડીવાર સાંતળવાથી તેલ બહાર આવશે ત્યારબાદ તેમાં ટમેટાની પેસ્ટ નાખવી ત્યારબાદ તેને એક મિનિટ સાંતળવું તેમાં 1/2 ગ્લાસ પાણી નાખી બાફેલા વેજીટેબલ નાખવા તે બધાને બે મિનિટ સાંતળવા ત્યારબાદ સાંતળેલું પનીર નાખો બે ચમચી મરચું નાખો 1/2 ચમચી હળદર નાખો એક ચમચી ગરમ મસાલો નાખવો અને સાતળવું
- 4
આમ આપણું શાહી પનીર વેજીટેબલ કોલ્હાપુરી તૈયાર થશે તે ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી પર કોથમીર મરચાંથી ડેકોરેટ કરી સર્વ કરેલું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી વેજિટેબલ કોલ્હાપુરી (Shahi Vegetable Kolhapuri Recipe In Gujarati)
#Cooksnap# સમર લંચ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia#Cook Click& Cooksnap Ramaben Joshi -
સ્વાદિષ્ટ વેજ રાઈસ ચીલા (Swadist Veg Rice Chila Recipe In Gujarati)
#AA2#Post#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindia#શ્રાવણ સ્પેશિયલ રેસીપીદક્ષિણ ભારતમાં ચોખાની વાનગી પ્રખ્યાત છે ચોખામાંથી તેઓ વિવિધ વાનગીઓ બનાવે છે Ramaben Joshi -
પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર ભુરજી તેના નામ પ્રમાણે જ પનીરના ઉપયોગ દ્વારા બનતું એક પંજાબી શાક છે. આ શાક બનાવવા માટે સૌથી વધારે પનીર નો ઉપયોગ કરવામાં આવે છે. આ શાક જૈન એટલે કે લસણ ડુંગળી વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. પનીર ભુરજીને ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એટલે કે થોડું ડ્રાય પણ સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
શાહી પનીર પુલાવ (Shahi Paneer Pulao Recipe In Gujarati)
શાહી પનીર એ મેજિક મસાલાથી બધા શાહી પનીર ની સબ્જી તો બનાવે જ છે પરંતુ આજે મેં એ મસાલાનો ઉપયોગ કરીને પુલાવ બનાવ્યા તો ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shilpa Kikani 1 -
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
વેજ કોલ્હાપુરી પનીર ભુરજી
#વીકમીલ૧#વીકમીલ૨#તીખી ચટપટી વાનગી કોન્ટેસ્ટ#માઇઇબુક રેસિપી 20#વેજ કોલ્હાપૂરી પનીર ભુરજી Yogita Pitlaboy -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11શાહી પનીર ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે. શાહી પનીર ની રીચ-ક્રીમી ગ્રેવી, સ્પાઇસીસ અને પનીર તેનો ટેસ્ટ શાહી બનાવે છે.શાહી પનીર ને પરાઠા, નાન કે લછછા પરાઠા સાથે ખવાય છે.લગભગ બધી રેસ્ટોરન્ટ માં પંજાબી મેનુ માં આ સબ્જી હોય છે. Helly shah -
શાહી પનીર (Shahi Paneer Recipe in Gujarati)
#EB#week11#Cookpadgujarati શાહી પનીર એ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે. પનીર ને ટામેટાં ની રીચ ગ્રેવી માં નાખી ને પીરસવા માં આવે છે. ખસખસ અને કાજુ નો ઉપયોગ કરી ને ગ્રેવી તૈયાર થાય છે. રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે આ સબ્જી સર્વ કરી શકાય છે. આ વાનગી કાંદા લસણ વગર પણ બનાવી શકાય છે. Daxa Parmar -
કોથંબીર વડી (Kothimbir Vadi Recipe In Gujarati)
#MAR# મહારાષ્ટ્રીયન રેસીપી ચેલેન્જ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaમહારાષ્ટ્ર મસાલેદાર વાનગી માટે પ્રખ્યાત છે તેઓ તીખા મસાલા અને નાળિયેર નો ખૂબ ઉપયોગ કરે છે street food માં મહારાષ્ટ્ર અવ્વલ નંબરે આવે છે Ramaben Joshi -
# શાક શાહી પનીર કાજૂ મસાલા
પનીર એક હેલ્થી છે એટલે પનીર ને કાજૂ નો ઉપયોગ કરીને ટેસ્ટી પંજાબી શાક બનાવ્યુ છે. Foram Bhojak -
વેજ કોલ્હાપુરી ઢાબા સ્ટાઇલ (Veg Kolhapuri Dhaba Style Recipe In Gujarati)
