દાલફ્રાય (Dal Fry Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#DR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપતુવેર ની દાળ
  2. 1 કપચણા ની દાળ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 3લવિંગ
  5. 2ઈલાયચી
  6. ટુકડોતજ નો
  7. 1ચમચો તેલ
  8. 1 ચમચીજીરૂ
  9. 1/2 ચમચીહીંગ
  10. 1તમાલપત્ર
  11. 1લાલ મરચું (આખું)
  12. 2 નંગડુંગળી
  13. 1 નંગટામેટું
  14. 1 નંગલીલુ મરચું
  15. 1/4 ચમચીહળદર
  16. 1 ચમચીલાલ મરચું પાઉડર
  17. 1/2 ચમચીલીંબુ નો રસ
  18. કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા બન્ને દાળને 2-3 પાણી થી ધોઈ પલાળી ને કુકર માં દાળ લઈ તેમાં મીઠું, તજ, લવિંગ, ઈલાયચી નાખી ને બાફી લેવી.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી જીરૂ, હીંગ, લાલ મરચું, તમાલપત્ર નો વઘાર કરી સમારેલી ડુંગળી નાખી સાંતળવી.ડુંગળી સંતળાય પછી તેમાં ઝીણું સમારેલું મરચું અને ટામેટું નાખવું.

  3. 3

    ટામેટું સોફટ થાય પછી તેમાં બાફેલી દાળ, મીઠું, મરચું, હળદર નાખી થોડીવાર ઉકાળી ને દાળ ને મેશ કરવી.ગેસ બંધ કરી લીંબુ નો રસ અને કોથમીર નાખી મિક્સ કરવું.

  4. 4

    તૈયાર છે દાલફ્રાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes