રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરની દાળ, ચણા ની દાળ, મગની મોગર દાળ ને બરાબર ધોઈ 15 - 20 મીનીટ સુધી પલાળી રાખો. ત્યાર બાદ તેમાં મીઠું અને હડદર ઊમેરી કુકર માં પાણી મુકી 3 - 4 સીટી વાગે ત્યા સુધી બાફી દો.
- 2
હવે કુકર ઠંડુ પડે ત્યા સુધી એક કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું, સુકા લાલ મરચું, લવિંગ નો વઘાર કરી તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઊમેરી હલાવી દો થોડી વાર ચઢવા દો. ડુંગળી ગુલાબી રંગની થાય પછી તેમાં આદુ, મરચાં લસણની પેસ્ટ અને ટામેટા અને મીઠી લીમડી ઊમેરી હલાવી કુક થવા દો.
- 3
હવે તેમાંથી તેલ છુટે ત્યા સુધી ચડવા દો. પછી તેમાં એક કપ જેટલું પાણી ઊમેરી તેમાં લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર ઊમેરી હલાવી દો થોડી વાર ઊકડવા દો થોડી. પછી તેમાં બાફેલી દાળ ઊમેરી હલાવી તેમાં ફરી જરૂર મુજબ પાણી ઊમેરી હલાવી દો.
- 4
હવે મીઠું સ્વાદ અનુસાર ઊમેરો. મીઠું દાળ બાફતી વખતે નાખ્યુ હતું માટે જરૂર મુજબ નાખવું. પછી તેમાં ગરમ મસાલો ઊમેરી હલાવી 2 -5 મીનીટ સુધી કુક થવા દો.
- 5
આ દાળ બરાબર ઊકળે ત્યાર બાદ તેને સવિઁગ બાઉલ માં કાઢી સવઁ કરો અને તેના ઊપર લીલા ધાણા વડે સજાવટ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાલફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#trend2 #week2 #post1 દાલફ્રાય સાથે રાઇસ ખૂબજ સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
-
-
દાલ ફ્રાય (જૈન) (Dal Fry Recipe In Gujarati)
લગભગ બધાના ઘરમાં બનતી આ વાનગી છે અને આજના યંગસ્ટર્સ ગુજરાતી દાળ કરતા દાલ ફ્રાય વધારે પસંદ કરે છે.#trend2#Dalfry Amee Shaherawala -
-
-
-
-
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
આ દાળ ની ઓળખ જ એના નામ માં છે. ત્રેવટી-- ત્રણ દાળ માં થી બનાવવા આવે છે. ભાખરી , લસણની ચટણી અને ગોળ સાથે આ દાળ બહુજ સરસ લાગે છે અને હેલ્થી પણ ખુબ જ છે.#WK5 Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
-
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
આ એક આરોગ્યપ્રદ દાળ છે જે 5 દાળ ને લઈ ને બનાવા માં આવે છે. આ દાળ , પંચરત્ન દાળ તરીકે પણ ઓળખાય છે.#FFC6 Bina Samir Telivala -
More Recipes
ટિપ્પણીઓ