#EB#Week8#cookpadindia#cookpadgujarati વેજ કોલ્હાપુરી એ મહારાષ્ટ્ર ના કોલ્હાપુર ની વેજીટેબલ કરી છે જેમાં મીક્સ વેજીટેબલ્સ નો ઉપયોગ કરવામાં આવે છે અને આ કરી બનાવવા માટે જે ખાસ મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે એ બધા આખા મસાલા ને શેકી ને તાજા વાટી ને બનાવવા માં આવે છે તેમ ખાસ કોપરા નો ઉપયોગ થાય છે જેથી તે બીજી પંજાબી સબ્જી કરતા અલગ પડે છે.આ સબ્જી કે કરી થોડી સ્પાઇસી હોય છે. Alpa Pandya -
ટેસ્ટી ક્રિસ્પી આલુ મટર સેન્ડવીચ (Testy Crispy Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#Post3#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એટલે કે ઓગસ્ટ મહિનામાં અવનવી વાનગીઓ ની ઉજવણી કરવામાં આવે છે વ્યક્તિ અવનવી વાનગી બનાવે છે અને તેની મોજ માણે છે Ramaben Joshi -
શાહી મટર પનીર (Shahi Matar Paneer Recipe In Gujarati)
#Let's Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaપનીરમાંથી અનેકવિધ સ્વાદિષ્ટ ટેસ્ટી વાનગી બને છે જેમ કે કાજુ પનીર મસાલા અમૃતસરી પનીર પનીર ભુરજી કાજુ બટર મસાલા તેમાંથી મેં આજે શાહી પનીર મટર બનાવ્યા છે Ramaben Joshi -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#cookpadgujarati શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
શાહી પનીર
#PC#RB17#week17 પનીર ની અનેક વાનગી ઓ બને છે.અહીંયા મે શાહી પનીર ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
પનીર કઢાઈ (Paneer Kadhai Recipe In Gujarati)
#PSR પનીર ની અનેકવિધ વાનગી ઓ બને છે.જેમાં અલગ અલગ પ્રકાર ની સબ્જી બનાવી શકાય છે.મે અહીંયા પનીર કઢાઇ બનાવ્યું છે. Varsha Dave -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneer શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBથીમ 11અઠવાડિયું 11#RC1#RC3શાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીરની એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર ખાસ કરી ને પાર્ટીઓ માં અને લગ્ન પ્રસંગ માં બનાવડાવામાં આવે છે. પણ આજે આપણે આ જ પનીર ની સમૃદ્ધ વાનગી ઘરે ઘરે બને છે . શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ પંજાબ ની સમૃદ્ધ ડીશ શાહી પનીર નું શાક.જેવું નામ છે તેવી જ શાહી વાનગીમાં વપરાતા તમામ મસાલા , ખાદ્ય પદાર્થ પણ એટલા જ શાહી ગુણોથી ભરપૂર છે ..આ દરેક મસાલાને કારણે પનીરની આ વાનગી વધુ સમૃદ્ધ બને છે .. Juliben Dave -
શાહી પનીર (shahi paneer sabji recipe in Gujarati)
#GA4 #week1ગોલ્ડનએપ્રોન ની વિક 1 ની પુઝ્ઝલ કી માંથી પંજાબી શબ્દ નો ઉપયોગ કરી સાહી પનીર ની સબ્જી બનાવી છે સ્વાદ માં મસ્ટ અને બનાવવા માં સરળ. Varsha Karia I M Crazy About Cooking -
શાહી પનીર
આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ પંજાબી સબ્જી બનાવીશુ. આપણે બહાર જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીર નું શાક ઓર્ડર કરીએ જ છે. અને તે નાના મોટા બધા ને જ ભાવતું હોય છે. પનીરની સબ્જી ઘણી બધી રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. સબ્જી ને શાહી બનાવવા મેં કાજુ, દહીં, દૂધ, ક્રિમ નો ઉપયોગ કર્યો છે. તેના થી શાહી પનીર ની સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે. Prerna Desai -
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
વેજ કોલ્હાપુરી (Veg kolhapuri recipe in Gujarati)
#FFC5#week5#WDC#cookpadgujarati#cookpadindia#cookpad વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર સિટીની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ગરમ મસાલા સાથે રેડ ગ્રેવીમાં આ ડીશ બનાવવામાં આવે છે. જેમાં વેજિટેબલ્સ અને પનીરનો ઉપયોગ પણ કરવામાં આવે છે. બપોરના કે રાતના જમવામાં વેજ કોલ્હાપુરી ને નાન, પરાઠા, રોટી કે રાઇસ ની સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
શાહી પનીર
#EB#Week11#cookpadindia#cookpadgujarati નાના મોટા સૌ ને પનીર બહુ જ ભાવે અને એમાં શાહી પનીર તો ............ Alpa Pandya -
શાહી પનીર બટર - ગાર્લિક નાન અને સલાડ (Shahi Paneer Butter Garlic Nan Salad Recipe In Gujarati)
#EBશાહી પનીર આમ તો ઉતર ભારત ની વાનગી છે પણ હવે તો મોટેભાગે બધે ખવાય છે અને સૌની મનપસંદ પણ છે. શાહી પનીર માં rich ગ્રેવી નો ઉપયોગ થાય છે. શાહી પનીર નાન સાથે ખૂબ સરસ લાગે છે. Dhaval Chauhan -
પનીર ટીકકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
આ એક પંજાબી વાનગી છે.જે પનીર થી બને છે.પંજાબી વાનગીમાં ગ્રેવી ખાસ હોય છે.પંજાબી વાનગીઓમાં ગ્રેવી થીજ ટેસ્ટ સારો આવે છે. #trend3 Aarti Dattani -
પનીર ચિંગારી (Paneer Chingari Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીરના ઉપયોગ દ્વારા આપણે ઘણી બધી અલગ અલગ જાતની સબ્જી અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ. ઘણી બધી વાનગીઓમાં પનીરનો ઉપયોગ સ્ટફિંગ તરીકે પણ કરવામાં આવે છે. આજે મેં પનીર નો ઉપયોગ કરીને એક અલગ જ ટાઈપની સબ્જી બનાવી છે. પનીર ના ઉપયોગથી બનાવેલી વ્હાઈટ ગ્રેવીમાં રેડ તીખા પનીર ના ટુકડા ઉમેરીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર થાય છે. આ સબ્જી દેખાવમાં પણ ખૂબ જ આકર્ષક લાગે છે અને સાથે તેનો સ્વાદ તો એકદમ સુપર ડુપર બને જ છે. Asmita Rupani -
પનીર કોલ્હાપુરી
#રેસ્ટોરન્ટ#goldenapron3Week2આપણે રેસ્ટોરન્ટમાં પંજાબી જમવા જઈએ ત્યારે મેઈન કોર્સમાં પનીરની સબ્જી અવશ્ય હોય છે. તેના વગર રેસ્ટોરન્ટનું પંજાબી ફૂડ અધૂરું લાગે છે. પનીરની સબ્જી અલગ-અલગ રીતે અલગ-અલગ ગ્રેવીમાંથી બનાવાતી હોય છે. આજે આપણે કોલ્હાપુરની ફેમસ સબ્જી બનાવીશું જેનું નામ છે પનીર કોલ્હાપુરી જેમાં રેગ્યુલર પનીર સબ્જી કરતાં અલગ જ મસાલાનો મેં ઉપયોગ કર્યો છે. ઘણાને એવો ભ્રમ હોય છે કે પંજાબી સબ્જી કાંદા-લસણ વગર સારી ટેસ્ટી બને નહીં પરંતુ અમે કાંદા-લસણ ખાતા નથી અને મારી એકપણ રેસિપીમાં કાંદા-લસણ હું ઉમેરતો નથી. આ સબ્જીમાં મેં કાજુ અને મગજતરી પણ ઉમેર્યા છે જેના લીધે સબ્જીની રીચનેસ ઘણી વધી જાય છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#PSR#પંજાબી રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
પનીર કુલચા (Paneer Kulcha Recipe In Gujarati)
#PC#cookpadgujarati#cookpadindia#cookpad પનીર કુલચા ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ બને છે. આ કુલચા મેંદા કે ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. મેં આજે મેંદા અને પનીર નો ઉપયોગ કરીને આ પનીર કુલચા બનાવ્યા છે. આ કુલચા ને કોઈ પણ સબ્જી કે કરી સાથે સર્વ કરીએ તો ખાવાની ખૂબ જ મજા આવે છે. Asmita Rupani -
પનીર મસાલા હોટ ડોગ (Paneer masala hot dog recipe in Gujarati)
#PC#JSR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ડોગ ઘણી બધી જાતના બને છે. અલગ અલગ જાતના ફીલિંગ વડે અલગ અલગ જાતના હોટ ડોગ બનાવી શકાય છે. મેં આજે પનીર નો ઉપયોગ કરીને પનીર વાળું ફીલિંગ તૈયાર કરી પનીર મસાલા હોટ ડોગ બનાવ્યા છે. આ હોટ ડોગ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ (2)